October 19th 2022

ધનલક્ષ્મીની કૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ
.              ધનલક્ષ્મીની કૃપા

 તાઃ૧૯/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી,દુનીયામાં ભારતદેશથી પવિત્રધર્મ મળીજાય 
અવનીપર મળેલ માનવદેહને કર્મનો સાથમળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપથી પુંજીને,આરતી ઉતારીને ઘરમાં માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળે ભક્તને જીવનમાં,જે માતાને મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
મળેલ માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવને નિરાધર દેહથી બચાવીજાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે જીવને જન્મમરણથી અનુભવાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
ભારતદેશમાં ભગવાન અનેક દેવદેવીઓના દેહથી જન્મીજાય,જેમની ઘરમાંપુંજાકરાય 
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનની દેવી છે,જે પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિ પણ કહેવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની જ્યોયપ્રગટી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહના જીવનમાં,ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી ઉતારાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
########################################################################

	
October 18th 2022

શ્રી ગણપતિજી

બુધવારે આ ઉપાયોથી ખુલી જશે પ્રગતિનો માર્ગ, આર્થિક સંકટમાંથી પણ મળશે છુટકારો
.             શ્રી ગણપતિજી

તાઃ૧૮/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં શ્રધ્ધાભક્તિથી અનુભવ થાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રમાનવદેહથી જન્મલઈ,માનવદેહને પ્રેરણાઆપીજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
હિંદુધર્મ એ ભગવાનની કૃપા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
નામોહમાયાની કોઇ માગણીરહે જીવનમાં,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશની કૃપા થાય
પવિત્ર શંકરભગવાન ભારતદેશમાં જન્મલઈ,સંગે પત્નિ શ્રીમતીપાર્વતીનો સાથ મળ્યો
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
ભારતદેશની ધરતીને ભગવાને માનવદેહથી જન્મ લઈ,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી
જગતમાં પવિત્રધર્મ છે જેમાં મળેલમાનવદેહને,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી સુખ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધો,જ્યાં ધરમાં પ્રભુનીપુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શ્રીગણેશજી છે,જેમની પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી ઓળખાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે જેમને ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
સંગે માતા પાર્વતીપતિ મહાદેવથી પુંજાય,સાથે બમ બમ ભોલે મહાદેવથી વંદન કરાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં શ્રી ગણપતિજી કહેવાય,શ્રધ્ધાથી વંદન કરતા સુખ મળી જાય
વ્હાલા ગણપતિનાસંતાન એ શુભ અને લાભ કહેવાય,જેમની પુંજા કરીને વંદન કરાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
###########################################################################

	
October 17th 2022

ભોલેનાથકી જય

જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            ભોલેનાથકી જય

તાઃ૧૭/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,જગતમાં ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શક્તિશાળી દેવ હિંદુધર્મમાં,જે સોમવારના દીવસે શંકરભગવાનથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,સંગે પત્નિ પાર્વતીમાતાની ધુપદીપથી અર્ચના કરાય
સોમવારે મળેલમાનવદેહને હિંદુધર્મમાં,શિવલીંગ પર દુધથી અર્ચના કરી વદનકરાય
ૐ નમઃ શિવાયથી માળા જપી,શ્રી શંકર ભગવાનને ઘરમાં ધુપદીપથી પુંજનથાય 
માતા પાર્વતી અને ભોલેનાથના,પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશને વિઘ્નહર્તાથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાથાય
સોમવારના દીવસને પવિત્રકરવા,ભારતદેશમાં શંકર ભગવાનથી જન્મલઈ આવીજાય
ભગવાનનો પવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહના જીવને જન્મમરણથી મુક્તિઆપીજાય 
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
===================================================================
  ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####  
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 17th 2022

ભગવાનની કૃપા મળી

જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.
.              ભગવાનની કૃપા મળી

તાઃ૧૭/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
           
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી જીવનાદેહને સમજાય
મળેલમાનવદેહને પ્રેરણા કરે જીવનમાં,જ્યાં જીવનુ સમયે દેહથી આગમન થાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર દેહથી આગમનમળે,એ સમયનીસાંકળથી આગમનવિદાયથાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપર જીવને સમયે નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને સમયનીસાથે લઇજાય 
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
ધરતીપર જીવને માનવદેહ મળે,એ સમયે અનેકધર્મની પાવનરાહે જીવન જીવાય
જગતમાં ભારતદેશમાં માનવદેહ મળે,જે પવિત્રહિંદુધર્મની પવિત્રરાહ આપી જાય
ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભગવાનના પવિત્ર દેહ કહેવાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંદીરમાં પ્રભુની આરતી ઉતારાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################
October 16th 2022

સમયની અદભુત સાંકળ

***Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia***
.          સમયની અદભુત સાંકળ

તાઃ૧૬/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સમયની સાંકળ અડીજાય,એ કળીયુગ સતયુગથી મળતી જાય
પરમાત્માની પાવનકૃપા એ દેહને સમય સાથે,જીવનમાં થયેલકર્મથી ચલાવી જાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને નિરાધારદેહથી દુર રાખી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાય કરાય
મળેલદેહના જીવને ગતજન્મના મળેલ માનવદેહના,થયેલકર્મથી આગમનમળીજાય
કુદરતની આ પાવનકૃપા છે જગતમાં,નાકોઇથી સમયથી દુર રહીને જીવનજીવાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
પવિત્ર પાવનકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં મળેલદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજાકરાય
જગતમાંકોઇથી સમયને પકડીને ચલાય,એ સતયુગ કળીયુગમાં અનુભવ આપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જેમળેલદેહને ભક્તિરાહથી મળીજાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
#####################################################################
October 15th 2022

ભક્તિરાહ પ્રભુની

***લક્ષ્મી માં ઘર માં પ્રવેશ કરતા પહેલા આપે છે આ 5 સંકેત, ભૂલ થી પણ ના કરો નજરઅંદાજ નહિ તો.... - GujjuClub***
.             ભક્તિરાહ પ્રભુની

તાઃ૧૫/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે જીવના મળેલદેહને પાવનરાહે જીવાડી જાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એ જીવના ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
જગતપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે સમયે જગતમાં આગમનવિદાય દઈજાય
અનેકદેહથી પરમાત્માનુ આગમન ભારતમાં,જેમની ઘર અને મંદીરમા પુંજા કરાય
અનેક પવિત્ર ભક્તોની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ દેહને ધાર્મીકરાહે લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
મળેલ માનવદેહને પ્રેરણા મળે પ્રભુની,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય,જે જીવને જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.  
************************************************************************
October 14th 2022

કર્મનો સંબંધ દેહને

.ગુરુવારે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુજી ની મળશે કૃપા, જીવન ના દરેક દુઃખ અને સમસ્યા થશે દૂર - Gujju Jankari
           .કર્મનો સંબંધ દેહને

તાઃ૧૪/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
અવનીપરના જીવના આગમનને પ્રભુકૃપા કહેવાય,જે સમયે માનવદેહ મળી જાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં અનેક પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને સમયે માનવદેહ આપી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમને જીવને દેહ મળે,એ પ્ર્ભુનીકૃપાએ અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,પ્રાણીપશુજાનવર અને પક્ષી એનિરાધારકહેવાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવનામાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે થયેલકર્મ દેહનેજીવનમાં સુખ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્ર શક્તિશાળી ભગવાન છે જગતમાં,જેમણે ભારતદેશમાં પવિત્ર્દેહથી જન્મલીધો
જીવનમાં ભગવાનના સ્વરૂપની દેવદેવીઓથી,પુંજાકરી શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
######################################################################

	
October 13th 2022

જીવપર પ્રભુકૃપા

જાણો ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા શા માટે કહેવાયા પૂર્ણ પુરુષોત્તમ
.            જીવપર પ્રભુકૃપા

તાઃ૧૩/૧૦/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં જીવને પવિત્ર પાવનકૃપા મળે,જે જીવનુ માનવદેહથી આગમન થાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળતીજાય,એ સમયની સમજણ આપીજાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
જીવને જગતપર સમયે નિરાધાર દેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી દેખાય
ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળે,જે જીવને સમયે માનવદેહથી જન્મ મળે
જીવના મળેલદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
ભગવાનનો પવિત્રપ્રેમમળ્યો ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રકૃપાએ,જીવને મળેલમાનવદેહને પવિત્ર ભક્તિમળીજાય 
મળેલદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાવીજાય
ભક્તિથી પ્રેમ મળે પરમાત્માનો જીવનમાં.જે દેહને જીવનમાં સુખથી અનુભવાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
################################################################

 

October 12th 2022

પવિત્ર પ્રેમનીરાહ મળે

  Hindu Dharm | હિંદુ ધર્મ વિશે | ધાર્મિક | સંસ્કૃતિ | હિન્દુ ધર્મ | Hindu Religion | Hindu Dharm in Gujarati
.            પવિત્ર પ્રેમનીરાહ મળે

તાઃ૧૨/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન છે,જે ભારતનીભુમીને પવિત્રકરવા જન્મીજાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ જન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને પ્રભુકૃપાએ કર્મ કરાવીજાય
જગતમાં માનવદેહને પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાપુંજા થાય
અવનીપર માનવદેહ મળે જીવને,પરમાત્માની પાવનકૃપાએ હિંદુધર્મથી જીવાય
મળે ભગવાનની પવિત્રકૃપા માનવદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભાવનાથી પુંજા કરતા,માનવદેહને જીવનમાં સુખ મળી જાય
પરમાત્માએ લીધેલ દેહની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપા મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ નાઆશાઅપેક્ષા અડી જાય,એ પવિત્રકૃપા થાય
જીવનેજગતમાં જન્મમરણનોસંબંધછે,જે સમયેજીવને આગમનવિદાયથી અનુભવાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 11th 2022

જીવને અદભુતકૃપા મળે


.           જીવને અદભુતકૃપા મળે 

તાઃ૧૧/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાની પુંજા કરાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને પવિત્રરાહે જીવાડીજાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
અનેકદેહથી જન્મલઈ પ્રભુ જીવને,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય 
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
ભારતદેશને પવિત્રકરવા પ્રભુની પવિત્રકૃપાથાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના દેહની શ્રધ્ધારાખીને પુંજા કરતા,મળેલદેહને પવિત્ર્રરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાનાનામની માળા જપતા,દેહ્પર માતાની કૃપા થાય 
માનવ્દેહના જીવનમાં નાકોઇઆશા અપેક્ષારહે,જ્યાં માતાની પવિત્રકૃપાથાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરી જાય.
********************************************************************
« Previous PageNext Page »