September 4th 2023
. કૃપામાતાની મળે
તાઃ૪/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે કલમની પવિત્રરચના કરાવી જાય
શ્રધ્ધારાખતા જીવનમાં કલમની રાહમળે,એ માતાનો પવિત્રપ્રેમ પ્રેરણાઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય.
મળેલ જીવનાદેહને સમયનો સંગાથ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળીજાય
માનવદેહને સમયે શ્રધ્ધાનો સાથ મળે,જ્યાં ભગવાનની પવિત્રપ્રેરણા મળતીજાય
જગતમાં કલમ અને કલાનીપ્રેરણા માતાની મળે,જૅ સરસ્વતીમાતાનીકૃપાકહેવાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,જે અનેકરાહે જીવનમાં પ્રેરણા કરી જાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય.
કલમની પવિત્રકૃપાએ રચના થતા માનવદેહને,અનુભવઅને વાંચનથી પ્રેરણા મળે
જે સરસ્વતીમાતાની પવિત્રકૃપા કહેવાય,જે કલમપ્રેમીઓથી પવિત્રરચના થઈજાય
માનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,ના કોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય
કલમઅને કલાની માતાની પવિત્રકૃપા,માનવદેહને પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....જીવનેજન્મથીમળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,કલમનીપ્રેરણાએ માતાનીકૃપા કહેવાય.
######################################################################
September 4th 2023
. પવિત્ર હરહરમહાદેવ
તાઃ૪/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકપવિત્રનામથી હિંદુધર્મમાં પવિત્રપુંજા કરાય,જે પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય
ૐ નમઃ શિવાયના પવિત્રનામથી શિવલીંગપર,દુધ અર્ચના કરીને માળાકરી વંદનકરાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
પવિત્રકૃપાળુદેહને શંકરભગવાન સંગે ભોલેનાથ કહેવાય,હિંદુધર્મમાં મહાદેવથીય પુંજાય
અદભુતકૃપાળુ અને શક્તિશાળી દેવ છે,જેમના પવિત્રપત્નિ માતાપાર્વતીથી ઓળખાય
હિંદુધર્મમાં પ્રવિત્ર શક્તિશાળી શંકરભગવાન,જે પવિત્રગગાનદીને જટાથી વહાવી જાય
ભારતદેશમાં રાજાહિમાલતની પુત્રી પાર્વતીકહેવાય,જે સમયે શંકરભગવાનની પત્નિથાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુની પવિત્રકૄપા મળે જ્યાં ઘરમાં પુંજા કરાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,સોમવારે શિવલીંગપર દુધઅર્ચના કરાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનને જીવનમાં,મહાદેવ ભોલેનાથ સંગે ૐનમઃશિવાયથી પુંજાય
જીવને મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
ભક્તિની પવિત્રરાહ ભગવાનની પ્રેરણાએ મળે,જે મળેલમાનવદેહને પવિત્રજીવનઆપીજાય
માતાપિતાની કૃપાથીસંતાન શ્રીગણેશનો જન્મથાય,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધતાથીપુંજાય
સમયે શ્રીગણેશ વિઘ્નહર્તાશ્રીગણેશથી ઓળખાય,જેમને ૐ ગંગણપતયે નમોનમઃથીપુંજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમને શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
#####*****ૐ નમઃ શિવાય *****સંગે બંમ બંમ ભોલે મહાદેવ*****ૐ નમઃ શિવાય*****######