August 6th 2021

જીવનની જ્યોત જલે

<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>
.        .જીવનની જ્યોત જલે      

તાઃ૬/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કર્મનોસંબંધ જીવનમાંં જે મળેલદેહ સમજાય,એ પવિત્રકૃપા પ્રભુની થાય
જીવને જન્મમળે અવનીપર જે કુદરતની લીલા,માનવદેહએ કૃપા કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એમળેલદેહના કર્મથી મળતો જાય
પવિત્રકૃપા મળે જીવનમાં,એ મળેલ જીવનની જ્યોત જલતા અનુભવ થાય
કુદરતની અનેકરાહથી જીવન જીવાય,જે સમયે સદમાર્ગે દુરમાર્ગે લઈ જાય
એ અદભુતલીલા અવનીપર પભુની,એ માનવદેહને સમયસાથેજ દોરી જાય 
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહને સંસ્કારનો સંબંધમળે કૃપાએ,જે જીવનમાં પરમસુખ આપી જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પવિત્ર સંબંધીઓનો પ્રેમ મળીજાય
ખુશઓની રાહ મળે જીવનમાં,જે પરિવારમાં અનંત આનંદની વર્ષાય કરીદે
જીવનની જ્યોતપ્રગટે મળેલદેહની,એજ પવિત્ર પરમાત્માનીજ કૃપાજ કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
===============================================================
August 6th 2021

પ્રત્યક્ષ પ્રેમાળ

 **આ છે સૂર્યદેવના સ્વજનો જે કોઈને આપે છે નવું જીવન તો કોઈને આપે છે દંડ - Suvichar Dhara** 
.           .પ્રત્યક્ષ પ્રેમાળ    

તાઃ૬/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની આ પાવનકૃપા છે જગતપર,જે અવનીપરના દેહનેય સમજાય
માનવદેહ એ અદભુતલીલા કહેવાય,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની સાથે સમજીને જીવનમાં ચલાય
કુદરતની આપાવનલીલા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાભક્તિથી પુંજનથાય
અવનીપર અબજો વષોથી કૃપા કરતા,મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને મળેલદેહ એસમયનીસાથે લઈજાય,માનવદેહને સમજણમળીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
પરમકૃપાળુ પ્રભુની કૃપાછે,જે જગતમાં મળેલદેહને સવારસાંજ આપીજાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત છે,પ્રભુએ લીધેલદેહ જન્મમરણથી જાય
પવિત્રકૃપાળુ અવનીપર સુર્યદેવ છે,ના તેમને આવનજાવન કદી અડીજાય
એ પ્રત્યક્ષ પ્રેમાળકૃપાળુદેવ છે,હિંદુધર્મમાં ૐ હ્રીમ સુર્યાય નમઃથી પુંજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
જગતપર જન્મલીધેલ દેહને પવિત્રરાહમળે,જે મળેલદેહને પાવનરાહે દેખાય
ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર શક્તિશાળી દેહથી જન્મ લીધો,જે દેવ અનેદેવીઓથી પધારી જાય
પવિત્રધર્મમાં માનવદેહ શ્રધ્ધારાખી,ઘરમાંજ ધુપદીપથી પ્રભુનીપુંજા કરીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
#############################################################