September 2nd 2021
**
**
.પ્રેમથી પવિત્રકૃપા
તાઃ૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને શિવલીંગપર દુધઅર્ચના કરતા,શ્રાવણમાસમાં પ્રભુનીકૃપાથાય
શંકર ભગવાનના પ્રેમથી પવિત્રકૃપા મળે,જે મળેલજીવન પાવન કરી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્માએ દેહ લીધા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
જીવને માનવદેહમળે ભારતમાં,એ કૃપાપ્રભુની જે જીવના સત્કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમન ધરતીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજન કરતા,પ્રેમથી પવિત્રકૃપા મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિન્દુધર્મ છે અવનીપર,એ જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેસંબંધ ગતજન્મે થયેલકર્મથી દેહમળે,મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
શંકરભગવાનની કૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન થાય
પાવનરાહે જીવતા માનવદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
###############################################################
August 31st 2021
++
++
. .ગૌરીનંદન ગણેશ
તાઃ૩૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતાપાર્વતીની,સંતાનને હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
શ્રી ગણેશજીના નામથી એઓળખાય,જે માનવદેહના વિધ્નહર્તા થઈ જાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
શંકરભગવાનના પત્નિ પાર્વતી થયા,જેમને ગણેશ અને કાર્તિકેય સંતાનથાય
દીકરી અશોકસુંદરી કહેવાય,જેપરમાત્માએ લીધેલદેહના કુટુંબમાં આવી જાય
હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,અનેકદેહથી જન્મલીધો એપવિત્રધરતી થાય
પવિત્રસંતાન શ્રીગણશને વિધ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા કરાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
અનેકનામથી શંકર ભગવાન ઓળખાય,જેમને ભોલેનાથ અને મહાદેવકહેવાય
પત્નિ પાર્વતીમાતાને ગૌરીપણ કહેવાય,જેથી સંતાનને ગૌરીનંદનથી ઓળખાય
ભારતને પવિત્રકરવા પ્રભુએદેહ લીધા,હિમાલયપર જટાથી ગંગાનદી વહાવીજાય
એ શંકરભગવાનની કૃપા જે પવિત્ર,ગંગાનદીને ભારતદેશમાં લાવી પધરાવીજાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
==================================================================
August 30th 2021
**
**
. .પવિત્ર શક્તિદાતા
તાઃ૩૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રશક્તિદાતા શંકરભગવાન છે,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
શ્રીભોલેનાથ પરમકૃપા ભક્તોપરકરે,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય
કુદરતનીઆકૃપા જગતપર જે પ્રભુના,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
ભારતની ભુમીજ જગતમાં પવિત્રછે,એ મળેલદેહને મુક્તિ આપી જાય
પ્રભુના અનેકદેહમાં શંકરભગવાન,ખુબજ પ્રેમાળછે જેપુંજાથી મળીજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
પવિત્રગંગા નદીને જટાથી વહાવી ભારતમાં,એ દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા મળેલદેહને,કૃપાએ સમયેદેહને મુક્તિ મળીજાય
અદભુતકૃપાછે શંકરભગવાનની ભક્તોપર,સંગે પાર્વતીમાતાનીકૃપા થાય
પવિત્રકર્મથી જીવનજીવતા મળેલદેહના,જીવથી જન્મમરણથીછુટી જવાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
==========================================================
August 28th 2021
++
++
. .નિર્મળપ્રેમની રાહ
તાઃ૨૮/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહના મનને મળે સરળજીવન,જે જીવનમાં સુખ આપી જાય
પાવનરાહ મળે પ્ર્ભુકૃપાએ જીવનમાં,એ નિર્મળપ્રેમની રાહ દઈજાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
કુદરતની પવિત્રકૃપા મળેદેહને,એ ગત જન્મના પવિત્રકર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલદેહ પરજ પાવનકૃપા થાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,પરમાત્માની કૃપાએ શાંંતિ મેળવાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભગવાનનીકૃપાએ,જે મળેલજીવન પવિત્ર થાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જઅન્મ લીધા,જે દેશને પવિત્ર કરી જાય
ધુપદીપ કરી પ્રભુની પુંજા કરી વંદન કરતા,પ્રભુની કૃપા દેહને મળી જાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
===========================================================
.
August 27th 2021
***
***
. .પાવનરાહે પ્રેમમળે
તાઃ૨૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે મળેલ માનવદેહને પાવનરાહ આપી જાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણથી મળતો જાય
.....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
અવનીપર જીવને ગતજન્મના પવિત્ર કર્મનો સંબંધ,જે અનેકદેહથી બચાવી જાય
જીવને મળેલદેહના પવિત્રકર્મનો સંબંધ,એજ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
કુદરતની આલીલા જગતમાં જીવોને દેહ મળતા,પાવનરાહે જીવતા પ્રેમમળીજાય
અવનીપરનુ આગમન એ દેહથી મળે જીવને,સમય સમજીને ચાલતા અનુભવાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
હિંદુધર્મમાં પરમાત્માએ ભારતદેશમાં,અનેકદેહથી જન્મલઈ ધરતીને પાવનકરીજાય
પરમશક્તિશાળી શંકરભગવાન થયા,જે પવિત્રધર્મને સાચી પવિત્રરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એજ ભગવાન છે હિંદુધર્મમાં,જેમને ૐ નમઃશિવાયથી ધુપદીપ કરાય
શ્રધ્ધાથી પુંજનકરતા સંગે માતાપાર્વતીની કૃપાએ,સંતાન શ્રીગણેશની કૃપાપણ થાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
==================================================================
August 26th 2021
. .શેરડીથી આવ્યા
તાઃ૨૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમને પકડીને શેરડીથી આવ્યા,મળેલ માનવદેહનેએ પ્રેમ આપી જાય
પાવનકૃપા પરમાત્માની મળી સાંઇબાબાને,જે શ્રધ્ધાસબુરીથી સૌનેમળીજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
ધર્મકર્મની સમજણ મળી માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્ર પ્રભુની પવિત્રકૃપા જીવપર થઈ જાય,જે માનવદેહથી જન્મ લઈ જાય
મળેલમાનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં પરર્માત્માની પવિત્રકૃપાથાય
પરમકૃપાળુ સંતસાંઇબાબા જન્મથી આવીજાય,જે માનવદેહનેપ્રેમ આપી જાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
શ્રધ્ધારાખીને માનવદેહથી ઘરમાં,ધુપદીપથી પુંજન કરીનેજ પ્રભુને વંદન કરાય
મળેલદેહને પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં સાંઇબાબાની શ્રધ્ધાસબુરી સમજાય
પરમાત્માની પાવનરાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
પવિત્ર સંત સાંઇબાબા છે માનવજીવનમાં,એ મળેલદેહને માનવતાથી સમજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
##################################################################
August 25th 2021
**
**
. .કૃપા મળે માતાની
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મમાં કૃપાળુ માતાનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજાય
પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે વિષ્ણુભગવાનની કૃપાએ મેળવાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,અનેક દેવદેવીના દેહથી જન્મલઈજાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જન્મ મળેલ માનવદેહને સમજાય
જીવનમાં ના કોઇજ આશા કે અપેક્ષા રહે,એજ પવિત્ર કૃપાએ જીવાય
મળે પવિત્રમાતાનીકૃપા માનવદેહને,જે શ્રધ્ધારાખીને ધુપદીપ કરાવીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય
શ્રધ્ધાથી ધરમાંમાતાને ધુપદીપ કરી વંદનકરાય,જે માતાની કૃપા કહેવાય
માનવદેહને નાકોઇજ તકલીફ અડે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
જન્મમરણનો સંબંધછુટે જીવનો,જે માતાનીકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
##########################################################
August 22nd 2021
**
**
. .શ્રી શંકર ભગવાન
તાઃ૨૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો પ્રભુએ ભારતદેશમાં,જે શંકરભગવાનથી ઓળખાય
મળેલ માનવદેહથી પવિત્ર કામ કરતા,અજબશક્તિશાળી થઈ જાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પવિત્રગંગા નદીનેવહાવી જટાપરથી ભારતમાં,જે પવિત્રનદી કહેવાય
અજબશક્તિશાળી એ પરમાત્માનો દેહ હતો,એ જન્મથી પધારીજાય
સમયસાથે ચાલતા જીવનમાં,એ હિમાલયનીપુત્રી પાર્વતીના પતિ થાય
પવિત્રકુટુંબ ભગવાનનુ હિંદુધર્મમાં,જે અવનીપરના આગમનથી દેખાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,એગતજન્મના દેહનાસત્કર્મથી મેળવાય
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર ભારતમાં,માતા પાર્વતીથી મળી જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
કાર્તિકેય એ પણ સંતાન થયા,અને દીકરી અશોકસુંદરીપણ જન્મીજાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
*********************************************************
August 22nd 2021
*
*
. .પવિત્ર આશિર્વાદ
તાઃ૨૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રમાસમાં શ્રધ્ધારાખીને ધુપદીપથી,માતા દુર્ગાની પુંજા કરાય
કૃપામળે માતાની જીવનમાં,જે ઘરમાં માતાને વંદનકરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પવિત્રકૃપામળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
અનંતકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ મળેલદેહને પવિત્ર કરી જાય
મળેલદેહને કર્મનો સંબંધછે જીવનમાં,માતાની કૃપાનો અનુભવથાય
પુંજાપછી વંદનકરી'ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા'મંત્ર બોલાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પરમકૃપાળુ દુર્ગામાતા છે હિંદુધર્મમાં,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્ર કૃપાકહેવાય
માનવદેહથી શ્રધ્ધારાખીને ઘરમાંજ,માતાને ધુપદીપકરીને પુંજા થાય
દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે માતાના આશિર્વાદથીજમેળવાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
#######################################################
August 14th 2021
**
**
. .પવિત્ર ભક્ત કહેવાય
તાઃ૧૪/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા જીવનમાં,રામભક્ત હનુમાનની કૃપા થાય
શ્રીરામના એ લાડલા ભક્ત છે અવનીપર,અનેકરાહે મદદ કરી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્રકૃપા માતાઅંજનીની સંતાનપર,સંગે પિતાપવનદેવનો કૃપા થાય
પરમાત્માના દેહ શ્રીરામને અનેક તકલીફથી,હવામાં ઉડીને મદદથાય
એહનુમાન શ્રીરામના લાડલા ભક્તથયા,જે સીતાને શોધીને બચાવાય
શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને ઉડાવીને,એ લંકામાં લાવી બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્ર દીવસ શનિવાર છે હિંદુધર્મમાં,એ દીવસે બજરંગબલીને પુંજાય
હનુમાનજીને વંદનકરતા ભક્તોથી,પ્રથમ શ્રીરામ ભક્ત મહાવીરકહેવાય
પ્રભુ શ્રીરામના પત્નિ સીતામાતાને બચાવવા,લંકાનુએ દહન કરી જાય
રાજારાવણને જીવનમાં અભિમાન મળ્યુ,શ્રીરામને હનુમાન બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
#############################################################