August 3rd 2021
******
. .ભાગ્યવિધાતા ગણેશ
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર લાડલા સંતાન હિંદુ ધર્મમાં,જેને શ્રધ્ધાથી વિઘ્નહર્તા કહેવાય
અદભુત કૃપાળુ સંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ દેહલીધો,જીવનમાં અદભુતલીલા કરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈજાય,કૃપાએ જીવન સફળથઈ જાય
અવનીપરના માનવદેહને સમયનો સ્પર્શ,ના કોઇ દેહથી દુર રહેવાય
જીવનમાં એ ભાગ્યવિધાતા છે,સંગે દેહના વિઘ્નહર્તા પણ થઈ જાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પવિત્રરાહે જીવન જીવતા શ્રી ગણેશ,રિધ્ધીસિધ્ધીના પતિદેવ થઈજાય
જીવનમાં માબાપની પવિત્રકૃપાએ,બે સંતાન જે શુભઅનેલાભ કહેવાય
પવિત્રકૃપા મળી ભગવાનની,જે ધાર્મિકકામમાં ગણેશજીનુ પુંજન કરાય
એજ પરમપવિત્ર સંતાન થયા,એ માબાપનીકૃપા પવિત્રદેહથી મેળવાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
===========================================================
August 3rd 2021
***
. .પવિત્ર નિખાલસપ્રેમ
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન એપરમાત્માનીકૃપા,જે માનવદેહથી જન્માય
થયેલકર્મનો સંબંધ એ ગતજન્મના દેહનો,એજન્મમરણથી મેળવાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
કુદરતની આલીલા જગતમાં,જે હીંદુધર્મમાં શ્રધ્ધાભક્તિથી સમજાય
પવિત્રધર્મ પરમાત્માએ કર્યો ભારતથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
અદભુતકૃપા કરી અવનીપર,જ્યાં પ્રભુને દેવ દેવીઓથી ઓળખાય
શ્રધ્ધારાખીને ઘરમાંજ ધુપદીપથી પુંજન કરીનેજ,પ્રભુને વંદન કરાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
પવિત્રપ્રેમાળ ભક્તો નિખાલસપ્રેમથી,પધારી ઘરને પવિત્ર કરી જાવ
એ પરમાત્માનીજ કૃપા જીવનમાં,જ્યાં સરળ જીવનની પ્રેરણા થાય
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથી,સમયે આગમન આપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ મળૅ,જે દેહના થઈ રહેલકર્મથી દેખાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
========================================================
August 3rd 2021
.
. .પ્રેમ સંગે કૃપા મળે
તાઃ૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે અનેકદેહથી જન્મલઈ કૃપા કરી જાય
પવિત્રદેહથી પધાર્યા હીંદુ ધર્મમાં,જે પવિત્રકૃપાળુ દેવ દેવીઓથી ઓળખાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
માતાનો પવિત્રપ્રેમ સંગે કૃપા મળતા,દેહને પવિત્ર ભક્તિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,કૃપાએ સમયની સમજ પડી જાય
જીવનમાં માતાની પુંજાથી મળેલદેહને,સંતાનપર માતાની પવિત્રકૃપા થઈજાય
નાઅપેક્ષા કોઇ રહે પ્રભુનીકૃપાએ,કે નાકોઇ મોહમાયા પણ દેહને અડી જાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
પવિત્ર પ્રેમાળ માતાપિતાએ પરમાત્માની કૃપા છે,જે દેવદેવીઓ પણ કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરીછે દુનીયામાં,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ થઈજાય
પરમાત્માએ લીધેલદેહ કોઇપણદેહને,શ્રધ્ધાથી પુંજનકરી ધુપદીપથીવંદન કરાય
જે દેવ અને દેવીઓથી જન્મલઈં,જીવને મળેલદેહને ભક્તિની પ્રેરણાઆપીજાય
....મળેલ માનવદેહને કૃપામળે,સંગે પ્રભુનોપ્રેમ મળતા જીવને જન્મમરણ છુટી જાય.
###################################################################