પ્રદીપ એટલે?
ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારા મિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.
પ્રદીપ એટલે ?
તાઃ૨૫/૧૦/૨૦૦૯ (હ્યુસ્ટન) રાણા કરણસિંહ ગનુભા
પ્રદીપ એટલે ? પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ? દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ? પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ? પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ? જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ? પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ? પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ? સેવા અને કૃપા
પ્રદીપ એટલે ? કઠોર શ્રમ
પ્રદીપ એટલે ? સહકાર
પ્રદીપ એટલે ? ભક્ત ભુદરો
પ્રદીપ એટલે ? દાસ
પ્રદીપ એટલે ? દાસનો પણ દાસ
પ્રદીપ એટલે ? વાહ
પ્રદીપ એટલે ? સુગંધ અને સુવાસ
પ્રદીપ એટલે ? ભાવનો ભંડાર
પ્રદીપ એટલે ? કરુણાનો સાગર
પ્રદીપ એટલે ? શ્રધ્ધા
પ્રદીપ એટલે ? પ્રાર્થના
પ્રદીપ એટલે ? પથીક
પ્રદીપ એટલે ? ઉંચી ઉડાન
પ્રદીપ એટલે ? તરવૈયો
પ્રદીપ એટલે ? નભ વિહાર
પ્રદીપ એટલે ? સાગરખેડુ
પ્રદીપ એટલે ? મરજીવો
પ્રદીપ એટલે ? મા ભોમનો ખેડુ
પ્રદીપ એટલે ? ઉંડી સમજ
પ્રદીપ એટલે ? પ્રવાસી
પ્રદીપ એટલે ? અમીયલ વડલો
પ્રદીપ એટલે ? વાલપનો દરીયો
પ્રદીપ એટલે ? માનુ વાત્સલ્ય
પ્રદીપ એટલે ? બાપુની છાયા
પ્રદીપ એટલે ? ભારતમાતાનો સપુત
પ્રદીપ એટલે ? વતનપ્રેમી
પ્રદીપ એટલે ? ગરવો ગુજરાતી
પ્રદીપ એટલે ? હિન્દુસ્તાની
પ્રદીપ એટલે ? માણસાઇ
પ્રદીપ એટલે ? માણસ પારખુ
પ્રદીપ એટલે ? માનવ પ્રેમી
પ્રદીપ એટલે ? મીઠાસ
પ્રદીપ એટલે ? આવકાર
પ્રદીપ એટલે ? પાણીની પરબ
પ્રદીપ એટલે ? અન્નપુર્ણા પુત્ર
પ્રદીપ એટલે ? ભંડાર
પ્રદીપ એટલે ? મા શારદા પુત્ર
પ્રદીપ એટલે ? મધુર સંગીત
પ્રદીપ એટલે ? સરગમ
પ્રદીપ એટલે ? સંગીત રસીક
પ્રદીપ એટલે ? દર્દીલો ગાયક
પ્રદીપ એટલે ? શિવ શક્તિ પુંજક
પ્રદીપ એટલે ? સત્યનો રાહી
પ્રદીપ એટલે ? ન્યાય
પ્રદીપ એટલે ? વચન
પ્રદીપ એટલે ? સાંઇ ચરણ
પ્રદીપ એટલે ? સખો
પ્રદીપ એટલે ? અમાસ રાત્રીનો પુંજ પ્રકાશ
પ્રદીપ એટલે ? બીજનો ચંન્દ્ર
પ્રદીપ એટલે ? પુનમનો ચાંદ
પ્રદીપ એટલે ? શીતળ રાત્રી
પ્રદીપ એટલે ? જલારામની ઝુંપડી
પ્રદીપ એટલે ? ગુરુ આજ્ઞાકારી
પ્રદીપ એટલે ? સદાય સ્વસ્થ યોગી
પ્રદીપ એટલે ? પ્રસન્ન સ્મીત
પ્રદીપ એટલે ? નાવીક (કપ્તાન)
પ્રદીપ એટલે ? શ્રીફળ,કુંભ,સ્વસ્તીક
પ્રદીપ એટલે ? પવિત્ર તિલક,જનોઇ
પ્રદીપ એટલે ? ગાય-ગાયત્રી,ઉપાસક
પ્રદીપ એટલે ? ભરેલુ તળાવ
પ્રદીપ એટલે ? સમભાવના
પ્રદીપ એટલે ? સહન શક્તિ
પ્રદીપ એટલે ? હેમ શિખર
પ્રદીપ એટલે ? ગરવો ગિરનાર
પ્રદીપ એટલે ? વિશ્ર્વાસ
પ્રદીપ એટલે ? શુભ લાભ
પ્રદીપ એટલે ? માન સરોવર
પ્રદીપ એટલે ? ત્રિવેણી સંગમ
પ્રદીપ એટલે ? પક્ષી કલરવ
પ્રદીપ એટલે ? પવિત્ર ઝરણું
પ્રદીપ એટલે ? રામાયણ ચોપાઇ
પ્રદીપ એટલે ? ગીતા અધ્યાય
પ્રદીપ એટલે ? ભાગવત સાર
પ્રદીપ એટલે ? વેદ સમજ
પ્રદીપ એટલે ? દ્વારીકાની છપ્પનસીડી
પ્રદીપ એટલે ? ઔષધ પારખું
પ્રદીપ એટલે ? ગામઠી નિશાળ
પ્રદીપ એટલે ? સંબંધ -વીવેકી
પ્રદીપ એટલે ? પથીકની કેડી
પ્રદીપ એટલે ? સાચો પડોશી
પ્રદીપ એટલે ? પોપટીયુ જ્ઞાન
પ્રદીપ એટલે ? કથાકાર
પ્રદીપ એટલે ? વાર્તાકાર
પ્રદીપ એટલે ? આણંદનો આવકાર
પ્રદીપ એટલે ? ઘંટાકર્ણ સેવક
પ્રદીપ એટલે ? કવિતાનો રચનાર
પ્રદીપ એટલે ? કવિતા (કવિરાજ)
પ્રદીપ એટલે ? કવિતાનો પપીહો
પ્રદીપ એટલે ? થનગનતો મોર
પ્રદીપ એટલે ? કવિતાનો મહાસાગર
પ્રદીપ એટલે ? ભોજનનો રસથાળ
પ્રદીપ એટલે ? હ્યુસ્ટનની ડેલી
પ્રદીપ એટલે ? આદર
પ્રદીપ એટલે ? રક્ષક
પ્રદીપ એટલે ? સ્વાસ્થતાનુ પ્રતીક
પ્રદીપ એટલે ? ઉગતો સુર્ય
પ્રદીપ એટલે ? વૃન્દાવન
પ્રદીપ એટલે ? બ્રહ્મનો ભટ્ટ
પ્રદીપ એટલે ? બ્રિજરાજ સખા
પ્રદીપ એટલે ? ઉર્મીલ,ભાવીન,વિજય,મેહુલ,વિભુતી,કાજલ,બ્રિજકરણ નો ભેરુ.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++