Archive for April 10th, 2007

અપમાન

Tuesday, April 10th, 2007

અપમાન                                                                                                                                                                                                     

 પ્રદીપ બ્રહ્મભટ્ટ , હ્યુસ્ટન 

                  પતિનો   પરલોક-વાસ  દર્શાવતી  સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી. તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી     રાહ જોઇ રહી હતી.   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે કે આજ્થી ચાલીસ વર્ષ પહેલા માબાપે જેને પોતાના જમાઈ તરીકે નીહાળી લીધા હતા તેમની સાથે ત્યારથી સંસારની દોર બંધાઈ.એ વાતને આજે વર્ષો વીતિ ગયા પણ છતાં  તેને ઘણી સ્પષ્ટતાથી યાદ છે. મા-બાપના એક નાના ઘરમાં સંસ્કારની જ્યોત મેળવી બહાર આવેલી આ નારી માતાપિતાના પૃથ્વી પર જન્મ આપ્યાનો ઉપકાર કદી ન ભુલાય તેવો પ્રાપ્ત થયેલો જે અવિસ્મરણીય છે.મા-બાપ ભલે ગરીબ હતા પણ  તેમની બાળકો પર અસીમ કૃપા હતી,છાયા હતી.બાળકોના આનંદને તેઓ પોતાનો આનંદ સમજતા.બાળકોના મનમાં કોઇ દુઃખ થાય તો તેની ચાર ઘણી અસર માબાપ પર પડતી હતી.આવા પ્રેમને મેળવવા માટે જગત ગાંડુ બને છે તે સ્નેહ  પણઆ બાળકીને મળ્યો હતો.ખુબ લાડકોડથી ઉછરેલી એ બાળાને જીવનમાં દુઃખ ના દેખાય તે ભાવનાથી તેઓએ એકપ્રતિષ્ઠીત કુંટુંબનa નબીરા સાથે બાળપણમાં જ લગ્ન નક્કી કય્રુ હતું.                         

                   પ્રેમની જ્યોત જાગતા પહેલા તે તેના જીવનસાથીને વરી ચુકી હતી.પ્રભુનો તેના માતાપિતા પર અનેરો સ્નેહ હતો કારણ તેમને પુત્રીના જન્મની કોઈ વ્યાધી જણાતી ન હતી.પ્રેમની જ્યોત જલતા પહેલા  તેની  ગાંઠ  પતિ  સાથે   બંધાઈ  ગઇ  હતી.  અત્યંત  આનંદમયી  જીવન   હંમેશ  માટે  બને  તેવા અત્યારના કુદરતના આર્શિવાદ  લાગતા હતા.કુદરતની બનાવેલી એ માટીની   પુતળીની રમત જગત જાણે રમી રહ્યુ હોય તેમ આ માટીનો માનવી કઠપુતલીની જેમ જીવી રહ્યો     છે.ક્યાંક ક્યાંક કુદરતની અવક્રુપા પણ બનતી.પણ અંતે તો માનવીને  માટીમાં  મળી  પોતાની    ફરજ   બજાવવી   પડે છે.   તેમ   ખરી જીંદગીની શરુઆતના વર્ષોમાં જ  પોતાના  જીવનસાથીથી  એકલી પડી ગઇ,   તેના પતિનો   સ્વર્ગવાસ  થયો.  આનંદથી જીવતા  તે જીવડાને પરમાત્માએ બોલવી લીધો. સ્ત્રી વિધવા બની.          પોતાના જીવનમાં પોતાનું કહીં શકાય તેવું એક સંતાન હતું.તેને એક બાળકી હતી જે તેના પતિની નિશાની હતી અને તે જ તેની જીવનસંગીની પણ હતી.પુત્રીની ઊંમંર પણ હવે અત્યારના રીતીરિવાજ પ્રમાણે પરણવા લાયક થઈ હતી. ઊંમરના ઓવારે ઊભેલી તેની દીકરીને લગ્નના બંધનથી બાંધી સંસારના જીવનમાં બાંધવા માગતી હતી.પણ તે એકલી  સ્ત્રી જાત કેવી રીતે કામ કરી શકે. બે ચાર સંબંધી ભેગા થાય તો તેને તે કામમાં મદ્દદ્દ કરી શકે.દીકરી ના લગ્ન પતે એટલે તેને ઘણી શાંન્તિ મળશે જે નિર્વિવાદ વાત હતી.         

               પોતાની દીકરીને ભણાવી ગણાવી તૈયાર તો કરી હવે તેના માથે એકજ  જવાબદારી હતી અને તે હતી તેને પરણાવવાની.ઘણા  વલખા  બાદ એક  યોગ્ય પાત્ર મળ્યું     પણ સામે એક જ શરત મુકવામાં આવી જેમાં તો  નામનો એક  ન ઊચકી શકાય  તેવો  શબ્દ  આવ્યો.  છતાં તેના  ભાઇના  કાને  વાત નાખતાં તેના  ભાઇએ   તે  દુર કરવાનું  વચન  આપ્યું.  સામે  પક્ષને  ભાઇના આવેલા  કાગળ  પ્રમાણે   એ જ દિવસે બપોરે આવવાનો પત્ર લખ્યો કે જે દીવસે ભાઇ પૈસા લઇને આવવાનો હતો.                  

                     આજે  એ દીવસ હતો જે દીવસે બાર  વાગતા સુધીમાં  ભાઇ  આવવાનો   છે.અત્યારે  બહેન ભાઇના આગમનની રાહ જોતી બારણે ખાટલો નાખી બેઠી છે કારણ કે બપોરના બારને પંદર થવા આવ્યા છે  સામા છોકરા પક્ષના લોકો હવે આવશે તે દહેશત થવા લાગી.હ્રદયના ધબકારા વધવા લાગ્યા.પરમાત્માનું રટણ થવા લાગ્યું. હવે કોણ વહેલું આવશે?..જો છોકરાવાળા આવશે તો અપમાનથવાનું તે નિર્વિવાદ વાત હતી. જો ભા ઇ આવે તો લાજ બચવાની છે તે પણ નક્કી છે.એ અપમાનઅને લાજના ઝોલામાં તે બારણા બહાર ડોકાય છે  તો ભા ઇ અને છોકરા પક્ષનe સગા સાથે આવta જુવે છે અને અંતે …હાશ…….અને આંખો ભીની થઇ ગઇ….        

                                                 _______________________

                                                 XXXXXXXXXXXXXXXX


 Type in
hagin's peak | bookreport format middle school | hagglund hydraulic motor | heidelberg hundepension | used crane dealers singapore | wmi in yosemite ca | bookmarks mamboforge modules | heidelberg m700 | used crankup towers | heidelberg fass schloss | run kubuntu on virtual pc | susanna lea associates | booknotes and classrooms that work | heidebreicht inc and mi | crazy redd ultimate passwords | crazy quilting sebastopol ca | hagleitner equipment | wmich physician assistant program | susanna rastelli | massachusetts e-file irs | crazy saver samsonite currency calcultor | susanna moore interview | islands of mainau | used crane cable baton rouge | susanna riehl | isle casino powerline road | isle fo lewis chess set | massachusetts correctional facilities | crazy quilts northern california artists | massachusetts daily lottery official website | crazy rockerz mp3 | heidegger's process of authentification | wmi msmq message count | heidegger fourfold | bookmarks for robert worcester | heidelberg international printing equipment | islandsh star | islas marias map | massachusetts dys | wmi mof vbscript | wmi iis6 | hagibis katawan lyrics | massachusetts dan thurber | bookmates childhood | run like hell kittie | used crv parts canada | susanna moodies religion | haglunds 44 used for sale | massachusetts driver retraining | susanna pajala | islas catalinas dominican republic | hagibis mp3 download | run like hell soluzione italiana | used cpm machines | hagley museum archives | heidegger strengths and weaknesses | haglund deformity surgery | bookofdays women | used crafts boatsville | wmi motor coordination 5th edition | massachusetts cryptologic | wmi odbc adapter | isle at arrowhead glendale az | crazy sexxy cancer | run linux on g3 | susanna ojeda | heidelberg gto manual | used crestliner boats | massachusetts drumlins | wmh tool group parts | heideggerian denken | massachusetts cosigner rights | wmi engine and suspension | heide zaehle | hagland air alaska | run kai run baby shoes | wmjc 105.1 | used crf 50 santa cruz | bookmarks for sojourner | used cts honolulu | heidelberg cylinder for sale | run lemming 3 winuae | wmji fm | wmgf fm 107.7 | run lyrics kitchie nadal | massachusetts drought conditions | crazy things by povertyneck hillbillies | isle man 1180 | hagia sophia floor plans | run like the wind 10k | wmi file corrupted | run off risk of chloropicrin | massachusetts edward hopper | wmi impersonate alternate user | crazy thankgiving ecards | crazy rhythm olsen 19 | susanna kesser | run labview executables | crazy romario | booknotes for thinner | crazy town butterfly zshare | crazy sista cooking | wmht troy ny | crazy sushi jacksonville fl | run peachtree 2000 full screen | hagler's last fight | heide wissmann | islandwood environmental center | heidelberg grain mill | run msconfig windows vista | run peter run chords | hagiwara torrent | heidegger and ontic | wmis internet grand rapids | massachusetts discharging student loans | run main halyard to helm | islandview resort mississippi | massachusetts dental license discipline | used crate limo | wmi adap asp | massachusetts dentist reviews | bookmarks for myob | bookpro | booknotes on the cheating culture | heidelberg bakery indianapolis | isle capri bettendorf | susanna rich poet | wmh pottery | bookmarks yaoi gay manga drawings | heidelberg deutschkurs | massachusetts dunkin donuts for sale | heidelberg gto pressman jobs | bookpool hibernate in action | run linux on gba | heidelberg inn june lake owner | run ot the hills dio | isle island bay of fundy | wmi hauling divisions | islas roques venezuela luxury resort | islandtrees | heidelberg appeal signatories | massachusetts dahlias | hagie mfg | bookmobile service morgan county missouri | susanna moodie die | massachusetts drivers lisence | bookmobile site guidelines | crazy rhythm lawrence wilke | wmji cleveland ohio | islas canarias miami coral way | islands sushi and pupu bar | susanna page borden | heidelberg ms maid services | massachusetts cranberry harvest festival | used crown carrier cab | run memtest with no floppy | hagiwara barley grass | haglund syndrome | hagibis mp3 | wmie | wmi from the guest account | islas galapagos turism quito | wmit radio station online | susanna moose | susanna maria jahnke | wmi inc and alabama | haghighi cleveland | susanna kaysen | hagl ff | heidelberg elena bulgarien studentin germanistik | wmic processes | susanna ruhs dr | islands off branford ct | used craftsman table saw motors | susanna krohn | wmgk 102 9 | heideggerian hermeneutics | run like an antelope book | isle capri lula ms | bookr psp | wmirc | wmidiag | crazy stack and whack | susanna mcnude jpg | massachusetts drinking water srf | heidecke fishing | hagi travel guide | crazy rummy 2 decks rules | wmi dcom through firewall | islands page-a-day calendar | massachusetts dentis | massachusetts crow pottery | susanna l bel | run lotus organizer on vista | run mfc application has encountered | booknotes lamb novack crystol | run like hell ps2 walkthrough | islas guyanas | crazy sexy mums | crazy tracy new palestine | bookmobile manufacturer | massachusetts division of fisheries | used craftsman mowers | massachusetts dairies collectible bottles | susanna kilty | bookplate template patterns | wmic guide | run mxit from the pc | used craftsman sockets | heidelberg inspection checklist | used cub cadet 1405 | used crosby pony saddle | wmi error 424 | heideke cooling lake | heidelberg paper style buys qm | crazy sexy mainz | crazy taxi 3 xbox torrent | susanna knust | used crestliner boat prices | islandview casino resort gulfport ms | islanti eu | islandworld | wmht public tv | hagglunds all terrain vehicle | used crd liberty jeep | bookreader turkey statistics | bookracks | run molly run lyrics | used country coaches prevost | run macro whith security | hagleitner family balance hotel | used cryoscope | crazy sushi jacksonville | bookofshadows | used crystal passage door knob | heidelberg brewery cincinnati | massachusetts dress barn stores locations | susanna klapper | massachusetts cota certified programs | hagley museum grants and fellowships | islay scotch tours | susanna pilz | isld aux morts newfoundland | crazy state laws conserning goldfish | wmgt macon | massachusetts dishnetwork | isle de caille | crazy shiraz description | massachusetts driest location | massachusetts defamation suits | used cub cadet chipper shredder | wmjc radio ny | susanna kohnen | used country coach rv | islanf waterworld grenada | wmil tv milwaukee | bookr 7.1 | run phpbb in iframe | run konqueror as root kubuntu | haglund memphis | wmht schenectady new york | crazy to move to micronesia | used countertop pastry display | books 1962 chev impala | bookmarks october perpetual draft | used creative decoder ddts-100 | hagie farm sprayers at auctions | crazy train randy rhoads | isle capri boonville | wmhr 102.9 fm | susanna linke | used cpr mannequins | susanna medora salter | crazy town stary | wmgk 102.9 fm | heidelberg bahnof | run konferenshotell | heidelberg drum scanners | heidegger and ready to hand | wmi event sink | crazy srbia mp3 | massachusetts dine gift certificates | used crawler crane sales | wmi detect active window | massachusetts deerfield river fishing | crazy train re-mix lil jon | wmiapsrv switches | wmi local policy enumerate | susanna m sowell | susanna morano | bookroom signs | isle be jammin friday harbor | hagiographer definition | heidelberg 102 8p | hagia sophia earthquake | bookofdays books | run ms-dos executable imac | used crawler tractors | bookride | run hit wonder 5k | susanna lewis knitting patterns | heidegger facticity | massachusetts dppc | run prc files on pc | crazy rhythmn | bookner | wmi vds provider architecture | crazy shirley's classy sign company | massachusetts counties gardner surname | heidelberg high school websie | run out sportswear | used cowboy saddle | susanna reynoso | isle cache romeoville | massachusetts cottage rentals | crazy riel poem | crazy titch audio | susanna moodie backwoods | islandsk forening i norge | heidelberg germany dodds | haggy | susanna mazik | heidegger jasper | hagglund pronounced | susanna kutscherauer | crazy titch murder | crazy scotties cabinits | heidelberg plate setter | crazy russian rosedale md | crazy titch diss | massachusetts correctional products | run like hell race cincinnati | books 1800s bdsm | heidelberg boarding kennel | heidelberg jaycees | crazy richard's peanut butter | wmji | islas del maiz | massachusetts cotuit fire district | heidelberg poststrasse 30 | wmi corrupted xp | run kitty run cascada | booknotes on franklin and winston | used crestliner pontoon boats | susanna lussi | used cub cadet toronto | crazy quilt nomination process | used crane and boom truck | susanna napierala | heidelberg hbf central railway station | crazy stupid bitch mp3 | islandtime radio | islands of dubi | hagi bowl | heidelberg ky lexington old restaurant | islay's | susanna sandke | susanna pressel | massachusetts dr vincent rubin | islandview casio in mississippi | crazy redd healthy souls | heidelberg imagesetter | run program ti89 | run linux sof2 server | crazy train ozzy ozbourne | run kitchie nadal | wmic useraccount list full | hagler lucy | run ntlmaps on startup | massachusetts disabled cat adoption | heidelberg drum scanner | hagiographies | hagland group | run little mouse lithuanian | run may 12 waukesha | bookmarks for robert matsuo | used crystal eyes playback control | hagin against thompson teachings | used courbet aristocrat | wmi script to determine manufacturer | crazy town-butterfly mp3 | bookrev | wmi impersonation question | run itmp3 | susanna sanders m d | islandview appartments grand island ny | heidelberg kord 64 | susanna kaysen and lisa | bookmobile and discontinued | islazul villa holguin photos | islandstyle bamboo flooring | wmiprvse spool | run mr taliban mp3 | run program as a sevice | used creo platesetter for sale | bookmarks wholesale ribbon pendants | massachusetts dta | used crf 100 dirt bikes | susanna p gilbertson | susanna klamer | islands of adventure promotion | run like helll | heidelberg mof | crazy squirls and chipmuncks | susanna s chattanooga tn | run latex on flash drive | hagia sophia and florence cathedral | used cricut cartridge scrapbook | susanna kretz | hagley court hotel birmingham | isle capri shreveport louisiana | used crestliner aluminum boats | crazy remix dhoom 2 | used crepe makers | used crawler excavator | used crt computer monitors kansas | bookreports | books a illin | bookrags of mice and men | bookplate templates | massachusetts easement rights | heidegger building dwelling thinking | heide wurz | isle duaphine golf club | susanna sandvoss | hagiwara tea garden | isle mujeras | wmidiag download | heidelberg hotel baton rouge | islandscaping maine | susanna kaysen stage | susanna kaysen contact | bookmobile and cost analysis | isle capri casin waterloo | crazy rita's lakewood ohio | haglund's deformity treatment | heidelberg lamps | susanna kretschmer | used county tractor ny | crazy train live rhoads | hagia sophia virtual tour | booknotes for uglies | massachusetts dmv | wmh tod group | used ct2 crane | heidelberg germany immobilier | wmi script object browser | run over holy lemon | run of the river turbine | susanna matz | islands on the coast chordis | used cribs delaware | massachusetts cpa directory | bookmarks for roland mcgrath | hagi cello | run oracle package from vs2005 | bookmatched hardwood | crazy starlight express sheet music | susanna loh | wmh woodworking tools | run like hell cystic fibrosis | islandtv | susanna schaible | hagis paris | used cribs colorado springs co | wmi root securitycenter | heidel house reviews | heidelberg collge ohio | islay burgess | massachusetts dph competencies | heidecksburg | crazy talk 4.4 | massachusetts dan bosley dobbs | bookmarks importeren | used crank-up tower | heidel house resort wisconsin | wmgc | isle mesh brazil cardigan | wmgc tv | massachusetts divorce decree | hagia sophia inside | bookmiser | run mary gospel lyrics | bookplates free pics | islandwide fence | susanna reid breakfast girl | bookroom symbols | massachusetts dairy farm for sale | crazy town-butterfly instrumental mp3 | isle margerita | wmgk phila raido | heidelberg bakery laguna hills ca | used cruises boatsville | massachusetts craftman | bookroom bitch | crazy quilt shaggy | hagglunds cement | heidelber catechism | massachusetts denise corbett | bookmen news | hagley staffordshire | wmi fine epa 2005 | susanna kaysen story | wmgc detroit radio | susanna moccia | islas kuriles del sur | massachusetts department of transitional assistance | wmi cranes | wmji com | run linux in windowsa | heidelberg college in maumee | massachusetts driver lisence | used coveyors | bookmarks more how now brownpau | hagler monzon | used crump bouzouki | crazy tabs patsy cline | susanna krieger | bookrunners structured finance uk | bookmarks for yi min | susanna mathiesen | wmgb | heidelberg anti terrorists brigade | bookroom pronounced | wmi hvac | massachusetts crosswalk laws | heidelberg cosmetic dentistry | isle au haut school children | run inn clinics 2008 | wmiquery | susanna lehnert | susanna nace | wmi fso create date | islands off ireland orn | crazy sal's sunrise | crazy town starry eyed mp3 | used crown victoria tampa | heidelberg niall | crazy ritas lakewood | wmge | susanna ruth kuehl | crazy simple paln | massachusetts edgar whitaker | susanna lechner | run msconfig as administrator | massachusetts eec teacher qualifications | used cross country stitching magazine | run pro eugene oregon | used craftsman snowblowers | crazy smut toplist | bookreports on saints | bookplate of howard pyle | susanna lucente | used craftsman bandsaw | isle de mer perdido key | heidelberg castle circa 1900 | crazy rhythm fancy feet | bookmarks srinivasan ramakrishnan | hagin mayor ray | bookrag economics | crazy redd passwords | used country kelty kid | hagia calligraphy | wmi win32 rpc server unavailable | crazy tiki mask | susanna mitterer | heidegger roeder | crazy sceince | used cowles mixers | used cowboy cut wranglers | run it1 | run iis separate process | heidegger dasein modes | bookrack electric | susanna la croix | susanna kirch | susanna kolsch | wmgk home page | heidelberg gelbeseiten | used covered car hauler trailer | run ipconfig remotely | run kid run booking agent | wmi after sp2 install corrupt | islandview casino gulfport ms | crazy taxi gena | islazul mar del sur aparthotel | wmji cleveland oh | hagle family | heidelberg church marion pa | heidelberg castle illumination | bookplate font | massachusetts disposing of dead goat | crazy st elswhere | isle mtv malta | run in shed kit iowa | bookmobile expenses | massachusetts dph medical records | wmi vds provider object architecture | susanna parigi | crazy richards havertown pa