June 16th 2022

પરમકૃપાળુ માતા

વ્રત કથા - સનાતન જાગૃતિ | Sanatan Jagruti         પરમકૃપાળુ માતા

તાઃ૧૬/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્માની કૃપા,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને માતાની પુંજાકરીને વંદનકરતા,માતાની કૃપાનો અન્ય્ભવથાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણથી દેહમળે.એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની ભક્તિકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જગતમાં પવિત્રભુમી કહેવાય
વિષ્ણુ ભગવાન એ પવિત્રદેવથી જન્મીજાય,જે લક્ષ્મીમાતાના પતિદેવ થાય
અજબ શક્તિશાળી માતાછે જગતમાં,જે મળેલમાનવદેહને સુખઆપી જાય
મળેલદેહથી માતાને પ્રાર્થનાકરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
******************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment