September 6th 2022

સિધ્ધીવિનાયક શ્રીગણેશ

 ******
.         .સિધ્ધીવિનાયક શ્રીગણેશ   

તાઃ૬/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રસંતાન શ્રીશંકર ભગવાનના,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી પુંજાય
મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહના વિઘ્નહર્તા પણ કહેવાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
ભગવાને પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે ધરતીપર પવિત્રદેશ કહેવાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુ ધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમના પિતા શંકરભગવાન કહેવાય
અવનીપર હિંદુધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ગણેશજીની પુંજાથી ભક્તિ કરાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે શ્રધ્ધાભક્તિથી જીવનજીવાડીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે માનવદેહપર કૄપાકરી જાય
પવિત્ર શ્રી ગણેશ હિંદુધર્મમાં અનેક પવિત્રનામથી પુંજાય,જે પવિત્રજીવન આપીજાય
અવનીપરના માનવદેહન જીવને ગણપતિનીકૃપાએ,અંતે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
########################################################################
September 6th 2022

ગજાનંન શ્રીગણેશ

@@@@ગણેશ ઉપાસનાનું હાર્દ . | Ganesha worship@@@@
.             ગજાનંન શ્રીગણેશ

તાઃ૬/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

હિંદુધર્મમાં પવિત્રશક્તિશાળી ગૌરીનંદન કહેવાય,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
માતા પાર્વતીના એ લાડલા સંતાન છે,જે હિંદુ ધર્મમાં વિઘ્નહર્તાથી પુંજન કરાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનના,પવિત્રદેહની ધુપદીપપ્રગટાવી પુંજાથાય
જીવનેઅવનીપર સમયેજન્મથી માનવદેહમળે,જે મળેલદેહના જીવનેકર્મથી મળીજાય
અનેકદેહનોસંબંધ જીવનેજન્મમરણથી,સમયેપ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
મળેલ માનવદેહના હિંદુધ્ર્મમાં શ્રીગણેશની,જીવનમાં દરેક પ્રસંગમાં તેમની પુંજાથાય
જીવના મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને સુખ આપી જાય
ગજાનંદ શ્રીગણેશ સમ્યે રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથયા,જે પુંજાયે કૃપા કરીજાય
ગણપતિના પવિત્ર સંતાનથયા જીવનમાં,જે હિંદુધર્મમાં શુભ અને લાભથી ઓળખાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
####################################################################
September 5th 2022

કૃપા સમયનો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |
.            કૃપા સમયની

તાઃ૫/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળે માનવદેહ જીવને,એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને ધરતીપર,નાકોઇજ જીવથી જગતથી દુર રહેવાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
અદભુતલીલા છે ભગવાનની અવનીપર,એજીવનાદેહને આવનજાવનથીસમજાય
અવનીપર અનેકદેહથી જીવને દેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર દેહછે,માનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે ભગવાનની કૃપાએ સમજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
માનવદેહને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
જીવને જન્મમળતા માબાપનોપ્રેમ મળે,જે દેહને સમયની સાથેલઈ જીવાડીજાય
મળેલદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈ જાય,જે ઉંમર પ્રમાણે જીવાડી જાય
સમયને પારખી જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાએ ભક્તિ મળીજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
********************************************************************

September 5th 2022

બમબમ ભોલેનાથ

શિવ પરિવાર સાથે સંબંધિત પગલાં, જે તમારી દરેક સમસ્યાને દૂર કરશે અને તમારું જીવન બદલી નાખશે. - Gujarati Paper
.          .બમબમ ભોલેનાથ

તાઃ૫/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતદેશમાં,જે પવિત્રકૃપાળુ મહાદેવ પણ કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જેમને ઑમ નમઃશિવાયથી પુંજનથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા,એમની શ્રધ્ધાથીજ પુંજન કરાય
શ્રી શંકર ભગવાનને હિંદુધર્મમાં મહાદેવ,સાથે ભોલેનાથ અને શિવજીપણ કહેવાય
સમયે ભગવાને હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી,લગ્ન કર્યા જે માતાપાર્વતી થયા
પરમકૃપાળુ ભગવાન ભારતમાં જન્મલઈ જાય,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજાથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની થઈ,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
શંકર ભગવાન પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના શિવલીંગપર દુધથી અર્ચના કરાય
માતા પાર્વતીની કૃપાએ પવિત્રસંતાન થયા,જે ગણેશ કાર્તિકેય અશોકસુદરી કહેવાય
પવિત્રસંતાન શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી પુંજા કરાવીજાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
હરહર ભોલે મહાદેવ સાથે બમબમ ભોલે મહાદેવ બોલી,શંકર ભગવાનને વંદનકરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલાદેહની જગતમાં પુંજાથાય,એ માનવદેહનેસુખ આપીજાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને ધરતીપર જન્મમરણ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,એ બીજા અનેક નિરાધારદેહથી બચાવી જાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
#######################################################################
September 4th 2022

પ્રભુની કૃપા મળે

મોક્ષદા એકાદશી કરવાથી વૈકુંઠ સુખ મળે છે ! | Doing Mokshada Ekadashi brings Vaikuntha happiness
.             પ્રભુની કૃપા મળે  

તાઃ૪/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પવિત્રપ્રેમ પરમાત્માનો મેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
જગતમા માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ દેહને સમયે અનુભવ થાય
અવનીપરનો સંબંધજીવને જન્મમરણથી,માનવદેહ એ ભગવાનની કૃપાથાય
જીવના ગતજન્મના દેહના કર્મનો સંગાથ મળે,જે જન્મથી દેહ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળે,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી થઈ,જ્યાં અનેકદેહથી પ્રભુજન્મલઈજાય
પ્રભુની પવિત્રકૃપા માનવદેહને પ્રેરણાકરે,જે ઘરમાં ધુપદીપ કરીને પુંજાકરાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમના અનેક પવિત્રદેહનુ પુંજન કરાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા મળે,જે માનવદેહને જીવનમાં કર્મકરાવીજાય  
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય.
##################################################################
September 4th 2022

પવિત્રકૃપાળુ માદુર્ગા

***Navratri special durga maa photos for ur dp.. - YouTube***
.            .પવિત્રકૃપાળુ માદુર્ગા

તાઃ૪/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલમાનવદેહપર કૃપાકરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેમની શ્રધ્ધાથી પુંજાએ પવિત્રકૃપામળીજાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને પ્રેરણામળે,જે પવિત્ર દુર્ગામાતાનીકૃપા મળી જાય
શ્રધ્ધાથી માતાને વંદન કરવા,ઑમ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે ભારતથી હિંદુધર્મમાં,જે મળેલમાનવદેહથી પવિત્રરાહ મેળવાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પવિત્રપ્રેરણાથી જીવનમાં ભક્તિ મળી જાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણા મળી,જે ભારતમાં અનેકમંદીરો થઈ જાય
શ્રધ્ધાથી ભક્તો સમયની સાથે ચાલતા મંદીરમાં જઈ,ધુપદીપ પ્રગટાવી પુંજા કરી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવના માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધરમાંપુંજાકરાય
દુર્ગામાતાનો પવિત્રપ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે મળેલદેહને સમયની સાથે ચલાવી જાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
પરમકૃપાળુ માતાહિંદુ ધર્મમાં,જેમની સમયસાથે પુંજા કરતા માતાની શક્તિને અનુભવાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ માતાજ છે,જે મહિસાસુરને મારી જન્મથી મુક્તિ આપી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી જગતમાં,જે દેશને દુનીયામાં પવિત્ર કરીજાય
એ માતાદુર્ગાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરતા,માનવદેહના પરિવારને માતા સુખ આપીજાય
.....ભારતમાં પ્રભુની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે પુજ્ય દેવદેવીઓથી જન્મ લઈ જાય.
#######################################################################

	
September 3rd 2022

જીવનમાં પ્રેમ મળે

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.           .જીવનમાં પ્રેમ મળે

તાઃ૩/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતલીલા પરમાત્માની અવનીપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય  
માનવદેહ લઈ ભારતદેશમાં જન્મ્યા,જેમની શ્રધ્ધાથી જીવનમાં પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પાવનકૃપા પ્રભુની જગતમાં મળેલ માનવદેહપર,એ દેહને કર્મ આપી જાય
અવનીપર જીવને પ્રભુનીકૃપા સમય સાથે લઈજાય,જે જન્મમરણથી દેખાય
જગતમાં જીવનુ અનેકદેહથી આગમન થાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય 
ભગવાને લીધેલાદેહની જીવનેમળેલ માનવદેહથી,શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
પ્રભુકૃપાએ જીવને અવનીપર,પ્રાણીપશુજાનવર અને પક્ષીથી બચાવી જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પ્રભુને પ્રેમથીજ સમયે વંદન કરાય
.....જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##################################################################
September 2nd 2022

ભાદરવી પુનમ

***પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ, વાંચો આ પ્રચલિત કથા***
.            ભાદરવી પુનમ 

તાઃ૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં પવિત્ર તહેવારે માતાની પુંજા કરીને,જીવનમાં સમયે કૃપા મળી જાય
અંબેમાતાની હિંદુધર્મમાં ભાદરવી પુનમનાદીવસે,ધુપદીપથી માતાને વંદન કરાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
હિંદુધર્મમાં સમયનીસાથે ચાલતા માનવદેહથી,પાવનકૃપાએ પવિત્ર જીવન જીવાય
પવિત્ર ભાદરવીપુનમને નવરાત્રિના વંદનકરતા,જય અંબેમા જય અંબેમાથીપુંજાય
પવિત્રકૃપા મળે માતાની હિંદુ ભક્તોને,જે જીવનમાં પવિત્રતહેવારને ઉજવી જાય
સમયની સાથે ચાલતા પવિત્ર ભક્તોપર,હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મળી જાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય,માનવદેહથી તેમનીપુંજાથાય 
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ સુખમળીજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રક્રુપાએ,દાંડીયારાસથી ગ્રરબેઘુમીને માતાની પુંજા કરાય
ભાદરવીપુનમના પવિત્રદીવસે અંબામાતાને,આરાસુરથી પધારવા આમંત્રણ અપાય
.....પવિત્ર કૃપાળુ માતા અંબાજીને ભક્તોથી,દાંડીયા રાસથી ગરબે ધુમી પગે લગાય.
====================================================================
****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****જય અંબે માતા****
====================================================================
September 2nd 2022

પવિત્ર અદભુત કૃપા

શ્રી ભાથીજી મહારાજ મંદિર, કઠલાલ મંગળીયાવાડ - 🙏🏼 પવિત્ર શ્રાવણ માસ હવે વિદાય લેવાની તૈયારી માં છે , ત્યારે હે ભોળાનાથ, હે અખિલ બ્રહ્માંડ ના ...
.           પવિત્ર અદભુત કૃપા 

તાઃ૨/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                         
અવનીપર માનવદેહ મળે જે સમયને સમજી,પ્રભુની કૃપાએ જીવન જીવી જાય
માનવદેહના જીવને સમયે જગતમાં,જન્મમરણનો ગતજન્મનાકર્મથીજ મળીજાય
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
ભગવાને પવિત્રકૃપા કરી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે જીવનેદેહ મળતા અનુભવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ મળીજાય,માનવદેહ પ્રભુનીકૃપાએમળે
ભારતદેશ જગતમાં પવિત્રદેશ થયોછે,જ્યાં પરમાત્મા જન્મલઈ પ્રેરણા કરી જાય
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ અવનીપર,જે થયેલકર્મના સંબંધથી મળી જા  ય 
નિરાધારદેહ મળે જીવને જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી અવનીપરદેહ મળી જાય
માનવદેહમળે જીવને એપ્રભુની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે દેહ મળતા સમજાય
મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં ભક્તિરાહમળે,એશ્રધ્ધાથીઘરમાં પ્ર્ભુનીપુંજાકરીજાયં
....પરમાત્માની અદભુતકૃપા જગતમાં,જે પાવનકૃપાએ જીવને દેહ મળતા અનુભવાય.
*******************************************************************
September 1st 2022

સમયનોસાથ મળે

પાર્ટી આપવા તૈયાર રહેજો, આવતા ૨૪ કલાકની અંદર આ રાશિવાળા લોકો પર પાણીની જેમ થશે પૈસાનો વરસાદ - Panchatiyo
.           .સમયનોસાથ મળે  

તાઃ૧/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ દેહથી જન્મ લઈ જાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ જીવને જગતમાં,માનવદેહ મળે જે ભક્તિ કરીજાય
પ્રભુનાદેહની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં જન્મલઈ દેહનેપ્રેરણાકરી જાય
જીવને પ્રભુ નિરાધારદેહના જન્મથી બચાવી જાય,માનવદેહ કૃપાએ મળીજાય
અવનીપર જીવનુ દેહથી આગમન થાય,ના કોઇજ જીવથી કદી બચી જવાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
પ્રભુની પાવનકૃપાએ મળેલ માનવદેહને,જીવનમા સમજણથી સમયને સમજાય
લાગણીમોહને દુરરાખવા પરમાત્માની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપીજાય 
માનવદેહને સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા થાય,જે ભક્તિરાહે ચલાવી જાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,અવનીપર આગમન વિદાય મળી જાય
.....પરમાત્માએ લીધેલ માનવદેહની શ્રધ્ધાથી,પુંજા કરતા પવિત્ર કૃપા મળી જાય.
################################################################

	
« Previous PageNext Page »