July 4th 2022
. .અનુભવનો સાથ
તાઃ૪/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને અનુભવ આપી જાય
જગતમાં સમયનો સંગાથ રાખીને જીવન જીવતા,પ્રભુનીકૃપા મળી જાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
ગતજન્મના મળેલદેહના થયેલ કર્મથી,જીવને જન્મમરણનો અનુભવ થાય
પરમાત્માની પાવનકૃપા મળે,જે જીવને માનવદેહથી આગમન આપીજાય
જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુનીકૃપાએ નિરાધાર દેહથીજ બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધરહે,જે દેહને અનેકકર્મથી જીવનજીવાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
જગતમાં મળેલદેહને પ્રભુનીકૃપામળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પવિત્રકૃપાથી ભક્તિની પ્રેરણા મળે,એ ભારતદેશમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભા રતમાં,જે જગતમાં પવિત્રદેશ કહેવાય
મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદન કરી પુંજન કરાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 3rd 2022
. શુભેચ્છા જન્મદીનની
તાઃ૩/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહ પર,જે જન્મદીવસને ઉજવાઈ જવાય
સમયની સાથે ચાલતા માનવદેહથી,પ્રભુની ભક્તિકરીને જીવન જીવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
મળેલદેહથી જીવનમાં સંતજલારામબાપા.સંગે કુળદેવી કાળકામાતાને પુંજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરીને,ધુપદીપ કરીનેજ આરતી કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી જીવને અનુભવથાય
જન્મદીવસે ભગવાનને પ્રાર્થના કે,રમાને પવિત્ર આયુષ્ય કૃપાએજ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
જગતમાં માનવદેહપર પરમાત્માની પાવનકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર પરિવાર પ્રભુકૃપાએ રમાને મળ્યો,એ ઘરમાંજ ભક્તિકરી પુંજાકરીજાય
પાવનરાહે જીવનજીવતા પ્રભુકૃપામળે,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્રરાહે જીવન જીવતા જન્મદીવસે,પવિત્રપ્રેમથી આશિર્વાદપણ મળી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
##################################################################
જન્મદીવસે સત જલારામબાપા સંગે સાંઇબાબાને પ્રાર્થના કે રમાને તંદુરસ્તી
સાથે લાંબુ આયુષ્ય આપે અને પરિવારનો પવિત્રપ્રેમ સાથે રહે એ અમારી શુભેચ્છા.
લી.પ્રદીપના જય જલારામ અને જય સાંઇરામ.
##################################################################
July 2nd 2022
. .પવિત્રપ્રેમ મળ્યો
તાઃ૨/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી સ્વામીનારાયણ ભગવાનની,જે સમય સાથે લઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્ર ભક્તિકરતા જીવનમાં,નિખાલસપ્રેમપણ મળી જાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે હાથપકડીને બચી કરીને ખુશ થાય
જીવને ભગવાનની પવિત્રકૃપાએ સમયે,માનવદેહ મળે જે કર્મઆપીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા,શ્રધ્ધાભક્તિથી પવિત્રરાહ મળી જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ,હિંદુધર્મની રાહમળે જે ઘરમાં પુંજાકરાવીજાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
પવિત્ર ભાવનાથી હાથ પકડે જીવનમાં,એ મળેલદેહને આનંદ આપીજાય
અવનીપર એજ આભાર કહેવાય,જે સમયેજ પ્રેમ મળતા દીલથી કહેવાય
મળેલ દેહને જીવનમાં સમયનો સંગાથ રહે,ના કોઇજ દેહથી દુર રહેવાય
પરમાત્માની આ લીલા કહેવાય જીવનમાં,જે જીવનમાં સુખજ આપી જાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
##############################################################
June 30th 2022
. જય જલારામ બાપા
તાઃ૩૦/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની હિંદુ ધર્મથી,એ જીવને માનવદેહ આપી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય.
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જે મળેલદેહના કર્મથીજ સમજાય
પવિત્રસંતની રાહમળી ઠકકરકુળમાં,જે પવિત્રધર્મની જ્યોતપ્રગટાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ દેહના જીવનેરાહઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય.
સંતજલારામને જીવનમાં પવિત્રરાહમળી,જે પવિત્રકૃપાળુ જીવનઆપીજાય
ના મોહમાયાનો કોઇ સંબંધઅડે,જ્યાં પત્નિ વિરબાઇનો સાથ મળીજાય
પવિત્રરાહે જીવનમાં નિખાલસ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જલારામબાપા અને વિરબાઇમાતાની પવિત્રભક્તિએ,પ્રભુથી પરીક્ષા થાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 30th 2022
. અંધકાર અપેક્ષાનો
તાઃ૩૦/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધરતીપર સમયે મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવાય થાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,જે સમયે જીવનેજન્મથીમળતો જાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર મળેલદેહને પાવનરાહમળે,જે પ્રભુએ લીધેલદેહની પુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ ભારતદેશમાં મનુષ્યદેહથી જન્મલીધા,જેમને વંદન કરાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જીવને મળેલમાનવદેહને પ્રભુની ભક્તિ કરતા,જન્મમરણથી મુક્તિમળીજાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવના દેહથી કડી દુરરહેવાય
મળેલદેહને સમયનોસંગાથ મળતો જાય,કળીયુગનીકેડીથી નાકોઇથી છટકાય
જીવનમાં ના અપેક્ષાના વાદળથી દુર રહેવાય,પ્રભુકૃપાએજ ભક્તિથી બચાય
જીવનાદેહના થઈ ગયેલા કર્મથીજ,સમયે જન્મમરણથીજ અનુભવ થઇ જાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################
June 29th 2022
. .મોહમાયાથી દુર
તાઃ૨૯/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને અનુભવથી સમજાય
જીવને જન્મથી માનવદેહમળેસમયે,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મળે
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપામળે દેહને,જે મળેલદેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,હિન્દુધર્મની પવિત્રજ્યોત ભારતથીપ્રગટાવીજાય
અનેકદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને પ્રભુકૃપાએ નામોહમાયા અડે,જે કળીયુગની કેડીથી બચાવી જાય
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
સમયે પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,જે શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાવીજાય
પરમાત્માની ભક્તિની પાવનરહે જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,પ્રભુકૃપાએ પરિવારને સુખ મળી જાય
એ પાવનકૃપા ભગવાનની જીવનમાં,જીવનમાં ના કોઇઅપેક્ષા કે આશારખાય
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
****************************************************************
June 28th 2022
. ગૌરીનંદનજી
તાઃ૨૮/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,ભારતદેશથી દુનીયામાં એપ્રસરી જાય
શંકરભગવાનની પવિત્રકૃપાથી,માતા પાર્વતીના સંતાન ગૌરીનંદન કહેવાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
માતા પાર્વતીની પવિત્રકૃપાએ એ સંતાન થયા,એજ ગણપતિજી કહેવાય
ભોલેનાથ મહાદેવની શિવલીંગપર,ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરાય
શ્રીગણેશ હિંદુધર્મમાં વિઘ્નહર્તા પણ કહેવાય,જેમની ઘરમાંય પુંજા કરાય
શંકર ભગવાન પવિત્ર ગંગાનદીને,કૃપાએ જટાથી ભારતમાં વહાવી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
અજબકૃપાળુ પ્રભુનો દેહ કહેવાય,જેમની કોઇપણ પવિત્રકામમાં પુંજાથાય
પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમની રિધ્ધી અને સિધ્ધી એ પત્નિકહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,એ શુભ અને લાભથી સંતાનથઈજાય
મળેલદેહની જગતમા પુંજાકરાય,જે માનવદેહના જીવનમાં સુખઆપી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
###############################################################
June 27th 2022

. પવિત્રકૃપા પ્રભુની
તાઃ૨૭/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલવા મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને ભક્તિ કરાય
મળે કૃપા સ્વામીનારાયણ ભગવાનની,જ્યાં ધુપદીપ કરીને પુંજાકરાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
શ્રધ્ધારાખીને ભજન ભક્તિની રાહે ચાલતા,ભગવાનનીકૃપા મળી જાય
જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રપ્રેરણા મળે,જે નિખાલસપ્રેમ આપીજાય
પવિત્ર પાવનપ્રેમ મળે માનવદેહને,એ ભજનભક્તિની રાહે ઓળખાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
જગતમાં નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે મોહમાયાથી છટકી જાય
પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,એ ભજનભક્તિની પ્રેરણા કરી જાય
મળે નિખાલસપ્રેમ જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ પ્રેમપણ આપીજાય
મળી પ્રેરણા સ્વામીનારાયણ ભગવાનની, એહ્યુસ્ટનમાંજ પ્રેમ મેળવાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
માનવદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ જગતમાં,જે ભારતદેશથી પ્રભુનીપુંજા કરવીજાય
સમય સમજીને ચાલતા દેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ગવાય
પાવનકૃપા ભગવાનની માનવદેહપર,જે દેહના જીવને મુક્તિઆપી જાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
==================================================================
+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++
===================================================================
June 25th 2022
. .પવિત્રરાહની કેડી
તાઃ૨૫/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળે માતાની,જ્યાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પવિત્ર ભક્તિએ મળી જાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ ગતજન્મના થયેલ કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની અવનીપર,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અનેકપવિત્રકૃપાળુ દેહલીધા પરમાત્માએ,જે દેવદેવીઓથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પ્રભુકૃપાએ દેહ મેળવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
પવિત્રમાતાની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,માતાનીકૃપા મળી જાય
પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,કૃપાએદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરતા દેહ્પર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી દેહનેપ્રેરણાકરીજાય
મળેલદેહને જીવનમાં ના કોઇ અપેક્ષા,કે ના કોઇ આશાનો સ્પર્શ થાય
જીવનમાં પાવનકૃપા મળે ભક્તિની દેહને,જે દેહને સમયસાથે લઈ જાય
અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય,એ જીવનુ કલ્યાણ કહેવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
#############################################################
June 24th 2022
.દેહની જકડ
તાઃ૨૪/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,જે સમયના સંગાથથી સમજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,એ મળેલદેહને કર્મ આપીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
જગતમાં સમય નાકોઇથી પકડાય જીવનમા,જે અનુભવથી સમજાય
જીવને અનેકદેહથી આગમનમળે અવનીપર,માનવદેહએ કૃપાકહેવાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી,નિરાધારદેહ મેળવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે અનેકરાહે દેહનેકર્મ કરાવીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,પ્રભુની કૃપાએ દેહને ભક્તિ મળી જાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેપવિત્રપ્રેરણાકરીજાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ધુપદીપ પ્રગટાવી,સવાર સાંજ પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જે અંતે જીવને મુક્તિઆપીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
*****************************************************************