August 31st 2021

ગૌરીનંદન ગણેશ

 ++ઘર માં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ગણપતિ ની પૂજા કરતા સમયે જરૂર કરો આ 5 મંત્રો  નો જાપ++
.         .ગૌરીનંદન ગણેશ

તાઃ૩૧/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
પવિત્રકૃપા મળી માતાપાર્વતીની,સંતાનને હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
શ્રી ગણેશજીના નામથી એઓળખાય,જે માનવદેહના વિધ્નહર્તા થઈ જાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
શંકરભગવાનના પત્નિ પાર્વતી થયા,જેમને ગણેશ અને કાર્તિકેય સંતાનથાય
દીકરી અશોકસુંદરી કહેવાય,જેપરમાત્માએ લીધેલદેહના કુટુંબમાં આવી જાય
હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,અનેકદેહથી જન્મલીધો એપવિત્રધરતી થાય
પવિત્રસંતાન શ્રીગણશને વિધ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા કરાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
અનેકનામથી શંકર ભગવાન ઓળખાય,જેમને ભોલેનાથ અને મહાદેવકહેવાય
પત્નિ પાર્વતીમાતાને ગૌરીપણ કહેવાય,જેથી સંતાનને ગૌરીનંદનથી ઓળખાય
ભારતને પવિત્રકરવા પ્રભુએદેહ લીધા,હિમાલયપર જટાથી ગંગાનદી વહાવીજાય
એ શંકરભગવાનની કૃપા જે પવિત્ર,ગંગાનદીને ભારતદેશમાં લાવી પધરાવીજાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
==================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment