September 29th 2023

માતાનીપવિત્રકૃપા મળે

  સરસ્વતી વંદના . | Kanaiyalal Raval Dharmlok 3 October 2019
             માતાની પવિત્રકૃપામળે

 તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં કલમપ્રેમીઓને પવિત્રકૃપા મળે,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
જીવના મળેલ માનવદેહને કલમની રાહમળે,એ સમયે રચનાનીપ્રેરણાકરીજાય
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
જગતમાં માતાની પવિત્રપ્રેરણાથી અનેકરચના કરાય,જે વાંચકોનેખુશ કરીજાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જગતમાં પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણામળે,જેદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માનીકૃપાએ ભગવાને ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઇ ભક્તિપ્રેરી જાય 
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાંભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,માનવદેહને પવિત્રરાહઆપીજાય  
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,પરમાત્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા,માનવદેહને કલમઅને કલાની રાહમળે
કલમની અનેક રચના કલમપ્રેમીઓને વાંચવા મળે,કલાકારને કલાથી પ્રેરી જાય
 .....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
#######################################################################

	
September 29th 2023

સમયની અદભુતલીલા

 
             સમયની અદભુતલીલા

તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાકોઇની તાકાત જીવનમાં,જે સમયની અદભુતલીલાથી દુરરહી જાય
કુદરતની આ અદભુતકેડી છે અવનીપર,ના કોઇ માનવદેહથી દુર રહી જીવાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ જન્મમળૅ,જે જીવનુ માનવદેહથી આગમન થાય
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે,પરમાત્માની અદભુતકૃપાએ માનવદેહ મળે
જગતમાં સમયને નાપકડાય કોઇથી,જે જીવને જન્મથી આગમનનો અનુભવથાય
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ દેહને બાળપણજુવાનીઘેડપણઆપી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
મળેલદેહને જીવનમાં નાકદી માનવદેહ પ્રાણીપશુજાનવરથી સમયથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની સમય પર,જે જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય
અવનીપર જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પવિત્રરાહે જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ સંગે આરતી કરાય   
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
####################################################################