August 1st 2021

લાગણી અને પ્રેમ

**જાણો તમારો જીવનસાથી તમને સાચા હૃદયથી પ્રેમ કરે છે કે નહી? આ લેખ વાંચશો તો  બધા જવાબ મળી જશે - Moje Mastram** 
         .લાગણી અને પ્રેમ  

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપા મળી પ્રેમાળ પ્રેમીઓની,જીવનમાં અનંત આનંદ આપી જાય
પવિત્રપ્રેમની રાહ મળી જીવનમાં,એ જીવનમાં સુખસાગરને વહાવી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
કુદરતની આપવિત્રરાહ જીવનમાંમળે,જે પ્રેમાળ પ્રેમીઓના પ્રેમથી મેળવાય
જીવનમાં નાકદી કોઇ અપેક્ષારાખી,કે નામોહમાયાની સાંકળ કદીય પકડાય
મળેલ માનવદેહને સમયનો સંબંધછે,જે જીવનમાં ઉંમરથી દેહને મળતો જાય
નામાગણી કે કોઇઅપૅક્ષા જીવનમાં રહે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
જીવને જન્મમળતા દેહમળે અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય,એ પરમાત્માનીકૃપા મળતા દેહ મળી જાય
માવનદેહને પરમાત્માકૃપાએ સમજણ મળીજાય,જે સમયસાથે દેહને લઈ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવને મળેલદેહને ભક્તિરાહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયેજ સમજાઈ જાય.
==============================================================
August 1st 2021

માતાનો અદભુતપ્રેમ

**મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા' નામ, આવો જાણીએ દેવી સાથે જોડાયેલા આવા જ 10 રોચક તથ્યો | મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા ...** 
.         .માતાનો અદભુતપ્રેમ

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પવિત્રદુર્ગા માતાને,સેવાપુંજા સંગે ધુપદીપથી વંદન કરાય
માતાનો અદભુતપ્રેમ મળે જીવનમાં,જે કૃપાથી પરમ સુખ આપી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
પવિત્રકૃપાળુ માતાછે જે નવરાત્રીમાં,નવમાતાના સ્વરૂપે દર્શન દઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રપ્રેમ મળે દુનીયામાં ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજન કરાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં માતાનો પવિત્રપ્રેમ મળી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી વંદન કરી,ધરમાં માતાની પુંજા કરાય
પ્રેમમળે માતાનો જીવનમાં શ્રધ્ધાથી પુંજનકરતા,પવિત્રરાહની જ્યોતપ્રગટે
જીવનમાં ના આશા કે અપેક્ષા રહે,એજ માતાની અદભુતકૃપાજ કહેવાય
પુજ્ય માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,સ્મરણ કરીને વંદનથાય 
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
############################################################