August 20th 2021
.પવિત્રમાતા સરસ્વતી
તાઃ૨૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુ ધર્મ છે ભારતમાં,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રકર્મનો સંબંધ જીવને મળેલ માનવદેહને,જે પવિત્રકૃપાએ મેળવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી મળતોજાય
માનવદેહને પવિત્રરાહમળે જે પ્રભુનીપુંજાથી,જીવનમાં ધુપદીપથી પુંજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી માનવદેહને,કલમની પવિત્રકેડી આપી જાય
કૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી કલમનીમાતાની પુંજા કરાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકલમની રાહમળે,જે માતાને પ્રેમથી વંદનથાય
પકડેલ કલમથી થયેલરચના માનવદેહને,વાંચકોને ખુબઆનંદ મળી જાય
મળેલદેહના મગજને માતાનીકૃપાએ,જીવનમાં પવિત્રકૃપાનો અનુભવથાય
હિંદુધર્મમાં જન્મમળેલ જીવને પ્રભુકૃપાએ,જીવને પવિત્રરાહે જીવનજીવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
##############################################################
August 20th 2021
####
. .પવિત્રકૃપા મળે
તાઃ૨૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા સંગે વિશ્વાસરાખીને પ્રભુની પુંજા કરી,ધુપદીપથી આરતી કરાય
મળે દેહને પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાભાવનાથી,ભગવાનની ઘરમાંજ પુંજા કરાય
પરમ શક્તિશાળી પ્રભુ છે,જે પવિત્ર ભારતમાં અનેકદેહથી જન્મી જાય
કુદરતનીકૃપા એ જીવપર થાય,જે માનવદેહથી ભારતમાં જન્મઆપીજાય
મળેલદેહને સત્કર્મનો સાથમળતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
અનેકદેહમાં શંકરભગવાન પણ કૃપાળુછે,જે હિંદુધર્મમાં પવિત્ર કૃપા થાય
પવિત્રધર્મને સમજીનેચાલતા માનવદેહપર,પવિત્રકૃપાથાય જે દેહનેસમજાય
અવનીપરના આગમનવિદાયને છોડી દે,જે કૃપાએ જીવનેમુક્તિમળી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
==============================================================
August 20th 2021
****
. .ૐ નમઃશિવાય
તાઃ૨૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરીને,હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઇને,પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિની રાહ મળતા જીવાય
પવિત્ર ભક્તોની કૃપામળે માનવદેહને,જે પ્રભુની પુંજાનીરાહ મળી જાય
પ્રભુએ પવિત્રદેહ લીધો ભારતમાં,જે પવિત્રકૃપાળુ ભોલેનાથપણ કહેવાય
શ્રધ્ધારાખી પુંજાકરતા ૐ નમઃ શિવાયથી,શીંવલીંગપર દુધ અર્ચનાથાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
પવિત્રનામોથી શંકર ભગવાનને ઓળખાય,ત્યાં શ્રધ્ધાથી પવિત્રકર્મ થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા ગંગા નદીને,જટાથી વહાવીને લાવી જાય
અજબશક્તિશાળી પિતાપણ થયા,જે શ્રીગણેશઅને કાર્તિકેય સંતાનથાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શ્રી શંકર ભગવાનની પવિત્રપત્નિથઈજાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
############################################################