August 11th 2022

શ્રધ્ધાની પાવનક્ર્પા

 આપણા સમાજમાં દિપક પ્રગટાવવાની પરંપરા છે, પણ શું ખરેખર તમે જાણો છો કે દિવો કેમ પ્રગટાવાય છે ? - Laherilala
                શ્રધ્ધાની પાવનક્ર્પા 

 તાઃ ૧૧/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર માનવદેહપર્,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
ભગવાનના પવિત્ર આશિર્વાદથી પાવનકૃપાએ,મળેલદેહના જીવનમાં સુખમળી જાય 
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
ભગ વાનની કૃપાએ ભારતદેશમાં,હિન્દુધર્મને પવિત્ર કરવા દેવદેવીઓથી જન્મીજાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જ્યાં જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મેળવવા માટે,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય 
અવનીપર જીવને દેહના આગમનથી,સમયે જન્મમરણનો સંગાથનો અનુભવ થાય 
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
જીવને જન્મ મળતા અવનીપર દેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલકર્મથીજ મળે
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર્,સમયે નિરાધારદેહ અનેમાનવદેહ મળીજાય
માનવદેહથી જીવને જન્મમળતા,જીવનમાં સમય સમજીને કર્મ કરીને જીવનજીવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની પુંજાકરતા,કૃપાએ દેહને જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment