April 10th 2021

રામ ભક્તની જય

###હનુમાનજી મંદિર ટાંકલ, ટાંકલ હનુમાન ફળિયા નવયુવક મંડળ, Chikhli (2021)###
.          .રામ ભક્તની જય

તાઃ૧૦/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર ભક્તિનીરાહ પકડવા જીવ,ભારતમાં માતા અંજનીથી જન્મી જાય
પિતા પવનદેવના એસંતાન કહેવાય,જગતમાં રામભક્ત હનુમાન કહેવાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
પવિત્રદેહ લીધો જે શ્રીરામ કહેવાય,જેમને પવિત્રભક્ત હનુમાન મળીજાય
પ્રભુ કૃપાએ અજબ શક્તિશાળી બજરંગબલી,મહાવીરથી પણ ઓળખાય
શ્રી રામના જીવનમાં તકલીફમળી,જ્યાં લંકાના રાજા સીતાને ઉઠાવી જાય
અનેક રીતે શોધ કરી પત્નિ સીતાની,શ્રીરામને કોઇ જગ્યાએ નામળી જાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
સીતા માતાને શોધવા પવનપુત્ર આકાશમાં ઉડીને,લંકામાંજઈ શોધી લાવ્યા
શ્રીરામ સહિત શ્રીલક્ષ્મણને ઉડાવી લંકાલાવ્યા,જ્યાં રાજારાવણને જાણ થાય
હનુમાને પોતાની શક્તિને વાપરી,લંકાના રાજા રાવણનુ એ દહન કરી જાય
રામના પરમભક્ત થયા જે બજરંગબલી હનુમાનથાય જ્યાં રામની કૃપા થાય
....પરમ શક્તિની ઓળખાણ થઈ,જે પ્રભુના દેહને અનેકરીતે મદદકરી જાય.
==============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment