February 13th 2024
****
****
. પવિત્રસંગાથ સમયનો
તાઃ૧૩/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી પવિત્રરાહે ભક્તિકરતા માનવદેહને,જીવનમાં ભગવાનની કૃપા થાય
જગતમાં જીવને પ્રભુનીકૃપાએ મળેલદેહનાકર્મથી,જીવને જન્મમરણ મળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં દેહથી આગમનવિદાય મળૅ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે નાકોઇકર્મથી દેહથી જીવનજીવાય
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં અનેકદેહથી જન્મલઈ,પ્રભુ માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંપુંજાએપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,નાકોઇ જીવથી કદી સમયથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવને મળે,જે ગત જન્મનાદેહના કર્મથી અનુભવાય
માનવદેહ એજપ્રભુનીકૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોથી અનેક હિંદુ મંદીરમાં પુંજા કરાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
####################################################################
No comments yet.