April 22nd 2021
**
**
. .મારા વ્હાલા સાંઇ
તાઃ૨૨/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે મારા વ્હાલા સાંઇથી ઓળખાય
માનવદેહને સંબંધ માનવતાનો,ના મળેલદેહને ધર્મકર્મની સાંકળ અડી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
સાંઇબાબાએ દેહથી જીવને મળેલદેહને,આંગળી ચીધી જે સુખ આપી જાય
માનવદેહને નાધર્મ કે નાકર્મ અડે,જે પ્રભુકૃપાએ મળેલદેહથી પ્રેમ મળી જાય
શ્રધ્ધા અને શબુરીની સમજણ આપી,ના માનવદેહને હિંદુમુસ્લીમથી પકડાય
પવિત્રપ્રેમથી બાબાનો પ્રેમ મળ્યો દેહને,જે મળેલદેહને પાવનકર્મ કરાવીજાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
વ્હાલા સાંઇબાબા કર્મકરવા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવન આંગળી ચીંધી માનવદેહને,એ જીવને મળેલદેહને સમજણ આપી જાય
જીવના મળેલ દેહને મનુષ્યની સમજણ પડે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે દેહને,જે બાબાનીકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 20th 2021

ં .માતાની પવિત્રકૃપા
તાઃ૨૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતા સરસ્વતીની,જે પવિત્ર કલમનીકેડી આપી જાય
મળેલ જીવનમાં પાવનરાહ મળે કલમથી,જે પવિત્રપ્રેમીઓને સમજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
જગતમાં કલમને નાકોઇ આંબી શકે,કે નાકોઇજ તકલીફ મળી જાય
સમય સમજીનેચાલતા જીવનમાં,માતાની પવિત્રકૃપા પ્રેરણા આપીજાય
કુદરતની આ પાવનકૃપા અવનીપર,જે ભક્તિનો પવિત્રમાર્ગ દઇ જાય
માનવદેહથી પરમાત્માની કૃપા થઈ છે,જે ભારતદેશમાં જન્મ લઇજાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપા મળે,જે શ્રધ્ધાથી પુંજા કરી જાય
સમયસંગે ચાલતા દેહને પાવનરાહ મળૅ,જ્યાં માતાનીકૃપા જીવપરથાય
જીવનમાં સવારસાંજ મળે,એ સમજીને પ્રભુના અનેકદેહને વંદન કરાય
માતાની પાવનકૃપા મળે ભક્તિએ,જે દેહને સદમાર્ગેજ સુખી કરી જાય
....એજ વ્હાલા પુજ્ય માતાની પવિત્રકૃપા છે,જે નિખાલસ ભાવના આપી જાય.
***************************************************************
April 17th 2021
##
##
.બજરંગબલી મહાવીર
તાઃ૧૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે જીવનમાં મળી જાય
પવનદેવની કૃપા અંજનીપર,જે બજરંગબલી મહાવીરને જન્મ દઈ જાય
.....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય.
ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ્યા,જે માતા અંજનીના દીકરાથી ઓળખાય
એ પવનપુત્ર પણ કહેવાય,જે શ્રી રામને જીવનમાં ખુબ મદદ કરી જાય
માતાસીતાને શોધવા પિતાની કૃપાએ,ઉડીને લંકામાં શોધવા માટે જાય
પાછા આવીને શ્રીરામને પત્ની સીતાની,નિરાધાર જગ્યાએ બતાવી જાય
.....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય.
અંજનીપુત્ર હનુમાન સમયસંગે ચાલતા,શ્રીરામની કૃપાએ મહાવીર કહેવાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશથયા,હનુમાન સંજીવનીલાવી બચાવીજાય
સીતામાતાને પાછા લાવવા,રામલક્ષ્મણને ખભાપર લઈ લંકાએ લઈ જાય
રાજારાવણના અભિમાનને તોડવા,લંકામાં રાવણનુ દહન કરીને મારીજાય
.....પાવનપ્રેમ જગતમાં મળે,જે પવિત્રજીવને અવનીપર દેહથી લાવી જાય.
***********************************************************
April 15th 2021

. .ભવસાગર
તાઃ૧૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહના જીવપર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહને કર્મનોસંબંધ છે અવનીપર,જે જીવને જન્મમરણથી મળતો જાય
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય
પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં ભગવાનની પવિત્રભાવનાથી પુંજા થાય
અનેક દેહ લઈ ભગવાન ભારતમાં જન્મ્યા,જે માનવદેહને શ્રધ્ધાએજ મેળવાય
કુદરતની આજ લીલા છે ન્યારી હિન્દુ ધર્મમાં,એ પ્રત્યક્ષદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહના જીવ પર કૃપાકરી,એને ભવસાગરથી દેહને પાર કરી જાય
...પવિત્ર ભાવનાથી હિન્દુધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય
પવિત્ર ધર્મ હિન્દુ છે દુનીયામાં,જેમાં અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
જીવનમાં પ્રભુના દેહની શ્રધ્ધાથી ઘરમાં,પુંજા અર્ચના સંગે ધુપદીપ કરાય
મળેલદેહ પર પાવનકૃપા થતાજ,જીવનમાં પવિત્રપ્રેમથી સંસાર સુખી થાય
એ શ્રધ્ધાની ભક્તિથી રાહ મળે પ્રભુકૃપાએ,નાકદી કોઇ અપેક્ષા અડીજાય
...પવિત્ર ભાવનાથી હિન્દુ ધર્મમાં,પ્રભુએ અનેકદેહ લીધા જે ભવસાગરથી છોડી જાય.
####################################################################
April 13th 2021
###
###
. .પાવનકૃપા કુદરતની
તાઃ૧૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે જગતમાં પ્રસરી જાય
જીવને મળેલદેહને સબંધ ગતજન્મમાં,થયેલ કર્મથી મેળવી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
હિંદુધર્મની પવિત્રરાહ મળે પરમાત્મા કૃપાથી,ભારત પવિત્ર થાય
દુનીયામાં ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં પ્રભુ દેહ્થી જન્મી જાય
ભગવાનના જન્મથી હિંદુધર્મ પવિત્રથયો,જેની પુંજા જગતમાં કરાય
હિંદુ ધર્મમાં દેહ લીધો અવનીપર,જે જીવનમાં સત્કર્મથી જીવીજાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
મળેલ માનવદેહને સમયનોસંબંધ છે,એ પવિત્રકર્મથી કૃપા મેળવાય
પવિત્ર શક્તિશાળી કુદરત છે,જે માનવદેહને પાવનકર્મથી સમજાય
અનેકદેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે પવિત્રદેશ કરી જાય
દુનીયામાં ભારતીઓ આવી રહ્યા,ધર્મ સાચવવા મંદીરો બાંધી જાય
....એ કુદરતની કૃપા કહેવાય,જે જીવનમાં ધર્મકર્મનો સંબંધ આપી જાય.
##########################################################
April 12th 2021

. .શ્રી ભોલે શંકર
તાઃ૧૨/૪/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભોલેનાથ કહેવાય
એ માતાપાર્વતીના પતિદેવથયા,એ ભગવાન શંકરથીય ઓળખાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્ર દેહ લીધો ભારતમાં,જે ભારતની ભુમીનેજ પવિત્ર કરી જાય
રાજા હિમાલયની દીકરી પાર્વતીના,એ લગ્નકરી પતિદેવ થઈ જાય
ભારતમાં મહાદેવ,ભોલેનાથ,મહાવીર,ભોલેશંકરથીય એ ઓળખાય
પવિત્ર ગંગાનદીને માથાપરથી વહાવી,જે પવિત્રઅમૃત વહાવી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્રકૃપાએ જીવનમાં સંતાન થયા,પ્રથમ શ્રીગણેશ બીજા કાર્તિકેય
ત્રીજોદીકરીનો જન્મથયો,જે પવિત્રસંતાન અશોકસુંદરીથી ઓળખાય
પ્રથમ સંતાન શ્રીગણેશ માતાપિતાની કૃપાએ,ભાગ્યવિધાતા થઈજાય
એ વિઘ્નવિનાયકથીય ઓળખાય,જગતમાં જીવો પર કૃપા કરી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
ભારતદેશમાં પરમાત્માની કૃપાથી,ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકર ભગવાન અને પાર્વતીમાતા,જેમને પવિત્ર પુંજન કરીને પુંજા કરાય
શ્રીગણેશની રીધ્ધી અને સિધ્ધી બે પત્નિ થઈ,એકુળ આગળ લઈ જાય
જીવને મળેલ માનવદેહથી,શ્રીગણેશની પુંજાથી જીવને મુક્તિ મળી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
############################################################
April 11th 2021
**
**
. .મા દુર્ગાને વંદન
તાઃ૧૧/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને પરમાત્માને વંદન કરતા,મળેલ દેહને શાંંતિ મળી જાય
ભારતની ભુમીને પરમાત્માએ દેહલઈ,જગતમાં પવિત્ર ધરતી કરી જાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાનો દેહ લીધો હતો ભારતમાં,જે માતા દુર્ગાથીજ ઓળખાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મનોસંબંધ,જગતમા નાકોઇથી છટકાય
પવિત્રકૃપાળુ માતા દુર્ગાએ દેહ લીધો,સમયે માતા નવ સ્વરૂપ લઈજાય
હિંદુ ધર્મના પવિત્ર નવરાત્રીના તહેવારે,નવદુર્ગા માતાને ગરબાથી પુંજાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
માતાના નવસ્વરૂપને નવદીવસે ગરબે રમતા,માતાની પાવનકૃપા મેળવાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા નો મંત્ર જપી પુંજા અર્ચના કરાય
પવિત્ર શક્તિશાળી માતાહતા,જે અભિમાની રાજા મહિશાસુરને મારી જાય
મળેલ દેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે માતાની પાવનકૃપાથી મળી જાય
....હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલઈ,અવનીપરના જીવોને જન્મમરણથી છોડી જાય.
################################################################
April 10th 2021
###
###
. .રામ ભક્તની જય
તાઃ૧૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભક્તિનીરાહ પકડવા જીવ,ભારતમાં માતા અંજનીથી જન્મી જાય
પિતા પવનદેવના એસંતાન કહેવાય,જગતમાં રામભક્ત હનુમાન કહેવાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
પવિત્રદેહ લીધો જે શ્રીરામ કહેવાય,જેમને પવિત્રભક્ત હનુમાન મળીજાય
પ્રભુ કૃપાએ અજબ શક્તિશાળી બજરંગબલી,મહાવીરથી પણ ઓળખાય
શ્રી રામના જીવનમાં તકલીફમળી,જ્યાં લંકાના રાજા સીતાને ઉઠાવી જાય
અનેક રીતે શોધ કરી પત્નિ સીતાની,શ્રીરામને કોઇ જગ્યાએ નામળી જાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
સીતા માતાને શોધવા પવનપુત્ર આકાશમાં ઉડીને,લંકામાંજઈ શોધી લાવ્યા
શ્રીરામ સહિત શ્રીલક્ષ્મણને ઉડાવી લંકાલાવ્યા,જ્યાં રાજારાવણને જાણ થાય
હનુમાને પોતાની શક્તિને વાપરી,લંકાના રાજા રાવણનુ એ દહન કરી જાય
રામના પરમભક્ત થયા જે બજરંગબલી હનુમાનથાય જ્યાં રામની કૃપા થાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
==============================================================
April 10th 2021
##
##
. .પવિત્રજીવન જ્યોત
તાઃ૧૦/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,જીવનમાં કૃપાએ પાવનકર્મ થઈ જાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇ મોહમાયાની ચાદરપણ અડી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
માનવદેહ એ ગતજન્મના થયેલ કર્મનીકેડી,જે જીવને દેહનોસંબંધ આપી જાય
નિખાલસ ભાવનાથી જીવનમાં કર્મકરતા,પરમાત્માની પવિત્રકૃપા દેહ પર થાય
હિંદુ ધર્મમાંજ પરમાત્માની ભક્તિની રાહમળે,જે મળેલદેહને પુંજા કરાવી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,દરેક પળે પ્રભુનાપ્રેમથી શાંંતિ મળતી જાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
પાવનરાહ મળેદેહને જેથઈરહેલ કર્મથી દેખાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પવિત્ર ધરતી અવનીપર ભારતની છે,જ્યાં પરમાત્માદેહથી જન્મમરણ લઈ જાય
માનવદેહ લઈ પરમાત્મા પ્રેરણાકરે,જે નિખાલસ ભાવનાથી ભક્તિ કરાવી જાય
મળેલદેહના થયેલકર્મથીજ માનવતા પ્રસરે,એજ પાવનકૃપા પરમાત્માની કહેવાય
.....જે પવિત્ર ભાવનાથી પુંજન કરી ભક્તિ કરતા,મળેલ જીવનની જ્યોત પ્રગટી જાય.
####################################################################૩
April 8th 2021
###
###
.માનવતાની મહેંક
તાઃ૮/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ અવનીપર જીવને,જે ગત જન્મના કર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવા શેરડી આવ્યા,જે પવિત્રકર્મથી જીવી જાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
માનવદેહને સંબંધ કર્મથી જે જીવનમાં,પ્રેરણા આપતા દેહને સમજાય
સાંઈબાબા એવ્હાલા યોગી થયા,જે જીવનમાં પવિત્રપ્રેરણા આપીજાય
જગતમાં ધર્મને પકડીને ચાલવુ,એ પળેપળ દેહને સમજણ આપી જાય
પવિત્ર પ્રેરણાકરી બાબાએ શેરડીથી,કે શ્રધ્ધાશબુરીથી શાંંતિ મેળવાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
નિરાધારદેહથી આવ્યા શેરડીમાં,જ્યાં દ્વારકામાઈથી જીવનમાંમદદથાય
મળેલદેહથી પરમાત્માને પ્રાર્થના કરી,જે માનવદેહને પરમપ્રેમ દઈ જાય
અનેકદેહથી ભારતદેશમાં જન્મ્યા,એજ પ્રભુનો પાવનપ્રેમ સૌથી મેળવાય
જીવનમાં ધર્મની પ્રેરણામાં સમજાયુ,કે માનવદેહથી શ્રધ્ધાસબુરીથી પુંજાય
....એવા એ વ્હાલા માનવી થયા,જે હિંદુમુસ્લીમને માનવતા આપી જાય.
============================================================