September 18th 2023

સમયની કાતર

 $$$$$$$$$$
        સમયની કાતર  

 તાઃ૧૮/૯/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જે મળેલમાનવદેહને,જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પ્રેરણામળે,જે દેહથીશ્રધ્ધાથીજીવનમાં ભક્તિથઈજાય   
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયેમાનવદેહને જીવનમાં આશાઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ ભક્તિરાહ મળીજાય
જન્મથી મળેલમાનવદેહને સમયથી,બાળપણજુવાની અંતે ઘેડપણથી જીવન જીવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં હિંદુધર્મથી પવિત્રજીવન જીવાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથીમળે,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય.            
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
પવિત્ર અદભુતકૃપા સમયની જગતમાં,જીવને મળેલ માનવદેહને સમયે સમજાઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને મળે,ના સમયે દેહને મોહમાયા કદી અડી જાય
અવનીપર સમયનો સંબંધ જે સયયુગ કળીયુગથી મળે,ના કોઇજ દેહથી દુર રહેવાય 
જીવનાજન્મથી મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય,સંગે કળીયુગની અસર અડીજાય 
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરેણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભારતમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની કૃપાએ અનેકપવિત્ર ભગવાનના મંદીર,જ્યાં ભક્તો શ્રધ્ધાથીપુંજા કરી જાય
પવિત્ર પરમાત્માનીકૃપાએ દેહથી સમયથી દુરરહેવાય,જે સમયની કાતરથી બચાવીજાય
જીવનાદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################