June 25th 2022

પવિત્રરાહની કેડી


.            .પવિત્રરાહની કેડી  

તાઃ૨૫/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં પવિત્રકૃપા મળે માતાની,જ્યાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પવિત્ર ભક્તિએ મળી જાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ ગતજન્મના થયેલ કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની અવનીપર,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અનેકપવિત્રકૃપાળુ દેહલીધા પરમાત્માએ,જે દેવદેવીઓથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પ્રભુકૃપાએ દેહ મેળવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
પવિત્રમાતાની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,માતાનીકૃપા મળી જાય
પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,કૃપાએદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરતા દેહ્પર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય 
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી દેહનેપ્રેરણાકરીજાય
મળેલદેહને જીવનમાં ના કોઇ અપેક્ષા,કે ના કોઇ આશાનો સ્પર્શ થાય
જીવનમાં પાવનકૃપા મળે ભક્તિની દેહને,જે દેહને સમયસાથે લઈ જાય
અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય,એ જીવનુ કલ્યાણ કહેવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
#############################################################