September 16th 2023

પવિત્રકૃપા ભક્તિની

 ******
.           પવિત્રકૃપા ભક્તિની  

તાઃ૧૬/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
જગતમાં સમયે જીવનેજન્મથી માનવદેહમળે,જે કર્મથી જન્મમરણ આપી જાય
જીવને જન્મમરણથી આગમન વિદાય મળી જાય,જે સમયે જન્મથી મળીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
ગતજન્મના દેહના કર્મથી જીવને દેહ મળ્ર,સમયે નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયે બાળપણજુવાની અને ધેડપણથી,જીવન જીવાડીજાય 
પ્રભુની શ્રધ્ધાથી માનવદેહથી જીવનમાં,પરમાત્માની ભક્તિ અને ભજન કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની હિંદુધર્મથી,જે ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે જીવને જન્મમરણથી,આગમન વિદાયઆપીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથીજ ભગવાન જન્મી જાય
માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં હિંદુમંદીરમાં સમયે ભજનભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
###################################################################