April 5th 2021

શ્રી ભોલેભંડારી

***જો તમે શિવભક્ત હોય તો જાણી લો આ મલ્લિકાર્જુનનો ઇતિહાસ***
.            .શ્રી ભોલેભંડારી 

તાઃ૫/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ ભોલેભંડારી શ્રી શંકર કહેવાય
માતા પાર્વતીના એપતિદેવ છે,જે શંકર ભગવાનને દુધ અર્ચના કરી પુંજાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર,જે ૐ નમઃશિવાયથી તેમને વંદન કરાય
હિમાલયના પુત્રી પાર્વતી તેમની જીવનસંગી થાય,જે પવિત્ર માતા કહેવાય
પવિત્રદેહથી જન્મ્યા ભારતદેશમાં,જે પવિત્રગંગા નદીથી અમૃત લાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોપર,ભોલેભંડારીની પવિત્રકૃપા સમયે મળી જાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વ થાયહાવી જાય.
સોમવારના દીવસે સવારમાં ધુપદીપ કરી,પુંજા કરતા ધરમાંજ કૃપા થઈ જાય
મળેલ દેહ પર પરમકૃપાએ જીવપર કૃપા થાય,જે જીવનમાં સુખ આપી જાય
ભોલેનાથના સંતાન શ્રીગણૅશ,શ્રીકાર્તીકેયઅનેદીકરી અશોકસુંદરીથી ઓળખાય
શ્રી ગણેશ એ ભારતમાં સીધ્ધી વિનાયક,અને વિધ્નહર્તા શ્રીગણેશજી કહેવાય
.....ભારતની ધરતીપરએ પરમ શક્તિશાળી દેવ છે,જે પવિત્રગંગાને વહાવી જાય.
###############################################################