August 31st 2021

ગૌરીનંદન ગણેશ

 ++ઘર માં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ગણપતિ ની પૂજા કરતા સમયે જરૂર કરો આ 5 મંત્રો  નો જાપ++
.         .ગૌરીનંદન ગણેશ

તાઃ૩૧/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
પવિત્રકૃપા મળી માતાપાર્વતીની,સંતાનને હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
શ્રી ગણેશજીના નામથી એઓળખાય,જે માનવદેહના વિધ્નહર્તા થઈ જાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
શંકરભગવાનના પત્નિ પાર્વતી થયા,જેમને ગણેશ અને કાર્તિકેય સંતાનથાય
દીકરી અશોકસુંદરી કહેવાય,જેપરમાત્માએ લીધેલદેહના કુટુંબમાં આવી જાય
હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,અનેકદેહથી જન્મલીધો એપવિત્રધરતી થાય
પવિત્રસંતાન શ્રીગણશને વિધ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા કરાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
અનેકનામથી શંકર ભગવાન ઓળખાય,જેમને ભોલેનાથ અને મહાદેવકહેવાય
પત્નિ પાર્વતીમાતાને ગૌરીપણ કહેવાય,જેથી સંતાનને ગૌરીનંદનથી ઓળખાય
ભારતને પવિત્રકરવા પ્રભુએદેહ લીધા,હિમાલયપર જટાથી ગંગાનદી વહાવીજાય
એ શંકરભગવાનની કૃપા જે પવિત્ર,ગંગાનદીને ભારતદેશમાં લાવી પધરાવીજાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
==================================================================
August 31st 2021

ભંડારી ભોલેનાથ

 *જીવન માં આવતી તમામ સમસ્યા નો ઉકેલ એટલે શિવ ભગવાન નું સોમવારનો આ ચમત્કારિક  ઉપાય*
.         .ભંડારી ભોલેનાથ  

તાઃ૩૧/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                 
જગતમાં હિંદુધર્મમાં પવિત્રપ્રેમ ભંડારી,શંકર ભગવાનને ભોળાનાથ કહેવાય
અદભુત કૃપાળુ છે શ્રધ્ધાળુ ભક્તોપર,જે મળૅલ માનવદેહને પાવન કરીજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જ્યાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગત જન્મે મળેલદેહના કર્મથી મેળવાય
પવિતકૃપા મળે મળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાથાય
પરમ શક્તિશાળી શંકર ભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગા વહાવીજાય
ભારતનીધરતીને પવિત્રકરી ભગવાને,એમળૅળદેહના જીવને મુક્તિએ લઈજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભક્તોને શ્રધ્ધાએ કૃપાકરે ભોલેનાથ,સંગે માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
ૐ નમઃશિવાયનુ સ્મરણકરી ઘરમાં,ધુપદીપકરી શિવલીંગપર દુધ અર્ચનાકરાય 
માનવજીવનમાં કૃપા મળે ભગવાન ભોલેનાથની,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જ્યાં ભંડારી ભોલેનાથની કૃપા થાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
###################################################################