September 15th 2023

માનવદેહપર કૃપા

 
.             માનવદેહપર કૃપા

તાઃ૧૫/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાંં જીવને જન્મથીમળેલ માનવદેહથી,ના જીવનમાં સમયથી દુર રહેવાય
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડીજાય.
પવિત્રકૃપા ભગવાનની પવિત્રભારતદેશથીમળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી જીવનજીવાય
જીવપર પ્રભુનીપવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે પવિત્રકર્મઆપીજાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે ભગવાનની,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભગવાનની અદભુતકૃપા મળે માનવદેહને,જે દેહને શ્રધ્ધાથી ભક્તિમાર્ગ આપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે જીવના મળેલદેહને સુખ મળીજાય 
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે જીવનાદેહને કર્મથીઅનુભવાય
અવનીપર જીવનાદેહને કર્મનો સંબંધ,જે જીવને જગતપર જન્મમરણથી મળી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભારતદેશમાં જન્મમળેલદેહને હિંદુધર્મની કૃપામળે,સમયે દુનીયામાં હિંદુમંદીરકરીજાય
જીવનાદેહને પવિત્ર પ્રેરણામળે સમયે,જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી ઘરમાંપુંજાકરાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,બાળપણ જુવાની ઘેડપણની સાથેચલાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર સમયે મળે,જ્યાં માનવદેહથી સમયની સાથેજ જવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
######################################################################