September 5th 2023
. સમયનોસાથ કૃપાથી
તાઃ૫/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં સમયે અનેકદેહથી જીવને જન્મમળે,સમયે નિરાધારદેહથીપણ આગમન થાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
પવિત્ર સમયનો સાથમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાએ પવિત્રજીવન જીવાડીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ્લઈ પ્રેરીજાય
પ્રભુનીકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાય
માનવદેહને શ્રધ્ધાની પ્રેરણામળે સમયે,જે પવિત્રરાહે ભગવાનની ઘરમાંજ પુંજા થઈજાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,જન્મલઈ ભારતદેશને પવિત્રકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેના અનેકમંદીર,ભારતદેશમાં ભક્તિથીકરી વંદનકરાવીજાય
ભગવાનનીપ્રેરણાથી જીવનાદેહને સમયે રાહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
જીવનામળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને સમયનોસાથ મળેજે પવિત્રરાહે જીવાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં મળે,ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
###########################################################################