August 24th 2021

ચીં. રવિનો જન્મદીવસ

*****Ravi Brahmbhatt (Mr. B) - Photos | Facebook***** 
.           .ચીં.રવિનો જન્મદીવસ  

તાઃ૨૫/૮/૨૦૨૧  (Happy Birthday) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
સમયનીસાથે ચાલતા મારા વ્હાલા દીકરાનો,આજે જન્મદીવસ ઉજવાય
પવિત્રદીકરા રવિનાઆજે ૩૫મા જન્મદીવસે,જલારામબાપાની કૃપા થાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા મળતા,ભણતરની પવિત્રરાહે લાયકાત મળી ગઈ
જીવનમાં ભણતરથીજ કોલેજમાં સન્માનમળતા,પ્રભુકૃપાએ ખુબશાંંતિ થઈ
દીકરાની પવિત્ર લાયકાતથી પપ્પામમ્મીને,આનંદથયો નાઅપેક્ષાઅડી જાય
એજ કૃપા સંત સાંઇબાબાની અને જલારામની,જીવનમાં સુખ મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પવિત્રપ્રેમ લઈ હીમા હ્યુસ્ટનમાં આવી,મારા દીકરા રવિની પત્નિ થઈજાય
જલારામબાપાની ક્રૂપાથી પવિત્રકુળને,આગળ લઈજવા બેદીકરા જન્મીજાય
વ્હાલો સંતાન પ્રથમ વીર થયો,અને બીજો સંતાન વેદ પરિવારમાં કહેવાય
રવિને જન્મદીવસના આશિર્વાદ અમારા,સંગે હિમાને પ્રભુનીકૃપા મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
===============================================================
      અમારા દીકરા રવિને ૩૫મા જન્મદીવસ નિમીત્તે પપ્પામમ્મીના આશિર્વાદ
 સહિત પત્નિ હિમાને સંતાન વીર વેદને પણ અમારા આશિર્વાદ મળી જાય.   
લી.પપ્પા,મમ્મીના જય જલારામ સહિત જય સાંઇબાબા. તાઃ૨૫/૮/૨૦૨૧.
===============================================================
August 24th 2021

ભોલેનાથ મહાદેવ

**મહાદેવ ની આરતી MAHADEV NI AARTI - YouTube**
.         .ભોલેનાથ મહાદેવ

તાઃ૨૪/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એજ પ્રભુની કૃપા કહેવાય
અવનીપર સમયનીસાથે ચાલતા દેહથી,થઈ રહેલકર્મનો સંગાથ મેળવાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
ભારતની ધરતીપર કૃપા પરમાત્માની,જે અનેકદેહથી દેવદેવી જન્મી જાય
પ્રેમથીકૃપા મળે પ્રભુની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ કરી વંદનકરી પુંજા કરાય
માતા પાર્વતીના પતિદેવ એપરમકૂપાળુ,જે ભક્તોની ભક્તિને પારખીજાય
શ્રધ્ધાથી મહાદેવને ૐનમઃશિવાયથી,પુંજી શીવલીંગપર દુધ અર્ચના કરાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનની,પુંજા કરીને શ્રધ્ધાથી વંદન થાય
હિંદુ ધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની પુંજાકરાય
શ્રીગણેશ એ પણ પવિત્રસંતાન થયા,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના એ લાડલા સંતાન,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથીય ઓળખાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
=============================================================

 

 

August 24th 2021

ગણનાયક ગણેશ

**સુખ સંપત્તિ ઇચ્છો છો તો આજના દિવસે કરો ગણેશ અને શિવપૂજાના આ ઉપાય - GSTV**
.          .ગણનાયક ગણેશ

તાઃ૨૪/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રરાહે ઓળખાય,જે સિધ્ધીવિનાયક પણ કહેવાય
હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય થઈજાય,એ શંકર ભગવાનના સંતાન થાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર સંતાન થયા એ માતાપાર્વતીના,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માએ લીધેલદેહ હિંદુધર્મમાં,ભારતનીભુમીને જગતમા પવિત્રકરી જાય
શંકરભગવાન એજ પવિત્રદેહછે,જે જટાથી પવિત્રગંગા નદીને વહાવી જાય
ભગવાનની પવિત્રકૃપાજ ભારતપર થઈ,જે જગતમાં એપવિત્રદેશ થઈ જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં કોઇપણ પ્રસંગની શરૂઆતમાં,શ્રી ગણેશની પુંજા વિધીજ કરાય
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,સંગે એરીધ્ધિસિધ્ધીના પતિદેવ કહેવાય
પવિત્રકૃપાળુ છે અવનીપર શ્રીગણેશ,એ ગણનાયક વિધ્નહર્તાથીય ઓળખાય
મળેલમાનવદેહને ધરમાં ધુપદીપકરી,પુંજાથી ભગવાનની પાવનકૃપા મળી જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
##############################################################