August 2nd 2021

શ્રી શંકર માતા પાર્વતી

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-2.jpeg છે 
.       .શ્રી શંકર માતા પાર્વતી

તાઃ૨/૮/૨૦૨૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે શંકર ભગવાનની કૃપા થાય
શ્રધ્ધાભાવથી પુંજનકરતાજ ઘરમા,માતાપિતાની પવિત્રકૃપામળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
વ્હાલા અમારા શંકરભગવાન ગંગાનેવહાવી,દેહોને મુક્તિ આપીજાય
એજ પાવનકૃપાથી આશિર્વાદ મળે,સંગે માતા પાર્વતીની કૃપા થાય
આવી આંગણે કૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે દેહને લઈ જાય
પવિત્ર શ્રધ્ધાની રાહમળે જીવનમાં,એજ શંકર ભગવાનની કૃપાથાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
મળેલ માનવદેહને સમયે પરિવાર મળે,જે કુળને આગળ લઈ જાય
પવિત્ર સંતાન શ્રીગણેશ શ્રીકાર્તિકેય,સંગે દીકરી અશોકસુંદરી થાય
શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તા પણ કહેવાય
માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
**********************************************************

 

August 2nd 2021

શ્રી ભોલે ભંડારી

**શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના આ 8 મુખ્ય નામનો જાપ કરવાથી થશે  બધી જ ઈચ્છાઓ પૂર્ણ – જય કિસાન- ખેડૂત ક્લબ**
.           .શ્રી ભોલે ભંડારી

તાઃ૨/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથથી ઓળખાય
એ માતા પાર્વતીના પતિ શંકર ભગવાન કહેવાય,સોમવારે પુંજા કરાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,સંગે હિમાલયના પુત્રી પાર્વતીનાએ પતિ થાય
પવિત્ર ગંગાનદીને વહાવી માથાની જટાથી.જે જીવને મુક્તિ આપી જાય
પરમશક્તિશાળી વ્હાલા પરમાત્માછે,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય
ભક્તિની પવિત્રરાહપકડતા જીવનમાં,બમબમ ભોલે મહાદેવપણ કહેવાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
અનેક નામથી શંકરભગવાન કૃપાકરી જાય,સંગે માતાપાર્વતીનીકૃપા થાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ જે વિધ્નહર્તા,સંગે ભાગ્યવિધાતાથી ઓળખાય
રીધ્ધીસિધ્ધીના એ પતિદેવ થાય,સંગે શુભ અને લાભનાએપિતા કહેવાય
કાર્તિકેય એ બીજા પુત્ર થયા અને દીકરી તરીકે અશોકસુંદરી જન્મીજાય  
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
################################################################

	
August 2nd 2021

પવિત્રપ્રેમની પરખ

**આ પવિત્ર પરંપરા ઓ નુ છે ખાસ રહસ્ય, જાણૉ આજે જ. - Suvichar Dhara**
.         .પવિત્રપ્રેમની પરખ

તાઃ૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આપવિત્રકૃપા માનવદેહપર,જે યુગના સમયસાથે ચાલતી જાય
અદભુતલીલાનો સંબંધ મળે જીવનમાં,એ અનુભવ મળતા સમજાઈ જાય
....જગતપર માનવદેહ મળે જીવને,એ ગત જન્મના થયેલકર્મથીજ મળી જાય.
અવનીપરનુ આગમનવિદાય એ લીલા પ્રભુની,જે અનેકદેહથી મળતોજાય
માનવદેહ મળતા જીવને કૃપાએ સમજણમળે,એ જીવનમાં કર્મકરાવીજાય
મળેલ દેહને પ્રભુકૃપાએ રાહ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં સમયની સાથે ચાલતા હિંદુ ધર્મમાં,ધુપદીપ કરીનેજ વંદન કરાય
....પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં નાઅપેક્ષાય અડી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
સમયનો સબંધ દેહને જે અનેક પ્રેમથી મળે,જીવનમાં અનુભવ આપી જાય
પવિત્રપ્રેમ જીવનમાં મળેમાનવદેહને,જે નિખાલસભાવનાથી દેહને મળીજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કરવા પવિત્ર દેવદેવીઓથી ભારતમાં એ જન્મ લઈજાય
....એ પવિત્રકૃપા પ્રભુની જીવને મળેલદેહપર,જેં પવિત્રપ્રેમની પરખ આપી જાય 
===============================================================