ફયુનરલ-હળવે હૈયે”
. . ફયુનરલ-હળવે હૈયે”
શબ્દની સાંકળ તાઃ૮/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ફ રી પૃથ્વીપર આવવુ હોય તો મોહમાયાને ચોટી રહેવુ.
યુ ગ એ પરમાત્માની લીલા છે. જેમાં જીવે દેહ મળતા જીવવુ પડે.
ન જર કોની કેવી છે તે અનુભવથીજ પરખાય છે.
ર મત ગમત એ સમય પસાર કરવાની કેડી છે.
લ ખ્યા લલાટે લેખ વિધીના કોણ શક્યુ છે જાણી રાજા હોય કે રાણી.
હ જુ તમારી પાસે સમય છે સાચી ભક્તિએ પ્રભુ કૃપા મળશે.
ળ ની જેમ જો વાંકા ચુકા થઈ ગયા તો આફતની વર્ષા થશે.
વે લણ એ રોટલી બનાવે પણ જો બૈડે પડે તો હાડકુ તોડી નાખે.
હૈ યેથી નીકળેલ પ્રેમ હંમેશા શાંન્તિ આપશે.
યે કહેના મુશ્કિલ હૈ કી હમ પહલે જનમમેં કૌન થે.
==============================================