August 19th 2021

પ્રભુની કૃપા

.            પ્રભુની કૃપા

તાઃ૧૯/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
          
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જયાં પ્રભુની અનંતકૃપા થઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈજાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
પવિત્રકૃપાનો અનુભવ થાય માનવદેહને,જે હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
પવિત્ર તહેવારોમાં પ્રભુએ લીધેલા દેહો,જેમાં દેવ અને દેવીઓનીપુંજા થાય
હિંદુધર્મના પવિત્રમાસમાં અનેક પ્રસંગ ઉજવાય,જેથી પ્રભુનીકૃપા મળીજાય
પવિત્ર શ્રાવણ માસમાં દેવદેવીઓને,શ્રધ્ધારાખીને પવિત્ર પ્રસંગથી ઉજવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
જગતમાં હિંદુધર્મના પવિત્ર તહેવારો,સમયે દુનીયામાં હિંદુમંદીરમાંપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ અને કૃપામળે,જે મળેલદેહને અંતે મુક્તિ આપીજાય
માનવદેહ એજ પવિત્રકૃપા છે,જૅ જીવને મળેલદેહથી પવિત્રકર્મજ થઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમા શ્રધ્ધાથી જીવન જીવાય
.....એ અદભુતકૃપા પ્રભુની છે,એ દેશપર જે જગતમાં પાવનકર્મ કરાવી જાય.
#############################################################
August 19th 2021

પ્રભુના પ્રેમની સાંકળ

+++Jalaram Bavani – Shree Jalaram Bapa app - Apps on Google Play+++
.          .પ્રભુના પ્રેમની સાંકળ

તાઃ૧૯/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની આ લીલા જગતપર,જે જીવને માનવદેહ મળતાજ અનુભવ થાય
માનવદેહ મળતા અવનીપર સમયની સમજ,જે દેહને સમય મળતા દેખાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
ભારતમાં પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્રકરી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્ર ભક્તિની,જે મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
પવિત્રદેહથીજ જન્મ લીધો વિરપુરમાં,જેમને હિંદુધર્મમાં સંત જલારામ કહેવાય
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે ભુખ્યાદેહને ભોજન ખવડાવી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
પ્રભુની કૃપા મળે જીવનમાં માનવદેહને,જે શ્રધ્ધા ભક્તિથી પુંજાએ પ્રેરી જાય
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,એ મળેલદેહને પવિત્રકર્મથી મળતીજાય
જીવને મળેલ માનવદેહને સમયે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષાય રખાય
નિખાલસ ભાવનાથી પરમાત્માએ,ચીંધેલ આંગળીએ જીવતા સુખ મળી જાય
.....પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં સંતજલારામ આંગળી ચીંધી જાય.
================================================================

	
August 19th 2021

શ્રધ્ધા અને શબુરી

***આખા દિવસમા એકવખત જરૂર થી બોલવા જોઈએ સાંઇબાબા ના આ ૧૧ દિવ્ય વચનો, પૂરી થશે  સંતાન પ્રાપ્તિ ની મનોકામના તેમજ દૂર થશે તમામ બાધાઓ... - મોજીલું ...***
.          .શ્રધ્ધા અને શબુરી  

તાઃ૧૯/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પાવનકૃપા છે અવનીપર,જે જીવને મળેલ દેહથી અનુભવાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
અવનીપર માનવદેહથી આગમનથતા,શ્રધ્ધાસબુરીથી પ્રભુની પુંજા કરાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો પાર્થીવ ગામમાં,જે શેરડીમાં આવી જાય
લીધેલદેહ જગતમાં સાંઇબાબાથી ઓળખાય,જે માનવ દેહને પ્રેરી જાય
આંગળી ચીંધીધર્મમાં જેહિંદુધર્મમાં શ્રધ્ધા,અને મુસ્લીમમાં સબુરીકહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,જે સાંઇબાબા કહેવાય જેકૃપાકરી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈનો સાથ મળતા,એ શ્રધ્ધાસબુરી સમજાઈ જાય
આંગળી ચીંધી માનવદેહને જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા કહેવાય
ધર્મકર્મની સમજઆપતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય
############################################################
August 19th 2021

આરાસુરથી પધારો

**ambe mataji | chamundamaa | Flickr**
.          .આરાસુરથી પધારો

તાઃ૧૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા અંબાજી હિંદુધર્મમાં,જે પવિત્રભક્તોની ભક્તિ પારખી જાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા ભક્તોને,આરાસુરથી આવી કૃપાએ દર્શન આપી જાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
આરાસુરના વ્હાલા અંબામાતાની ઘરમાં પુંજાકરી,શ્રધ્ધાથી માતાને વંદન કરાય 
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં,જગતમાં શ્રધ્ધારાખીને ભક્તિકરતાકૃપા અનુભવાય
શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરી માતાને પ્રાર્થના,આરાસુરથી પધારી દર્શન આપી જાવ
ધુપદીપ સહિત વંદનકરી આંગણે આવી,અંબામાતાના આગમનની રાહ જોવાય
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીયોથી જન્મ લઈ જાય
પવિત્રધર્મને શ્રધ્ધાથી વંદન કરતા,જગતમાં હિંદુધર્મમાં ઘરમાં અને મંદીરમાં પુંજાય
માતાને શ્રી અંબે શરણં મમઃ મંત્રથી પુંજા કરાય,જે ભક્તોનીશ્રધ્ધા પરખાઈ જાય
આરાસુરથી પવિત્રકૃપાથી આવી અંબેમાતા,આશિર્વાદ આપી જીવનેમુક્તિ દઈજાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
##################################################################