June 14th 2022

પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી

   આપણા સમાજમાં દિપક પ્રગટાવવાની પરંપરા છે, પણ શું ખરેખર તમે જાણો છો કે દિવો કેમ પ્રગટાવાય છે ? - Laherilala
.          પ્રભુનીભક્તિ શ્રધ્ધાથી

તાઃ૧૪/૬/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ ધરતીપર,સમયે જીવને માનવદેહ મળી જાય
એ જીવના ગતજન્મના મળેલદેહના,થયેલ કર્મથીજ પ્રભુકૃપાએ મેળવાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહ એકૃપા કહેવાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહમળે,જે નિરાધારથાય
અજબલીલા પરમાત્માની દુનીયાપર,જે જીવને અનેકદેહના કર્મથીદેખાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને મળેલદેહને પાવનરાહ મળે,જે ભારતદેશથીજ કૃપા થાય
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જેમની ધુપદીપથી પુંજા કરાય
મળેલમાનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનેદેહથી મુક્તિમળીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રકૃપાએ સુખમેળવાય 
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.   
=================================================================