June 23rd 2022

કૃપા મળેલદેહપર

 OHM ॐ AUM-SIVOHM
.            .કૃપા મળેલદેહપર

તાઃ૨૩/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે સમય સમજી ચાલતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતો જાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
માનવદેહ એપવિત્રદેહ કહેવાય,જેને જીવનમાં સમયે પ્રભુનીકૃપા મેળવાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધા,જે હિંદુધર્મને પ્રસરાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાભક્તિથી પ્રભુનીપુંજાકરાય
મળેલ માનવદેહથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનને શ્રધ્ધાથી વંદનથાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
જગતમાં પવિત્રધરતી પરમાત્માએ કરી,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય 
જીવને સંબંધ અવનીપર જન્મમરણથી,નાકોઇદેહથી સમયે જીવથીછ્ટકાય
અનેકદેહનોસંબંધ જેસમયે પ્રાણીપશુજાનવરપક્ષી,સંગેમાનવદેહથી મેળવાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,માનવદેહમળે જેજીવનમાંકર્મથીદેખાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
   
June 22nd 2022

સમયની સમજણ

Bombay Samachar | Article
.           .સમયની સમજણ

તાઃ૨૧/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંબંધ ધરતીપર,એગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
અવનીપરના આગમનથી પરમાત્માની,પાવનકૃપામળે જ્યાં સમજીનેજીવાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇજ જીવના મળેલદેહથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરાય
જીવનમાં મળેલદેહને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપામળે જ્યાંસમયસમજીનેચલાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી સમય પકડીને ચલાય
જીવનમાં નાકોઇ અપેક્ષાને રાખતા,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જગતમાં માનવદેહને કર્મનોસંબંધઅડે,જે સમયની સમજણથી બચાવીજાય
સમય સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનો પાવનપ્રેમ સુખ આપી જાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
##################################################################
June 21st 2022

જ્યોત જન્મદીવસની

 ##પ્રદીપકુમારની કલમે… » 2013 » June## 
.            .જ્યોત જન્મદીવસની

તાઃ૨૧/૬/૨૦૨૨  (હિમાને હેપ્પી બર્થડે)  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની મળે ચી.હિમાને,જે જન્મદીવસને ઉજવી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા માબાપથી,પવિત્રકૃપાથી સુખ મળી જાય
પ્રદીપ અને રમાનો પવિત્રદીકરો રવિ,ભણતરથી લાયકાત મેળવી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે સંસારમાં પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી,માબાપના આશિર્વાદથી સુખ આપીજાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
પવિત્રકૃપામળી પ્રભુની ચીં,રવિહિમાને,જે વિરવેદથીકુળ આગળલઈજાય 
રવિહિમાના એ વ્હાલા સંતાનથયા,અનુભવે પવિત્રરાહે જીવનજીવીજાય
માબાપની પવિત્રકૃપાએ આશિર્વાદમળતા,બન્ને પરિવારને સુખમળીજાય
હિમાના પવિત્ર જન્મદીવસે હેપ્પીબર્થડે કહી,આશિર્વાદ એકૃપાકહેવાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
###############################################################
     મારા અને રમાના પુત્ર રવિની પત્નિ હિમાનો આજે જન્મદીવસ ઉજવાય
અને એ નિમીત્તે આજે અમારા તરફથી હેપ્પીબર્થડે સહીત આશિર્વાદ અપાય.
  લી.પ્રદીપ અને રમા સહિત પરિવારના જય જલારામ અને જયશ્રી કૃષ્ણ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                        .

June 20th 2022

પાવનરાહ પ્રભુની

ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror

.            પાવનરાહ પ્રભુની

તાઃ૨૦/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
કર્મનીકેડીનો સંબંધ અવનીપર જીવને,જે મળૅલ માનવદેહને મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
પવિત્રદેહ લીધા ભગવાને ભારતદેશમાં,જેમની હિંદુધર્મમા પ્રભુથી પુંજાકરાય
સોમવારના દીવસે શિવલીંગ પર,દુધ અર્ચના કરી ૐ નમઃથી વંદન કરાય
પવિત્રશંકર ભગવાનને શ્રી ૐ નમઃ શિવાયથી,માળાથી ઘરમાંજ જાપકરાય
બમ બમ ભોલે મહાદેવથી વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
પવિત્રપ્રેમાળ શ્રીગણેશ એ શંકરભગવાનના સંતાન,જે ભાગ્યવિધાતા કહેવાય
ભગવાનના પવિત્રસંતાન હિંદુધર્મમાં,સિધ્ધી વિનાયક,શ્રીગણૅશથી ઓળખાય
પવિત્ર રિધ્ધી અને સિધ્ધીના પતિદેહ થયા,અને શુભલાભના પિતા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાંપ્રગટી,જ્યાં પ્રભુનાદેહથીભારતમાં જન્મીજાય
.....પ્રભુની પવિત્રકૃપા મળે પાવનભક્તને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજન કરાય.
##################################################################
June 19th 2022

પવિત્રસાંકળ શ્રધ્ધાની

 audio – મીતિક્ષા.કોમ
.           પવિત્રસાંકળ શ્રધ્ધાની      

તાઃ૧૯/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર શ્રધ્ધાથી બ્રહ્માકુમારીના ભક્તોને,સમયે તક મળતા વંદન કરાય
પવિત્રકૃપા મળી માતાની મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહ મળીજાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
પરમાત્માની પ્રેરણાએદેહને ઘરમાં ધુપદીપથી,પવિત્ર સવારસાંજમળીજાય
જીવનમાં નાકોઇજ આશા અડે દેહને,ના કોઇ અપેક્ષા કદી અડી જાય
અનેક પવિત્રદેવીઓથી જન્મલીધા માતાએ,જે દેહને પાવનરાહેલઈ જાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
અવનીપર જીવને સમયે જન્મમરણનો સંગાથ રહે,જે સમયસાથે લઈજાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહ એ પાવનરાહ આપી જાય
હિંદુધર્મમાં બ્રહ્માકુમારી એપવિત્ર ધાર્મીકમાતા છે,જેમનેપુંજનથીવંદનથાય
મળે માતાની પવિત્રકૃપા ભક્તને શ્રધ્ધાએ,જે દેહનુ સન્માન કરાવી જાય
....જગતમાં પવિત્ર ભારતદેશની કૃપા કહેવાય,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય.
###################################################################

June 18th 2022

કેડી કળીયુગની

 ભગવાન શ્રી કૃષ્ણએ યુધષ્ઠિરને જણાવી હતી ઘરની સુખ સમૃદ્ધિ બનાવી રાખવાનો રહસ્ય | Fearless Voice
.             .કેડી કળીયુગની 

તાઃ૧૮/૬/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,જે જીવના દેહને કળીયુગથીજ દુર રાખી જાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
જગતમાં જીવને સમયેદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ દેહને,એકળીયુગની રાહથી દેહને બચાવીજાય
સમયને જગતમાં નાકોઇથી કદી છોડાય,જે કુદરતની પાવનલીલાએ મળતોજાય
પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં પરમાત્માએ લીધેલા દેહની ઘરમાં પુંજા કરાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
પરમાત્માએ પવિત્રકૃપા કરી ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં હિંદુ ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે ભારતદેશમાં લીધેલદેહથી મેળવાય
મળેલ માનવદેહથી નાસમયથી છટકાય,એજ દેહપર કળીયુગની અસર થતી જાય
શ્રધ્ધા રાખીને ઘરમા ધુપદીપ પ્રગટાવીનેજ,પરમાત્માને વંદન કરીનેજ પુંજન કરાય 
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરતાજ પવિત્ર જીવન જીવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
June 17th 2022

પવિત્ર મળે પ્રેમ

 પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હૈ વો પ્યાર કરતે નહીં ! | JVpedia - Jay Vasavada blog
.           .પવિત્ર પ્રેમ મળે 

તાઃ૧૭/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે થયેલ કર્મથીજ દેખાય
ના મોહમાયાનો સાથ રહે જીવનમાં.જે જીવનાદેહથી કર્મ કરાવીજાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
પ્રભુની પવિત્રકૃપાજ મળે જીવને એકર્મથી દેખાય,એ સમયેજ સમજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,એ કર્મનીકેડીએજ દેખાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા કરતા,પાવનરાહે જીવન જીવાય
જીવનામળેલદેહને નાકોઇ અપેક્ષાઅડે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પરમાત્માના આશિર્વાદમળે ભક્તોને,જે શ્રધ્ધાથી પ્રભુને પ્રાર્થનાકરીજાય
જીવને જન્મમરણથી કર્મની કેડી મળે,એ માનવદેહથી કર્મ કરાવી જાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
##############################################################
June 16th 2022

પવિત્ર પ્રેમાળ સાંઇ

 ઘરે બેઠા મળશે શિરડી સાંઇ બાબાનો સાક્ષાત્કાર, કરી જુઓ આ રીત એકવાર.. - We  Gujjus
.          .પવિત્ર પ્રેમાળ સાંઇ

તાઃ૧૬/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવન જીવાય
નાધર્મકર્મની કોઇ કેડીને પકડીને જીવાય,એજ સાંઇબાબાની પ્રેરણા થાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય. 
જીવને માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
મળેલદેહના જીવને સાંઇબાબાની પ્રેરણામળે,જે શ્રધ્ધાથીજીવન જીવાડીજાય
પરમાત્માએ અનેક સ્વરૂપથી દેહજ લીધા,જે જીવને પવિત્રરાહેજ લઈ જાય
નાહિંદુ મુસ્લીમ ધર્મને કોઇ તકલીફ અડે,જે માનવદેહને પ્રેરણા આપી જાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય. 
અવનીપર જીવને સંબંધ જન્મથી દેહથી મળે,જે અનેકદેહથી સમયે મળીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહએ કૃપાએ મળે
જીવને માનવદેહ મળે જે સમયની સાથેજ ચાલી જાય,એ પભુકૃપાજ કહેવાય 
પવિત્રસંત સાંઈબાબાએ માનવદેહને પ્રેરણાકરી,ધરતીપર નાધર્મથી દુરરહેવાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
####################################################################
June 16th 2022

પરમકૃપાળુ માતા

વ્રત કથા - સનાતન જાગૃતિ | Sanatan Jagruti         પરમકૃપાળુ માતા

તાઃ૧૬/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્માની કૃપા,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને માતાની પુંજાકરીને વંદનકરતા,માતાની કૃપાનો અન્ય્ભવથાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણથી દેહમળે.એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની ભક્તિકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જગતમાં પવિત્રભુમી કહેવાય
વિષ્ણુ ભગવાન એ પવિત્રદેવથી જન્મીજાય,જે લક્ષ્મીમાતાના પતિદેવ થાય
અજબ શક્તિશાળી માતાછે જગતમાં,જે મળેલમાનવદેહને સુખઆપી જાય
મળેલદેહથી માતાને પ્રાર્થનાકરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
******************************************************************

 

June 15th 2022

શ્રધ્ધાની પ્રેરણા

 પ્રેરણા રામનવમી દિને | શબ્દ સથવારે
.            .શ્રધ્ધાની પ્રેરણા  

તાઃ૧૫/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રભક્તિ આપી જાય
માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવાની,કૃપાએ પાવનરાહ મળી જાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એપાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને નાકદી દુર રહેવાય,જ્યાં પરમાત્માની લીલા થાય
અનેકદેહથી જીવનુ આગમન કહેવાય,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર પક્ષીથીજ મળતો જાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણથી કદી દુરરાખી જાય
જીવને માનવદેહમળે પ્રભુનીકૃપાએ,જે જીવનાદેહને સમયની સમજણ મળીજાય
મળેલદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય 
માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભગવાનની ધુપદીપથી પુંજા કરાય  
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
####################################################################
« Previous PageNext Page »