September 29th 2023

માતાનીપવિત્રકૃપા મળે

  સરસ્વતી વંદના . | Kanaiyalal Raval Dharmlok 3 October 2019
             માતાની પવિત્રકૃપામળે

 તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં કલમપ્રેમીઓને પવિત્રકૃપા મળે,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
જીવના મળેલ માનવદેહને કલમની રાહમળે,એ સમયે રચનાનીપ્રેરણાકરીજાય
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
જગતમાં માતાની પવિત્રપ્રેરણાથી અનેકરચના કરાય,જે વાંચકોનેખુશ કરીજાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જગતમાં પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણામળે,જેદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માનીકૃપાએ ભગવાને ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઇ ભક્તિપ્રેરી જાય 
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાંભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,માનવદેહને પવિત્રરાહઆપીજાય  
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,પરમાત્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા,માનવદેહને કલમઅને કલાની રાહમળે
કલમની અનેક રચના કલમપ્રેમીઓને વાંચવા મળે,કલાકારને કલાથી પ્રેરી જાય
 .....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
#######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment