May 20th 2022

કર્મની પાવન રાહ


.          .કર્મની પાવનરાહ 

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમમળે પરમાત્માનો માનવદેહને જીવનમાં,જે પવિત્રજીવન આપી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
અનેક નિરાધાર દેહથી જીવનુ આગમનથાય,જ્યાં ભગવાનની કૃપા થાય
સમયે જીવને માનવદેહ મળે,જે જીવન ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમજણનો સાથ મળતા મળીજાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાંદેવદેવીઓથીજ્ન્મીજાય
શ્રધ્ધા રાખીનેજ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દરરોજ ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી પરમાત્માની પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળીજાય
કર્મની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં પાવનરાહે પ્રભુની કૃપાએ જીવાય  
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 20th 2022

ક્યાં મળશે

=Damodar Stuti- Stotram - Shri Krishna Govind Hare Murari - by Sachin Limaye  - YouTube=   
.              ક્યાં મળશે

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા જગતમાં મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય 
કુદરતની આ પવિત્ર લીલા,જીવને મળેલ માનવદેહપર જે સમયે સમજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવને સમયની સાથે લઈ જાય
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા થઈ,જ્યાં દેવદેવીઓથીએ જન્મી જાય
માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે પ્રાણીપશુજાનવરાને પક્ષીથી બચાવી જાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળશે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપા મળશે,જ્યાં જીવનમાં ભક્તિકરાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મથીજ,જીવને જન્મમરણ મળી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,જે જીવને અનુભવજ આપી જાય
અવનીપર પરમાત્માની લીલા કહેવાય,જે જીવને જન્મ ક્યાં મળશે કહીજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
******************************************************************

 

May 19th 2022

રાહ મળે જીવનમાં

જાણો ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા
.            .રાહ મળે જીવનમાં

તાઃ૧૯/૫/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજા કરાય
જીવને અવનીપર આગમનવિદાય મળે,જે સમયે જન્મમરણથી અનુભવાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
અનેકદેહનો સંબંધ જીવને જન્મમરણથી,જે જીવપર પ્રભુકૃપાએ મળતો જાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલદેહને,એ સમય સમજીને ચાલતા મેળવાય
જીવને મળેલદેહ એ ગત જન્મના કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથી જન્મ મળતો જાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા થઈ,જે ભારતદેશમાં દેવદેવીથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનેસુખ આપીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પવિત્રપુંજા કરાય 
મળે પરમાત્માનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે અંતેજીવને મુક્તિઆપીજાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
#################################################################

	
May 18th 2022

પવિત્રકૃપાનો પ્રેમ

 
.              પવિત્રકૃપાનો પ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રરાહે જીવન જીવવા ,મળેલ માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
જીવને મળેલદેહ એ ગતજન્મના મળેલદેહથી,જીવને જન્મમરણ આપી જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે,એભારતદેશમાં દેવદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધદેહને,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
ભગવાનની કૃપાએ જીવને અવનીપર આગમન મળે,જે માનવદેહ મેળવાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો,જન્મથી દેહમળે એ નિરાધારકહેવાય
પ્રભુનો પ્રેમમળે જીવના મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળે
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
*****************************************************************
May 16th 2022

કલમપ્રેમી માતા

  
.              .કલમપ્રેમી માતા

તાઃ૧૬/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમીમાતા સરસ્વતીની,જે કલમ પકડાવી જાય
માતાની પવિત્ર પ્રેરણા મળે દેહને,જે જીવનમાં કલમથી રચના થાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય. 
પવિત્રકૃપા મળે માનવદેહને માતાની,જે મળેલદેહના જીવને પ્રેરીજાય
સમયની સાથે માતાની કૃપાએ ચાલતા,કલમથી રચનાઓ થતી જાય
થયેલ રચનાના ચાહકો મળતા,માતાની કૃપાથી ચાહકો ખુશથઈથાય
મળેલમાનવદેહને પ્રેરણામળે જીવનમાં,જે જીવનો જન્મસફળ કરીજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય. 
જગતમાં મળેલમાનવદેહને કલાની પ્રેરણા થતા,કલાકાર પણ થઈજાય
પરમકૃપાળુ કલાની માતા સરસ્વતી થયા,જે શ્રધ્ધાળુને પ્રેરણાકરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય,નાતકલીફ અડીજાય
એ પવિત્રકૃપા માનવદેહ પર,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય.
################################################################

	
May 14th 2022

અદભુત જ્યોત પ્રેમની

 Mogarana phool: 2017
.            અદભુત જ્યોત પ્રેમની

તાઃ૧૪/૫/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય 
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે દેહનાજીવને અનેકરાહે જીવનમાં પ્રેમમળીજાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપા પરમાત્માની જીવને મળે,જે જીવને અવનીપરના આગમનથી દેહમળે સમજાય
કુદરતની આ અદભુતલીલા જગતમાં,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીઅને માનવદેહ મળે 
પરમાત્માની પાવનકૃપાએ જીવને,નિરાધારદેહથી બચાવીને સમયે માનવદેહજ આપી જાય 
જીવના મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,પવિત્ર પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
માનવદેહપર ભગવાન કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી ભગવાન પવિત્ર જન્મલઈજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની ધુપદીપથીપુંજાકરાવીજાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા મળતા,જીવનમાં સદમાર્ગે જીવન જીવતા સુખ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે ના મોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવન જીવાડી જાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
May 13th 2022

અદભુતકૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ       
.             .અદભુતકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે સમયે આગમન વિદાય આપી જાય
પરમાત્માની અદભુતકૃપા અવનીપર,પવિત્રપ્રેમથી જીવને માનવદેહ મળીજાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ અડીજાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં સમયને નાપકડાય મળેલદેહથી જીવનમાં,સમયસમજીને ચાલતાજીવાય
ભારતદેશને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી દેવદેવીના જન્મ લઇ પ્રેરી જાય
એ પાવનકૃપા જગતપર પરમાત્માનીછે,એ જીવના દેહને પવિત્રરાહે દોરી જાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવને આગમનવિદાય આપીજાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહનોસંબંધ જે સમયેમેળવાય 
કુદરતની અદભુતલીલા જગતમાં જે સમયને સમજીને,સાથે ચાલતા અનુભવ થાય
જીવના દેહને લાગણીમાગણીનો નાકોઇ સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
######################################################################
May 12th 2022

પવિત્રજ્યોત પ્રેમની

 શ્રી શનિ ચાલીસા
 
.          .પવિત્રપ્રેમની જ્યોત

તાઃ૧૨/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે શ્રધ્ધાથી જીવતા મળેલદેહને સમજાય
દુનીયામાં પાવનકૃપા ભગવાનની મેળવાય,જે મળેલદેહને કર્મથી મળી જાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
જગતમાં જન્મ મળતા જીવનુ આગમન થાય,જે મળેલદેહથી જીવને દેખાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ પરમાત્માએ લીધેલદેહથી સમજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,એ અદભુતકૃપા પ્રભુનીકહેવાય
જીવને જગતમાં કર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહથીમળે
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ પ્રભુનો પવિત્ર પ્રેમજ કહેવાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની કૃપાએ ઘરમાંજ પુંજા કરતા,નાપ્રભુના દર્શનકરવા બહાર જવાય 
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રપ્રેમની જ્યોતપ્રગટે,જે પ્રભુનીકૃપા કહેવાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
#################################################################

	
May 11th 2022

મળે મોહ અને માયા

 યોગિની એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે સુખ, અને પ્રાપ્ત થાય છે ઘણા ફળ - GSTV
.            મળે મોહ અને માયા

તાઃ૧૧/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કળીયુગમાં મળેલ માનવદેહથી,જીવનમાં સમયથી નાકદી કોઇથીય દુર રહેવાય
જગતમાં કુદરતની આ લીલા છે,જે દેહને મોહ અને માયાનો સંબંધ આપીજાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
કળીયુગ કાતરથી ના બચાય માનવદેહથી,એ દેહને લાગણીમાગણીથી અનુભવાય
મળેલદેહને સમયે માબાપની કૃપામળે,જે સમયની સાથે દેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકૃપા મળે ભગવાને લીધેલ દેહની,એ જીવનમાં શ્રધ્ધા સંગે ભક્તિ આપીજાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં મોહ અને માયાથી દુરરહી જીવાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
દુનીયામાં કળીયુગથી ના કોઇથી દુર રહેવાય,પણ સમયને પારખીને જીવન જીવાય
લાગણી માગણીને દુર રાખતા,જીવનમાં દેખાવથી દુર રહેતા નાપ્રેમ સંગેવ્હાલ થાય
માનવદેહને જીવનમાં પાવનરાહ મળૅ,જ્યાં ઘરમાં પ્રભુના દેવદેવીઓને પ્રેમથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા જીવનાદેહને પવિત્રરાહે લઈજાય,એજીવને મુક્તિ આપી જાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 11th 2022

માતાનોકૃપા

સંતોષી માતા ની કૃપા પ્રાપ્ત કરવા માટે આજથી શરુ કરો આ વ્રત…વિશિષ્ટ રીતે કરો આ ઉપવાસ.. 
.             માતાની કૃપા  

તાઃ૧૧/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુ ધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતને જગતમાં પવિત્રદેશ કરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે દેવઅનેદેવીઓથી જન્મ લઈ જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ માતાએ પવિત્રદેહ લીધા,જે મળેલદેહને જીવનમાં ભક્તિ આપીજાય
માનવદેહના જીવનમાં પવિત્ર તહેવાર મળે,જે જીવને મળેલદેહને સુખ મળીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનક્રુપા કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે જીવને સત્કર્મ કરાવી જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્ર પાવનકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્ર તહેવાર ઉજવાય
અનેક પવિત્રદેહ દેવીઓએ લીધા અવનીપર,જેમની માતાના નામથી પુંજા થાય
જીવને પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહ મળીજાય
પ્રભુની કૃપાએ માનવદેહને ભક્તિની રાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પંજાકરાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
#####################################################################
 

« Previous PageNext Page »