August 20th 2022
***
***
. અદભુત પવિત્રકૃપા
તાઃ૨૦/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે થઈ રહેલકર્મથી અનુભવાય
પરમાત્માની પવિત્ર પાવનકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપીજાય
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
જીવનુ અનેકદેહથી આગમન અવનીપર,જે દેહ મળતાજ જીવને અનુભવ થાય
માનવદેહમળે જીવને એપવિત્રકૃપા કહેવાય,જેગતજન્મના દેહનાકર્મથી મળીજાય
અદભુતલીલાએ જીવને સમયેદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ મેળવાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે નિરાધાર દેહના આગમનથી બચાવી જાય
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
ભગવાનની પાવનકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે,એદેહને પ્રભુનીભક્તિઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદ્શથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રભુમી ભારતદેશની કરી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મલઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
********************************************************************
August 17th 2022
***
***
પ્રભુની પાવનકૃપા
તાઃ ૧૭/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,એ દેહને સમય સાથે લઈ જાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય.
પ્રભુની પવિત્રકૃપા છે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યં પવિત્રકૃપાએ જીવને દેહમળી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ,જગતમાં પવિત્રદેશ થઈજાય
પ્રભુકૃપાએ માનવદેહને,અવનીપરથી,આગમનવિદાયથી મુક્તિમેળવાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,જે ભારતદેશને પવિત્ર કરીજાય
ભારતમાં દેવ અને દેવીઓથી જન્મલઈ,માનવદેહને પાવનકૃપામળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા જીવનમાં કરાય
મળેપાવનકૃપા પ્રભુનીમળેલદેહને,જે શ્રધ્ધાભક્તિની પવિત્ર્રરાહ આપી જાય
.....કુદરતની આ અદભુતકૃપા છે અવનીપર,ના સમયથી કોઇથીય છટકાય
###############################################################
August 11th 2022
શ્રધ્ધાની પાવનક્ર્પા
તાઃ ૧૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર માનવદેહપર્,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
ભગવાનના પવિત્ર આશિર્વાદથી પાવનકૃપાએ,મળેલદેહના જીવનમાં સુખમળી જાય
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
ભગ વાનની કૃપાએ ભારતદેશમાં,હિન્દુધર્મને પવિત્ર કરવા દેવદેવીઓથી જન્મીજાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માટે,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
અવનીપર જીવને દેહના આગમનથી,સમયે જન્મમરણનો સંગાથનો અનુભવ થાય
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
જીવને જન્મ મળતા અવનીપર દેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલકર્મથીજ મળે
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર્,સમયે નિરાધારદેહ અનેમાનવદેહ મળીજાય
માનવદેહથી જીવને જન્મમળતા,જીવનમાં સમય સમજીને કર્મ કરીને જીવનજીવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની પુંજાકરતા,કૃપાએ દેહને જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 7th 2022
***
***
. નિખાલસ શ્રધ્ધા
\તાઃ૭/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે મળેલ માનવદેહને સમયે સમજાય
ધરતીપર અનેકદેહનોસંબંધ જીવને,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
પરમાત્માનો પવિત્ર પ્રેમ મળે જીવનમાં,જ્યાં મળેલ દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુત કૃપા ભગવાનની શ્રધ્ધાળુ ભક્તોપર,એ જીવનાદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નિખાલસ ભાવનાથી,શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરાય
જીવને નિખાલસ દેહ મળે સમયે,જેને જીવનમાં ના કોઇજ પવિત્રકર્મ મળી જાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
ધરતીપર મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં નાઅપેક્ષઆશાઅડીજાય
નિખાલસ ભાવનાથી જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,પાવનરાહે જીવ્ન જીવાય
જીવને અવનીપર જનમ્મરણનો સંબંધ,જે સમયને સમજતાજ દેહને મળતો જાય
પરમાત્માએ ભારતદેહને પવિત્ર કરવા,સમયે અનેક દેવઅનેદેવીઓથી જ્ન્મીજાય
....જીવપર પ્રભુની કૃપા થતા માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળી જાય.
################################################################
August 2nd 2022

. .પવિત્રકૃપા મળીજાય
તાઃ૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ જીવને,અનેકદેહથી સમયે જન્મ મળતો જાય
નિરાધારદેહથી જીવને બચાવીનેજાય,જે પાવનરાહે સમયસમજીને ચાલવા પ્રેરીજાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળતી જાય.
જીવને સંબંધ દેહનો અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી જન્મ મળીજાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુ જાનવર પક્ષીથી,જન્મ મળતા સમયે અનુભવાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જેને સમયનીસાથે ચાલતા દેહનેસમજાય
માનવદેહએ પાવનકૃપા પ્રભુની કહેવાય,જીવનમાં પવિત્રરાહે જીવવા ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
ભગવાનની પાવનકૃપા મળે જીવનંમાં,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં કર્મ કરતા દેહને અનુભવથાય,જે દેહને સમય સાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જે જીવનમાં દેહને પવિત્રરાહે દોરી જાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
****************************************************************
July 24th 2022
. .પવિત્ર નજર પડી
તાઃ૨૪/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સંકેત મળી જાય
પવિત્ર પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જે સમયે પવિત્ર નજરનો અનુભવ થાય
....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
અવનીપર મળેલદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ મોહમાયાથી દુર રહેવાય
કળીયુગની કાતરથી નાકોઇ દેહથી બચાય,ભગવાનનીકૃપાએ સમયસાથે ચલાય
પવિત્રકૃપા જગતમાં પ્રભુની થઇ,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
હિદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે જીવનાદેહને ભક્તિકરાવી જાય
....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરના,મંદીરમાંજ ધુપદીપ કરીને પુંજા કરાય
પાવનપ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જે કૃપાએ પરિવારપર પ્રભુની કૃપા થાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય
પવિત્રપ્રેમની નજરપડતા જીવના મળેલદેહને,ભગવાનની કૃપા દેહને બચાવીજાય
.....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 21st 2022
. અદભુતલીલા પ્રેમની
તાઃ૨૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહથી જીવનમાં,ના કદીય સમયથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈજાય
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
જગતમાં માનવદેહને અનેકરાહે પ્રેમ મળે,ના કોઇદેહથી કદી છટકાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા દેહનેમળીજાય
માનવદેહથી અનેકરાહે પ્રેમમળે દેહને,નિખાલસપ્રેમ એ પવિત્રકહેવાય
કળીયુગમાં સમયની સાથે ચાલતા પ્રેમ મળે,ના અપેક્ષાએ અડી જાય
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
અનેકરાહે પ્રેમ મળે જીવનમાં માનવદેહને,નાઆશા અપેક્ષાય મળીજાય
કુદરતની અદભુતલીલા કળીયુગની અવનીપર,નાકોઇદેહથીકદી છટકાય
જીવનમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળે,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવના ગતજન્મનાકર્મથી મળે
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
#############################################################
July 19th 2022
***
***
પવિત્ર પ્રેરણા મળી
તાઃ૧૯/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પવિત્ર ભક્તોનો,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયનીસાથે ચાલતા ભગવાનની પાવનકૃપા,મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ મંદીરમાં આરતી કરાય,સંગે શ્રધ્ધાથી ભજન ગવાય
પવિત્રપ્રેમાળ ભક્તોનો સંગાથ મળીજાય,જે સમયસર ભગવાનને વંદન કરાય
વડતાલના પવિત્રધામથી સ્વામીનારાયણના,આચાર્યના આશિર્વાદ મળી જાય
એ ભક્તોની સાચી શ્રધ્ધાળુ ભક્તિથી,પવિત્ર મંદીરની રચના સમયે થઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
સમયની સાથે ભક્તિ કરવા પ્રેરણા મળી,જે વડતાલધામનુ મંદીર કરાઈ જાય
પવિત્રસંતો ભગવાનની પુંજા કરવા સમયેઆવી જાય,જે પવિત્ર મંદીર કહેવાય
લાગણીમોહને દુર રાખીને આવતા,વડતાલના આચાર્યના આશિર્વાદ મળીજાય
જીવને મળેલદેહ પર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને અંતે મુક્તિની કૃપા થાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
###################################################################
July 17th 2022
***
***
ભગવાનની પવિત્રકૃપા
તાઃ૧૭/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં સમયે માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીંં મળીજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા મળી,જ્યાં અનેકદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર ભારતદેશ એ પવિત્રદેશ થયો,જ્યાં ભગવાનની કૃપા થઈજાય
જગતમાં મળેલ માનવદેહને હિન્દુધર્મથી,પ્રેરણા મળે જે ભક્તિકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણથી સંબંધ મળે,એજ કર્મનીકેડીથી મળતોજાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
માનવદેહને જીવનમાં પરમાત્માનીકૃપાએ,ભગવાનની ભક્તિની પ્રેરણામળી
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,મંદીરમાં વંદન કરીનેપુંજાય
ત્યાં પરમાત્માની કૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય
દેહને જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા રહે,એજ ભગવાનનીકૃપાકહેવાય
....એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય.
#####################################################################
July 8th 2022
. પાવનપ્રેમ પ્રભુનો
તાઃ૮/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને મળેલ માનવદેહને,પ્રભુકૃપાએ કર્મનો સંબંધ મળી જાય
પંવિત્રકર્મની રાહમળે મળેલદેહને જીવનમાં,જ્યાં ભગવાનનીપાવનકૃપાથાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
જીવને સંબંધઅવનીપર અનેકદેહથી,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને પ્રભુનીકૃપાએ સમયની સમજણમળે,એદેહને અનુભવથીસમજાય
માયા મોહ અને લાગણીથી દુર રહેવા,પરમાત્માની પાવન કૃપા દેહપરથાય
પવિત્ર પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપને પ્રગટાવીનેજ આરતી કરાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
મળેલદેહના જીવને પ્રભુની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
કુદરતની પવિત્રલીલાનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે સમયને સમજીનેચલાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપાએ દેહથી પવિત્રકર્મ કરાય
પવિત્રકૃપાએ મળેલમાનવદેહના જીવને,પરમાત્માની કૃપાએ મુક્તિ મળીજાય
....ભારતદેશમાં સમયે ભગવાન અનેકદેહથી જન્મ લઈને,દેશને પવિત્ર કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++