August 29th 2021

શ્રી કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ નું જીવન દર્શન | પારિવારિક રજાઓ,જાહેરાત સમીક્ષાઓ,#તેહવારમાટેતૈયાર,Gujarati,#પ્રેરણાદાયક,#સુન્દર | Blog Post by Heena Shah ...

 .        .શ્રીકૃષ્ણ જન્મોત્સવ

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતદેશમાં પવિત્રદેહ લીધો,એમાતા દેવકીના દીકરાથી જન્મી જાય
પિતા વાસુદેવ હતા તેમના પુત્ર શ્રીકૃષ્ણ,જે મથુરામાં જન્મ લઇ જાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
પવિત્ર શ્રધ્ધાથી શ્રીકૃષ્ણની પુંજા કરતા,શ્રી કૃષ્ણ શરણં મમઃથીપુંજાય
અજબકૃપા એજ પ્રભુનો દેહ છે,જે માતા દેવકીનો કૃપાએ જન્મી જાય
મથુરાગામ હિંદુધર્મમાં યાદરખાય,જગતમાં પ્રભુકૃપાએજન્માષ્ટમીઉજવાય
પરમકૃપાળુ પ્રભુનો દેહ શ્રી કૃષ્ણનો છે,જેમની પત્નિ રૂક્ષ્મણી કહેવાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
માતા દેવકીની પવિત્રકૃપામળી શ્રીકૃષ્ણને,જે અનેક સ્ત્રીઓને મળતા જાય
પાવનરાહે જીવનજીવતા પિતાનીકૃપા મળી,સંગે નંદીનોપ્રેમ પણમળી જાય
કૃષ્ણ કનૈયા લાલકી જય બોલી તાલી પાડતાજ,ભગવનની કૃપા મળીજાય
પરમકૃપાળુ એદેહલીધો પરમાત્માએ મથુરામાં,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
#############################################################

 

 

August 29th 2021

મળતી માનવતા

 પ્રાર્થના - સનાતન જાગૃતિ | Sanatan Jagruti
.         .મળતી માનવતા

તાઃ૨૯/૮/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની પાવનકૃપા અવનીપર સમયની સાથે,જે યુગમાં પ્રસરતી જાય
મળેલમાનવદેહને અનુભવ થાય,એ જીવનમાં અનેકરાહે દેહને લઈ જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
આંગણેઆવી પવિત્રકૃપા મળે ભક્તિથી,જે હિંદુધર્મમાં પુંજાથી અનુભવાય
જગતમાં પવિત્રભુમી પ્રભુએજ કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહપર કૃપાકરી જાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરતા,પ્રભુનીકૃપા મળતી જાય 
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને અનેકદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર અને માનવીનો સંબંધ જીવને સમયે મળીજાય
માનવદેહએગતજન્મે મળેલદેહના કર્મથી,જેઅવનીપર આવનજાવનથીદેખાય
મળેલદેહને પ્રભુની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય. 
################################################################
August 29th 2021

પવિત્રકૃપાળુ ભોલેનાથ

 %%الوسم #શ્રાવણ على تويتر%%
.         .પવિત્રકૃપાળુ ભોલેનાથ

તાઃ૨૯/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
ભારતની ધરતીને પવિત્રકરવા,હિંદુધર્મના ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય.
અવનીપર જીવને ગત જન્મના કર્મથી,અનેકદેહ મળે જેસમય સાથે લઈ જાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પરમાત્મા ભારતની ભુમીને હિંદુધર્મથી પવિત્ર કરવા,અનેક દેહથી જન્મી જાય
પવિત્રકૃપા કરવા ભક્તોપર શંકરભગવાનથી,જન્મલઈ પવિત્રદેશમાં આવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગા નદી જટાથી વહાવી,દેશને પાવન એ કરી જાય.
માનવદેહને ગંગાજળથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી શંકરભગવાનની પુંજા થાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પવિત્રપ્રેમાળ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિ થઈ જાય
પાવનરાહે જીવન જીવતા ભક્તોપર કૃપા કરે,જ્યાં ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને પવિત્રસંતાન શ્રીગણેશ જન્મી જાય 
પવિત્રસંતાન શ્રી ગણેશજી પવિત્રધર્મમાં,એભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા કહેવાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
####################################################################