August 6th 2021

જીવનની જ્યોત જલે

<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>
.        .જીવનની જ્યોત જલે      

તાઃ૬/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કર્મનોસંબંધ જીવનમાંં જે મળેલદેહ સમજાય,એ પવિત્રકૃપા પ્રભુની થાય
જીવને જન્મમળે અવનીપર જે કુદરતની લીલા,માનવદેહએ કૃપા કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,એમળેલદેહના કર્મથી મળતો જાય
પવિત્રકૃપા મળે જીવનમાં,એ મળેલ જીવનની જ્યોત જલતા અનુભવ થાય
કુદરતની અનેકરાહથી જીવન જીવાય,જે સમયે સદમાર્ગે દુરમાર્ગે લઈ જાય
એ અદભુતલીલા અવનીપર પભુની,એ માનવદેહને સમયસાથેજ દોરી જાય 
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
માનવદેહને સંસ્કારનો સંબંધમળે કૃપાએ,જે જીવનમાં પરમસુખ આપી જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પવિત્ર સંબંધીઓનો પ્રેમ મળીજાય
ખુશઓની રાહ મળે જીવનમાં,જે પરિવારમાં અનંત આનંદની વર્ષાય કરીદે
જીવનની જ્યોતપ્રગટે મળેલદેહની,એજ પવિત્ર પરમાત્માનીજ કૃપાજ કહેવાય
....અવનીપર આગમન વિદાયએ કર્મનોસંબંધ,જે ગતજન્મના કર્મથી મેળવાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment