July 25th 2021

પવિત્ર બજરંગબલી

પવનપુત્ર હનુમાનજી ની વિવિધ મુદ્રાઓની વિશેષ પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પુરી થશે

.         .પવિત્ર બજરંગબલી

તાઃ૨૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમપવિત્ર શક્તિશાળી વ્હાલા ભક્ત શ્રીરામના,જે બજરંગબલી કહેવાય
મહાવીર હિંદુધર્મમાં હનુમાન,એ પવનપુત્ર જે અંજનીમાતાનો દીકરો થાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પવિત્ર ભક્તિનીરાહ પકડી જીવનમાં,જે પ્રભુનાદેહ શ્રીરામને મદદ કરીજાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે ધરતીને પવિત્ર કરી જાય
શ્રીરામથી દેહલીધો જ્યાં પત્નિસીતા મેળવાય,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
અવનીપર પરમાત્માના આગમનથી,મળેલ માનવદેહને એસુખ આપી જાય 
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પ્રેમ મળે પરમાત્માનો મળેલદેહને જીવનમાં,પવિત્ર કૃપાથી સુખ મળી જાય
નાકોઇઆશા કે નાકોઇજ અપેક્ષારહે,એજ પાવનકૃપા એજ દેહથી મેળવાય
પ્રભુનોપ્રેમ એ જીવનેમળેલદેહની પવિત્રરાહ,જે દેહના કર્મથીજ મળતી જાય
મળે બજરંગબલીનો પ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી શ્રીરામની ભક્તિ કરાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
================================================================
July 23rd 2021

પ્રત્યક્ષ દર્શનથાય

**know these important things about sun and his wife and son - I am Gujarat**

.          .પ્રત્યક્ષ દર્શનથાય    

તાઃ૨૩/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
 
જગતપર મળેલદેહને સંબંધ સમયનો,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જગતપર,જે સુર્યદેવના આગમનવિદાયથી દેખાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જીવને અવનીપર સંબંધ થયેલ કર્મથી,જે સમયે જન્મમરણથીજ મેળવાય
જગતપર સુર્યનારાયણ પ્રત્યક્ષદેવ છે,જે અબજોવર્ષોથી દર્શન આપી જાય
અવનીપર એ પરમકૃપા દેવ કહેવાય,જગતપર ના કોઇ વર્તન ખોટુ થાય
સવારના આગમનથી મળેલદેહને સવાર મળે,જે દીવસથી કર્મ કરાવીજાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
અનેક સંબંધ મળેલદેહને જીવનમાં,જે મળેલદેહને અનેકકર્મથી જીવનજીવાય
સત્કર્મ એપરમાત્માની પ્રેરણા કહેવાય,ભારતમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહને પવિત્રરાહ લેવા,પ્રભુના અનેકમંદીરથી કૃપામળીજાય
ના કોઇજ ધર્મની આંગળી ચીંધે સુર્યદેવ,મળેલદેહથી સત્કર્મ પ્રેરણા મેળવાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
જગતપર અબજોવર્ષોથી મળેલદેહપર,સમયની કૃપાકરીને જીવન જીવાડીજાય
સુર્યનારાયણદેવના સવારના આગમનથી,જગત આખુ કર્મ કરવા જાગી જાય
માનવદેહને પાવન પ્રેરણા મળે,જે સવાર પડતા સુર્યદેવને અર્ચનાકરી પુંજાય
જીવને પ્રભુનીકૃપા મૅળવવા શ્રધ્ધાથી,ઘરમાં પણ ધુપદીપ કરીને વંદન કરાય
....એ પવિત્રકૃપાથી અવનીપરના જીવને,સવારસાંજ આપતા દીવસ મળી જાય.
#########ૐ હ્રીંમ સુર્યાય નમઃ###########ૐ હ્રીંમ સુર્યાય નમઃ########
July 22nd 2021

પ્રભુની ભક્તિ

****
            .પ્રભુની ભક્તિ 

તાઃ૨૨/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળ્યો પરમાત્માનો જીવનમાં,જે ભક્તિની પવિત્રરાહ આપી જાય
અનંતપ્રેમથી પ્રભુની ભક્તિ કરતા,સમયસાથે ચાલતા પાવનકૃપા મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છેજેમાં અનેકદેહથી,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતીમાં જન્મ મળે જે જીવનુ કલ્યાણ,પરમાત્મા દેહ મળતા કરી જાય
ઉજવળ જીવનની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથીજ પુંજા કરાય
ક્ર્પા મળે માનવદેહને એજ ભગવાનનો પ્રેમ,સંગે તેમના આશિર્વાદ મળી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
ના મોહ માયાનો સ્પર્શ અડે મળેલદેહને,જે પ્રભુના પ્રેમનીકૃપા દેહથી મેળવાય
પવિત્રનામ,થી પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,એ પવિત્રધરતી જગતમાં થાય
હિંદુધર્મમાં પ્રભુના નામની માળા જપતાજ,જીવનમાં પ્રભુકૃપાએ સુખ મળી જાય
આંગણે આવી કૃપા મળે મળેલદેહને,જે દેહને સમય સંગે પવિત્રરાહ આપી જાય
....મળેલદેહને સમયસાથે ચાલવા,પરમાત્માની પવિત્રકૃપા શ્રધ્ધાભક્તિથી મેળવાય.
****************************************************************



July 19th 2021

પવિત્રપ્રેમની કૃપા

.           .પવિત્રપ્રેમની કૃપા

તાઃ૧૯/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમથી કૃપામળે હિંદુધર્મમાં,જે પરમાત્માના અનેકદેહથી મેળવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાકરતા,મળેલ માનવદેહને સુખઆપી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
પરમાત્માની એજ કૃપા જીવપર,જે અવનીપર માનવદેહથી જન્મી જાય
જીવનમાં કૃપાએ સુખ મળે દેહને,એ મળેલદેહના કુળનેપણ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા જીવનમાં રહે,જે જીવનમાં શાંંતિ આપી જાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
આજકાલને નાપકડાય કોઇ દેહથી,કે નાકોઇ દેહથી કદી સમય પકડાય
એ અદભુત લીલા અવનીપર પરમાત્માની,જે માનવદેહનેજ બચાવી જાય
અનેકદેહથી જન્મલઈ કૃપાકરી ભારતથી,જે જીવને અંતેમુક્તિઆપી જાય
એજ પવિત્રકૃપા ભક્તોને મળે,જે પવિત્ર ભાવનાથી પ્રભુને વંદનકરી જાય
....એ પવિત્રકૃપા જીવનમાં ભક્તને મળે,જે જીવને મળેલદેહપર કૃપા થાય.
###########################################################
July 19th 2021

ભક્તિની રાહ

.           .ભક્તિની રાહ       

તાઃ૧૯/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રરાહ મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી રખાય,એપવિત્ર ભક્તિરાહે મેળવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા પ્રભુની મળી માનવદેહને,જ્યાં પરમાત્માએ લીધેલદેહને પુંજાય
પરમાત્માએ જન્મથી અનેકદેહ લીધા ભારતમાં,જે પવિત્રધરતી કરી જાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પ્રભુની પુંજાથાય
જીવનુ આગમન અવનીપર દેહથી,જે અનેકદેહથી જન્મમળતા અનુભવાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખીને મળેલ દેહથી જીવનમાં,સવાર સાંજને પારખી ધુપદીપ કરાય
આંગણેઆવી કૃપામળે દેવઅનેદેવીઓની,એ પવિત્ર ભક્તિરાહથી મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે અનેક ધાર્મિકકામ કરતા અનુભવ થાય
અજબકૃપાળુ હિંદુધર્મમાં જે શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રકામ કરાવી જાય
....પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાએ મુક્તિ આપી જાય.
==============================================================
  

 

July 18th 2021

જય લક્ષ્મી માતાજી

આવી રીતે મંગળવારનાં દિવસે કરો ૧૧ રૂપિયાનું દાન, હનુમાનજી અને લક્ષ્મીજી ખુશ થઈને વરસાવશે કૃપા - Adhuri Lagani

       જય લક્ષ્મી માતાજી

તાઃ૧૮/૭/૨૦૨૧       પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપા મળી લક્ષ્મીમાતાની,જીવનમાં પવિત્ર્રાહ મળી જાય
નાકોઇ આશા કે અપેક્ષા અડે જીવનમાં,એજ માતાનો પ્રેમ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
મળેલદેહને પવિત્ર શ્રધ્ધાથી વંદન કરતા,પાવનરાહે આજીવન જીવાય
એ પવિત્રપ્રેમની ગંગા વહાવે માતાજી,જે સંતાનને આનંદ આપીજાય
મળેલદેહના જીવનમાં સવારપડતાજ,ૐ મહા લક્ષ્મીયે નમઃથી પુંજાય
પવિત્ર કૃપા મળે માબાપની જીવનમાં,એજ કુદરતની કૃપાજ કહેવાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
અદભુત શક્તિશાળી વિષ્ણુ ભગવાન,સંગે માતા લક્ષ્મી પણ કહેવાય
જગતમાં હિંદુધર્મમાં ભારતદેશમાં જન્મલઇ,દુનીયામાં સુખ આપીજાય
મળેલ માનવદેહ પર પવિત્ર કૃપા થતા,જીવનમાં ધનથી શાંંતિ થાય
એમાતાની પવિત્રકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનથાય
....મળ્યો માતાનોપ્રેમ જીવનમાં,જે વિષ્ણુ ભગવાનની પવિત્રકૃપાથી મેળવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

July 17th 2021

આરાસુરના માતાજી

 ૮૮૮અંબે hashtag on Twitter૮૮૮
.         .આરાસુરના માતાજી

તાઃ૧૭/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કૃપાળુ એવા વ્હાલા માતા અંબાજી,આરાસુરથી આવી જાય
ભક્તોની પવિત્રશ્રધ્ધા પારખી,ગરબે રમતા ભક્તોપર કૃપા કરી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
તાલી પાડીને ગરબે ધુમતા દાંડીયા રાસ સંગે,માતાના ભજન ગવાય
શ્રધ્ધા રાખીને ભાવનાથી વંદન કરતા,ભક્તોને કૃપાનો અનુભવ થાય
પ્રેમથી આરાસુરથી માતા અંબા આવ્યા,એ ભાવિક ભક્તોથી ગવાય
નાકોઇજ આશા કે નાકોઇ અપેક્ષા,એ મળેલદેહને કૃપાથી અનુભવાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટે જગતમાં,જ્યાં પરમાત્માનાદેહને વંદનથાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપ કરાય
મળેલદેહને ગતજન્મના થયેલ કર્મને,માતાની કૃપાથી મુક્તિ મળી જાય
.....એવા વ્હાલા ભક્તોને અંબામાતાની,પવિત્રકૃપાએ પ્રેરણા મળી જાય.
=========================================================
July 11th 2021

પવિત્રકૃપાની કેડી

***Durga Ashtami 2020 : નવરાત્રીના અષ્ટમી અને નવમી તિથિ પર માતાના આ સ્વરૂપની  પૂજા કરો | navratri 2020 worship these forms of maa shakti on ashtami and  navami tithi of navratri |***
.          .પવિત્રકૃપાની કેડી 

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
શ્રધ્ધારાખીને દુર્ગા માતાને પ્રાર્થનામાં,ધુપદીપ કરીને વંદનકરતા કૃપા મેળવાય 
પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે નવરાત્રીના નવસ્વરૂપે પણ પ્રગટ થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
જીવને મળેલદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે માતાની કૃપાએજ સમજાય
માનવદેહ એગતજન્મના કર્મથીમળીજાય,જેપવિત્રકૃપાએ શ્રધ્ધાભક્તિ આપી જાય
અદભુતકૃપાળુ છે દુર્ગામાતા જગતમાં,જે જીવનાદેહને પવિત્રકૃપાએજ મળી જાય
પવિત્રકૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા ધરમાં થાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
અનેક પવિત્ર દેવ દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જે ભુમીને પવિત્ર કરી જાય
માનવદેહના જન્મને સાર્થક કરવાથી,અંતે દેહથી વિદાયમળતા મુક્તિ મળીજાય
જીવના અવનીપરના સંબંધને,માતાની પવિત્રકૃપાએ જીવ જન્મમરણ છુટી જાય
એ દુર્ગામાતાની પવિત્રકૃપા માનવદેહ પર,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જે ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથીય પુંજાય.
#################################################################
 

 

July 8th 2021

પવિત્રકૃપાળુ સાંઇ

.**ஸ்ரீ சாய் சத்சரிதம் - Google Play પર ઍપ્લિકેશનો**

.        .પવિત્રકૃપાળુ સાંઇ

તાઃ૮/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પવિત્રભક્તિની પ્રેરણા શંકરભગવાને કરી,જે શ્રીસાંઇને શેરડી લાવી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્રધર્મની,જે શ્રધ્ધાસબુરીથી જીવનેસમજાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
પવિત્ર પુજ્ય સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમને ધર્મથી દુર રહેવાય
અવનીપર અનેકદેહથી જન્મમળે જીવને,સમયસાથે ચાલતા પ્રભુનીકૃપા થાય 
સાંઇબાબા એ સમયે શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય 
મળેલદેહને આંગળી ચીંધી બાબાએ,જે જન્મમળતા પાવનરાહે જીવનજીવાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય,પણ મળેલમાનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવનેસંબંધ પ્રાણીપશુજાનવરપક્ષી,અંતે માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
પરમાત્મા એ લીધેલદેહ ભારતની ધરતીપર,શ્રી ભોલેનાથએ પ્રભુનીકૃપા કહેવાય 
સાંઇબાબાએ ભોલેનાથનીજ કૃપા,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથીજ પુંજા કરાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
#################################################################

	
July 6th 2021

કળીયુગનો સંગ

***વીણેલા મોતી – Page 47 – "દાદીમા ની પોટલી"….***
.           .કળીયુગનો સંગ  

તાઃ૬/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપા મળી પરમાત્માની માનવદેહને,જે દેહને સમયની સાથે લઈ જાય
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહથી,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
અનેક સંબંધ મળેલદેહને જગતમાં,જે મળેલદેહના વર્તનથી જીવને મળી જાય
સમયની સાથે ચાલતા અવનીપર,સમયે સતયુગ પછી કળીયુગથી અનુભવાય
કળીયુગની એ રાહ માનવદેહને મળે,જે તનમનને સમય સાથે સમજાઈ જાય
મળેલદેહના જીવનમાં આશા અપેક્ષાનો સાથ મળે,એ અનેકરીતે સ્પર્શી જાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
કુદરતની આજ પવિત્રલીલા અવનીપર,એ પાવન કૃપા જીવનમાં મળતી જાય 
રામનામની માળા જપતા દેહપર પાવનકૃપા થાય,જે પવિત્રરાહે જીવનજીવાય
મળેકૃપા માનવદેહને જીવનમાં,જે જીવને મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
કળીયુગમાં અદભુતલીલા પ્રભુની,જે પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરતા પાવનકૃપાથાય
....જગતપર પાવનકૃપાછે ભગવાનની,જે અનેકદેહથી જન્મલઈ પ્રેરણા કરી જાય.
###############################################################
« Previous PageNext Page »