August 25th 2021
****
. .સરળરાહ જીવનની
ત્તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલ માનવદેહને નાકોઇ અપેક્ષાઅડે,જે જીવનમાં સુખઆપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
કુદરતનીલીલાને નાકોઇ દુર કરી શકે,કે ના કોઇજ દેહથી છટકાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,સમયની સાથે સમજણ પડી જાય
પરમાત્માની કૃપાજ પામવા જીવનમાં,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રકૃપા ભગવાનની માનવદેહને,જે પવિત્રજીવન આપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવન જાવનથી સમજાય
અનેકદેહથી દુર રાખી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
કર્મનીરાહમળે માનવદેહને પ્રભુકૃપાએ,જેસરળરાહ જીવનમાં મળીજાય
જીવનેસંબંધ અવનીપર કર્મનો,શ્રધ્ધાથી પ્રભુભક્તિએ મુક્તિ મેળવાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
===========================================================
August 25th 2021
****
. .પવિત્રકૃપાળુ ભગવાન
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ભુમીપર જન્મ લીધો પરમાત્માએ,જે પવિત્ર ભગવાન કહેવાય
અનેકદેહથી જન્મલીધો જે ભક્તોપર,પવિત્રકૃપા કરી ભક્તિ આપી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયથી શિવલીંગપર દુધ અર્ચના કરતા,પવિત્રકૄપા મળીજાય
ભારતની ધરતીના હિમાલયપર જટાથી,પવિત્ર ગંગાનદીને એવહાવી જાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા માનવદેહને,ભોલેનાથની પવિત્રકૃપાય મળી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં મહાદેવ ભોલેનાથ,સંગે પાર્વતી પતિપણ કહેવાય
માતાપાર્વતીની પવિત્રકૃપાએજન્મ્યા,એ શ્રીગણેશ ભાગ્યવિધાતાથીઓળખાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં વિધ્નહર્તા ભાગ્યવિધાતા,સંગે ગણનાયકપણકહેવાય
જીવનમાં રિધ્ધીસિધ્ધીનાએ પતિદેવ થઈજાય,જે માનવદેહપર કૃપા કરીજાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
##############################################################
August 25th 2021
****
. .કૃપા મળે માતાની
તાઃ૨૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મમાં કૃપાળુ માતાનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજાય
પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે વિષ્ણુભગવાનની કૃપાએ મેળવાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,અનેક દેવદેવીના દેહથી જન્મલઈજાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જન્મ મળેલ માનવદેહને સમજાય
જીવનમાં ના કોઇજ આશા કે અપેક્ષા રહે,એજ પવિત્ર કૃપાએ જીવાય
મળે પવિત્રમાતાનીકૃપા માનવદેહને,જે શ્રધ્ધારાખીને ધુપદીપ કરાવીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય
શ્રધ્ધાથી ધરમાંમાતાને ધુપદીપ કરી વંદનકરાય,જે માતાની કૃપા કહેવાય
માનવદેહને નાકોઇજ તકલીફ અડે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
જન્મમરણનો સંબંધછુટે જીવનો,જે માતાનીકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
##########################################################