April 12th 2021

શ્રી ભોલે શંકર

એક બાર ભોલે ભંડારી - EK BAR BHOLE BHANDARI - YouTube

.            .શ્રી ભોલે શંકર

તાઃ૧૨/૪/૨૦૨૧.              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી દેહ પરમાત્માએ લીધો,જે ભોલેનાથ કહેવાય
એ માતાપાર્વતીના પતિદેવથયા,એ ભગવાન શંકરથીય ઓળખાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્ર દેહ લીધો ભારતમાં,જે ભારતની ભુમીનેજ પવિત્ર કરી જાય
રાજા હિમાલયની દીકરી પાર્વતીના,એ લગ્નકરી પતિદેવ થઈ જાય
ભારતમાં મહાદેવ,ભોલેનાથ,મહાવીર,ભોલેશંકરથીય એ ઓળખાય
પવિત્ર ગંગાનદીને માથાપરથી વહાવી,જે પવિત્રઅમૃત વહાવી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
પવિત્રકૃપાએ જીવનમાં સંતાન થયા,પ્રથમ શ્રીગણેશ બીજા કાર્તિકેય
ત્રીજોદીકરીનો જન્મથયો,જે પવિત્રસંતાન અશોકસુંદરીથી ઓળખાય
પ્રથમ સંતાન શ્રીગણેશ માતાપિતાની કૃપાએ,ભાગ્યવિધાતા થઈજાય
એ વિઘ્નવિનાયકથીય ઓળખાય,જગતમાં જીવો પર કૃપા કરી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
ભારતદેશમાં પરમાત્માની કૃપાથી,ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
શંકર ભગવાન અને પાર્વતીમાતા,જેમને પવિત્ર પુંજન કરીને પુંજા કરાય
શ્રીગણેશની રીધ્ધી અને સિધ્ધી બે પત્નિ થઈ,એકુળ આગળ લઈ જાય
જીવને મળેલ માનવદેહથી,શ્રીગણેશની પુંજાથી જીવને મુક્તિ મળી જાય
....અનેક પવિત્ર નામથી હિંદુ ધર્મમાં પુંજાય,એ ભક્તોના ભોળા ભગવાન.
############################################################