June 28th 2023

ભક્તિની પ્રેરણા

 ########
.             ભક્તિની પ્રેરણા

તાઃ૨૮/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમાં સમયે પવિત્રરાહ આપી જાય
સમયે જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહ મળીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર પ્રેરણાથીજ મળીજાય
અવનીપર મળેલદેહથી જીવને સમયનોસાથ મળી જાય,જે દેહને કર્મ કરાવી જાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાઅનેસેવાકરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીછે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંભગવાન,પ્રત્યક્ષ દર્શન આપી પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મછે જેમાં શ્રધ્ધાથી ભગવાનનીસેવા કરતા,દેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
પવિત્ર ભક્તિ જગતમાં ભારતદેશથી મળે,જે સમયેઘરમાં ધુપદીપકરી આરતી કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
June 19th 2023

પ્રેરણા ભગવાનની

%%%%જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ | Gujarat News in Gujarati%%%%
              પ્રેરણા ભગવાનની

તાઃ૧૯/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પવિત્રપુંજા કરાય
પવિત્રકૃપાથી જીવના મળેલમાનવદેહને,ભગવાનની પાવનકૃપા મળે જે સમયથીસમજાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં.નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય
જગતમાં કુદરતની પવિત્રપ્રેરણા મળે સમયે,જે જીવને જન્મથી માનવદેહની પ્રેરણા થાય
માનવદેહને સમયનો સંગાથમળે જીવનમાં,એ પરમાત્માની કૃપાએ જન્મમરણ આપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે નિરાધારદેહ મળે નાકર્મની કેડી મળીજાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં,નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
મળેલ માનવદેહને ભગવાનનીપવિત્રકૃપાએ,જીવનમાં ધર્મકર્મનોસાથમળેજે ભક્તિઆપીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇજ કર્મ સ્પર્શી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાંજ કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે ભક્તિકરાવી જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનને વંદન કરીને,આરતીકરીનેજ પુંજા કરાય
....એ પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનમાં,નાકોઇજ આશા કે અપેક્ષાય જીવનમાં રખાય.
###########################################################################

	
June 15th 2023

મળે પ્રેમ જીવનમાં

 Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ - Gujarati News | Do not make these big mistakes in worshiping Lord
.            મળે પ્રેમ જીવનમાં

તાઃ૧૫/૬/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર નિખાલસપ્રેમની રાહમળે જીવનમાં,એ પરમાત્માની પાવનક્ર્પાએ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે આશા અડીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
કુદરતની આ પાવનરાહ જગતમાં કહેવાય,જે જીવને જન્મમરણથીજ અનુભવ થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમયનીસાથે દેહને જીવનમાં કર્મ આપીજાય
અદભુતલીલા અવનીપર પરમાત્માના દેહની,જે જીવને જન્મથી આગમનવિદાય મળે
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં એ મળેલદેહથી,થયેલ ભક્તિ જીવનમાં સુખઆપીજાય
જીવના મળેલદેહને પ્રભુની કૃપાએ સમયનો સાથ મળે,જે દેહને ઉંમરથી અનુભવાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય 
....આ પવિત્રકૃપા અને પવિત્રપ્રેમ ભગવાનનો કહેવાય.જે જીવના મળેલદેહને મળી જાય.
#######################################################################
June 12th 2023

સમયનો સંગાથ મળે

####આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay####
.           સમયનો સંગાથ મળે    

તાઃ૧૨/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
ના આશા અપેક્ષા કે મોહમાયા જીવને અડી જાય,જે જીવનમાં સુખ આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી દુર રાખી જીવાડી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,એ સમયે જીવનુ જન્મથી દેહનુ આગમનથઈજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપાએ જીવને,સમયે શ્રધ્ધાભક્તિની રાહે લઈ જાય 
જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ મળે જે પવિત્રકર્મથી જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
જીવને અવનીપર આગમનવિદાયથી સમયમળે,એ મળેલદેહના કર્મથી દેહને સમજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ મળે,ના કોઇ દેહના જીવથી કદી દુરરહીજીવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજાકરાય
પ્રભુનીકૃપા સમયે દેહના જીવને મળે,જે અવનીપર જીવને જન્મમરણથી બચાવીજાય
.....પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયનો સંગાથ મળી જાય,જે પવિત્રરાહે લઈ જાય.
***********************************************************************

	
June 11th 2023

શાંંન્તિનો સાથ


.             શાંન્તિનો સાથ

તાઃ૧૧/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ જીવનુ આગમન એગતજન્મના,થયેલ કર્મથી જન્મથીદેહ મળીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ જન્મોથી,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,ના કોઈ અપેક્ષાથી બચાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી આગમનવિદાય આપી જાય
પવિત્રકૃપા મળે માનવદેહને એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથીભક્તિથાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
પ્રભુની કૃપાએ જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય
જગતમાં સુર્યદેવની કૃપાએ દીવસને સવારસાંજ મળે,જે દેહને સમયસાથેલઈજાય
એ અદભુતકૃપા માનવદેહને ભારતદેશથીમળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મીજાય
....અજબલીલા પરમાત્માની અવનીપર કહેવાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

 

June 8th 2023

પ્રભુની પવિત્રકૃપા મળે

 
.           પ્રભુની પવિત્રકૃપા મળે

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં જેપવિત્રહિંદુધર્મની,પવિત્રપ્રેરણાએદેહનેસુખઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના દેહનાકર્મથી મળી જાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય કે નાસમયને છોડાય 
અદભુતકૃપા જીવપરથાય જે જીવને જન્મમરણથી,અનુભવથી દેહથી જીવનમાં કર્મકરાય
સમયનીસાંકળ માનવદેહથી દુરરહે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવીજાય એકૃપાકહેવાય
પરમાત્મા પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લઇ જાય,જેમની દેવદેવીઓથી પુંજા કરાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પવિત્ર કૃપા મળીજાય 
મળૅલ માનવદેહથી નાકદી સમયને પકડાય,જે મળેલદેહને જીવનમાં સમય સાથે ચલાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધજન્મથીમળે,દેહને બાળપણજુવાનીઘૅડ્પણમળીજાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
########################################################################
May 29th 2023

શ્રધ્ધાથી ભક્તિ કરો

 ***ગાયત્રી માતાની આરતી - Dharma News***
.             શ્રધ્ધાથી ભક્તિ કરો

તાઃ૨૯/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જીવને મળેલ માનવદેહને,પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણા મળે
મળેલદેહને ભગવાનનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
જીવનેમળેલદેહના અવનીપરનાઆગમને,પ્રભુની પવિત્રપ્રેરણા કર્મકરાવીજાય
માનવદેહને સમયે કર્મનો સંબંધ જીવનમાં,જે નિરાધારદેહથી બચાવી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની,જે શ્રધ્ધાથીજીવનમાં ભક્તિ કરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સાથમળે,જે ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
શ્રધ્ધાથી મળેલદેહથી જીવનમાં ભક્તિથાય,જે જીવનાદેહને સુખ આપીજાય
જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મના દેહનાકર્મથી મળે
જગતમાં પવિત્રલીલા જીવના મળેલદેહપર,જે જીવને જન્મમરણથી સમજાય
ભગવાનની સમયે શ્રધ્ધાથી પુંજાકરતા,સમયે જીવને કૃપાએ મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રપુંજા ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરીને આરતી કરાય.
################################################################
May 28th 2023

સમયનો પવિત્ર સાથ

સોમવારે કરો ભગવાન શિવના વિશેષ ઉપાય, મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ
.            સમયનો પવિત્ર સાથ

તાઃ૨૮/૫/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરણા આપી જાય
જીવનમાં નાકોઇ દેહથી કદી દુર રહેવાય,એજ પ્રભુની પાવનકૃપા કહેવાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
સમયેજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ મળે,ના કોઇ અપેક્ષાઅડીજાય
જીવનમાં સમયસાથે ચાલવા પવિત્રકર્મની પ્રેરણામળે,જે અનુભવ આપી જાય
પવિત્રભાવનાથી જીવનમાં પ્રભુની ભક્તિજ કરતા,જીવને પવિત્રરાહે દોરીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જગતમાં પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે ગતજન્મના થયેલકર્મથી મળે
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવા પ્રભુનીપુંજાકરાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
મળેલ નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધ,જે જન્મમરણથી જીવનેદેખાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને પ્રભુનીકૃપાએ જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
પવિત્ર કૃપાએ માનવદેહ મળે જીવને,જે મળેલદેહને પ્રભુકૃપાએભક્તિઆપીજાય
માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જે શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજાકરાય 
જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,પ્રભુકૃપાએ જીવનેઅંતે મુક્તિ મળીજાય
....જગતમાં અદભુતકુપા પ્રભુની કહેવાય,એ મળેલ માનવદેહને પવિત્રરાહે લઈ જાય.
####################################################################

 

May 26th 2023

શ્રધ્ધાથી ભક્તિનો સાથ

  
            શ્રધ્ધાથી ભક્તિનો સાથ

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે ભગવાનની જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પાવનકૃપા મળે જગતમાં,પવિત્ર ભારતદેશથી જ્યાં પ્રભુજન્મલઈજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએ અવનીપર,માનવદેહ મળૅ જે સમયસાથેલઈજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાં કહેવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી,જન્મલઈ ભક્તોપર કૃપાકરી જાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાંશ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજા કરાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
શ્રધ્ધાથી ભગવાનની સમયે પુંજા કરી,માળાથી ભગવાનના નામનુ સ્મરણ કરાય
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જે પરિવારને જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય
મળેલદેહને જીવનમાં ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,ના મોહમાયા અડીજાય
અવનીપર જન્મથી મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમનાઅપીજાય
....જગતમાં પવિતકૃપા મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
####################################################################

	
May 22nd 2023

કૃપાળુ ભોલેનાથ

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            કૃપાળૂ ભોલેનાથ 

તાઃ૨૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પાવનકૃપામળે પવિત્ર ભોલેનાથની માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી સોમવારે પુંજા કરાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથી વંદનકરાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈ ભક્તોપરકૃપાકરીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે પરમાત્માની પાવનકૃપાએ મળીજાય
માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય,એમળેલદેહને જીવનમાંપવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ૐનમઃશિવાયથી પુંજા કરતા,સંગે માતાપાર્વતીની કૃપાય મળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
પવિત્રશંકરભગવાનને શ્રધ્ધાથી મહાદેવભોલેનાથ,જે માતાપાર્વતીના પતિદેવથીપુંજાય
પવિત્રપુત્ર શ્રીગણેશજી કહેવાય.જેમની હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી ઘરમાંપુંજાકરાય
ભારતદેશમાં ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરી જાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહથી જન્મમળે,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભોલેનાથને ઘરમાં,ધુપદીપ કરી શિવલીંગપર દુધ અર્ચના કરાય.
####################################################################

 

« Previous PageNext Page »