August 28th 2021

નિર્મળપ્રેમની રાહ

 ++ભગવાનનો પ્રેમ પોતાના ભક્તો પ્રત્યે અનેરો હોય છે, આ છે તેનું સચોટ ઉદાહરણ -  Suvichar Dhara++
.           .નિર્મળપ્રેમની રાહ 

તાઃ૨૮/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
મળેલદેહના મનને મળે સરળજીવન,જે જીવનમાં સુખ આપી જાય
પાવનરાહ મળે પ્ર્ભુકૃપાએ જીવનમાં,એ નિર્મળપ્રેમની રાહ દઈજાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
કુદરતની પવિત્રકૃપા મળેદેહને,એ ગત જન્મના પવિત્રકર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલદેહ પરજ પાવનકૃપા થાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,પરમાત્માની કૃપાએ શાંંતિ મેળવાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભગવાનનીકૃપાએ,જે મળેલજીવન પવિત્ર થાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા  કોઇ અડી જાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જઅન્મ લીધા,જે દેશને પવિત્ર કરી જાય
ધુપદીપ કરી પ્રભુની પુંજા કરી વંદન કરતા,પ્રભુની કૃપા દેહને મળી જાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
===========================================================
 .

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment