February 14th 2023

મળેલદેહને મળે

 ***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             મળેલદેહને મળે  

તાઃ૧૪/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ મળી જાય
આઅદભુતલીલા કુદરતનીઅવનીપર કહેવાય,પ્રભુકૃપા એનિરાધારદેહથી બચાવી જાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
કુદરતની આ પાવનકૃપા કહેવાય,નાકોઈથી નાકોઇ માયાથી જીવનમાં દુરરહી જીવાય
પ્રભુની પાવનપેરણા મળે જીવને મળેલદેહને,જે કૃપાએ પવિત્રરાહે દેહને જીવાડી જાય
પરમાત્માની કૃપા મળેદેહને ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા જીવનાદેહપર કહેવાય,જે સમયનીસાથે જીવને જન્મમરણ્થી અનુભવાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
અવનીપર મળેલમાનવ્દેહને ભગવાનની કૃપામળે,જે દેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરી જાય
પરમાત્માની પવિત્રકૃપાથી મળેલદેહને,જીવનમાં સમજણનોસાથમળે જેજીવનજીવાડીજાય
દેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,પ્રભુનીપુંજાકરી જીવનમાં કર્મકરાય ત્યાંકૃપા થાય
જગતમાં નાકોઇ જીવથીદુર રહેવાય,પણ મળેલદેહથી પ્રભુની ભક્તિકરતા સુખમળીજાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
===========================================================================

February 13th 2023

પાવનરાહ મળે દેહને

 
.           પાવનરાહ મળે દેહને

તાઃ૧૩/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ ભગવાનની કૃપાથી કરી જાય 
સમયની પ્રેરણામળે પરમાત્માની જીવપર,જે જન્મમરણથી આગમનવિદાય થાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
જન્મમરણનો સંબંધ દેહથી અવનીપર,જે સમયે પ્રભુનીકૃપાએજ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
જગતમાં પ્રભુનીકૃપાએ મળેલદેહને પ્રેરણામળે,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય
જીવને જન્મમરણનો સંબંધ જીવનાદેહનાકર્મથી,જે મળેલદેહને સમયસાથેલઈજાય 
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
અનેકપવિત્ર માનવદેહથી પરમાત્માએ જન્મલીધા,જે દેહની પુંજા જગતમાં કરાય
પ્રેરણાકરી ભગવાને માનવદેહને,જે શ્રધ્ધાથી મળેલદેહથી ધુપદીપકરીને વંદનથાય 
મળેકૃપા પરમાત્માની મળેલદેહને જે ઘરમાં,ભગવાનની સમયે આરતી કરી જાય
અદભુતકૃપામળે પ્રભુની માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિકરી જીવીજાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
########################################################################
February 12th 2023

આંગળી પકડી

 ***કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છે પ્રભુ શ્રી રામ… – echhapu***
.            આંગળી પકડી 

તાઃ૧૧/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનૅ સમયસાથે લઈજાય,નાકોઇ જીવથી ક્દી દુર રહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં જીવપર,જે જીવને આગમન વિદાય આપીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે માનવદેહ અને નિરાધારદેહ મળે
પવિત્રકર્મની રાહમળે માનવદેહને સમયેસમજાય,નિરધારદેહને નાઅપેક્ષા અડીજાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકર્મની સમજણ મળીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપાએ પ્રભુ આંગળી ચીંધીને પ્રેરી જાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા અડી જાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાજ મૅળવાય,જ્યાં ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પાવનરાહે જીવન જીવતા પ્રભુકૃપાએ,મળેલદેહને પવિત્રપરિવારથી સુખ મળી જાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
#########################################################################

 

February 8th 2023

પાવનરાહ મળે જીવને


.          પાવનરાહ મળે જીવને

તાઃ૮/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,માનવદેહથી પવિત્રરાહે જીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ પાવનકૃપા ભગવાનની કહેવાય 
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
અદભુતલીલા અવનીપર અવીનાશીની કહેવાય,એ મળેલદેહને સમયે સમજાય
પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે સમયે આગમનવિદાયથી મેળવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપામળે એસુખઆપીજાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
જગતમાં પવિત્ર પરમાત્માનાદેહના દર્શનથાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુનીપુંજા થાય
પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનંજન્મી જાય
હિંદુધર્મએ પવિત્રધર્મથયો જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર પ્રૅરણામળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
#####################################################################
February 5th 2023

શ્રધ્ધાથી કૃપા મળે

આજે ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે | Margashirsha Purnima, The Last Day Of The Month Of Aghan, Today, Holy Bath And Charity Will Get
.            શ્રધ્ધાથી કૃપા મળે  

તાઃ૫/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
અદભુતકૃપા ભગવાનની માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મમાં માતાની પુંજા કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી જન્મલઈ,માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણામળે માનવદેહને,જે ભજનઅનેભક્યિની પ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને જીવન જીવતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં દેવદેવીઓને,ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદન કરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
પવિત્રદેવીઓથી દેહલીધા ભારતમાં,જેમની પવિત્રમાતાની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે મળેલ માનવદેહને સમયેજન્મમરણથી મુક્તિઆપીજાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળેદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જીવન જીવાડી જાય
ભગવાનની પાવનકૃપાએ માનવદેહને જીવનમાં,નાકોઇઆશાઅપેક્ષા કદી અડી જાય
....અવનીપર જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,એ શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય.
##########################################################################

 

February 3rd 2023

પવિત્ર પ્રભુકૃપા

***Shreemota Santvani_20&&&
             પવિત્ર પ્રભુકૃપા

તાઃ૩/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
       
મળેલ માનવદેહને જીવનંમાં પ્રભુકૃપાએ.નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
પવિત્રકર્મની રાહ મળે જીવને મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરી પુંજા કરાવી જાય
....માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
અવનીપર જીવને સમયે જન્મમરણ,આગમન વિદાયથી કર્મના સંબંધથી મળી જાય 
જગતમાં પરમાત્માની પાવંનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશને પવિત્રદેશ કરવા,પરમાત્મા અનેક દેવઅનેદેવીઓનાદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મછે,જે જીવના મળેલમાનવદેહને પવિત્રરાહેજીવાડી જાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
જગતમાં માનવદેહને પ્રભુની ભક્તિથી,પાવનરાહ મળે જે નિરાધારદેહથી બચાવીજાય
કોઇ જીવથી જગતપર ના જન્મમરણથી દુર રહેવાય,એ મળેલદેહના કર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં ધરમાં પ્રભુની ભક્તિપુંજા કરાય
સમયે દેહના જીવને અવનીપરના જન્મમરણથી,બચાવી જાય જે મુક્તિમાર્ગ કહેવાય
...માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પરમાત્માની પવિત્ર પાવનકૃપાએ જીવન જીવાય.
========================================================================
January 31st 2023

મળે પ્રભુનીકૃપા

 %%%લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories%%%
.             મળે પ્રભુનીકૃપા

તાઃ૩૧/૧/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનુ સમયે અનેકદેહથી જન્મ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
પવિત્રકૃપા પ્રભુની જગતપર કહેવાય,જે જીવનાદેહને જન્મમરણથી અનુભવથાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,એ મળેલદેહને જીવનમાં પ્રેરણા થાય
પવિત્ર ભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,નાકોઇદેહથી દુર રહીને જીવનજીવાય
પ્રભુનીકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપકરી દીવો પ્રગટાવી આરતી ઉતારાય
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસમયની સાથેચલાવી જાય
અવનીપરના જીવના દેહના આગમનથી,પાવનકૃપાએ જીવનમાં સમયનીસાથે ચલાય
ના મોહમાયાની ચાદર અડે જીવનાદેહને,જ્યાં ભગવાનની પવિત્રપુંજા ઘરમાંજ કરાય
ભગવાનની અદભુતકૃપામળે શ્રધ્ધાથીથયેલ ભક્તિથી,જીવને જન્મમરણથી મુક્તિ મળે
...પવિત્રકૃપા ભગવાનની થાય,એ જીવને માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
*********************************************************************
January 29th 2023

પવિત્રરાહ મળે જીવને

મહારાજ ભર્તુહરિ રચિત નીતિશતકના અમૃત વચનો જે દરેકે જરૂર વાંચવા જોઈએ. | Dharmik Topic
.            પવિત્રરાહ મળે જીવને

તાઃ૨૯/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપાવનકૃપા મળે પરમાત્માની,એ મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય
ના મોહમાયાની કોઈસાંકળ અડે જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય
....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય.
જગતમાં પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જે હિંદુધર્મથી ભારતદેશમાં પ્રભુ જન્મી જાય
પવિત્રદેવ અને દેવીઓથી ભગવાને જન્મલીધા,જે મળેલમાનાદેહને કૃપાએ અનુભવાય
જગતમાં જીવને ગતજન્મના કર્મથી માનવદેહમળે,એ જીવનાદેહને પાવનરાહે લઈજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે માનવદેહને ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય 
....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય.
ભારતદેશમાંભગવાને અનેકપવિત્રદેહ લીધા,એ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવીજાય
મળેલદેહના જીવને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ દેહથીકદી દુરરહીને જીવન જીવાય
જગતમાંસમયે જીવનેજન્મથીઅનેકદેહથી અવાય,માનવદેહએ પ્રભુની પાવનકૃપાકહેવાય 
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને પવિત્રકર્મથી મુક્તિમળીજાય
....એ પાવનકૃપા ભગવાનનીમળે અવનીપર,જે જીવના મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય.
==========================================================================

      

January 27th 2023

માનવતા પ્રસરે

 ###Page 34 – Agniveer###
.            માનવતા પ્રસરે

તાઃ૨૭/૧/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને સમયે દેહ મળે,જે મળેલદેહથી જીવને પ્રભુકૃપાએ સમજાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
જગતપર પવિત્રકૃપા પરમાત્માની થઈ,જે હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવીજાય 
ભારતદેશમાં સમયે પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ હિંદુધર્મની પ્રેરણા થાય 
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મકહેવાય,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે પ્રભુકૃપાએ સમયની સાથે લઈ જાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહનેસુખ આપીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય,એ જીવને મુક્તિ માર્ગેલઈજાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં એકૃપા કહેવાય,નાઆશાઅપેક્ષા અડીજાય
....અદભુતલીલા જગતપર ભગવાનની છે,એ જીવને અનેકરાહે અવનીપર લાવી જાય.
###################################################################
January 19th 2023

પવિત્ર પભુની કૃપા

 ***આ 3 રાશિઓ પર રહે છે ભગવાન શિવની કૃપા, જાણો શું તમારી પણ રાશિ છે આમાં. | Dharmik Topic***
.              પવિત્ર પ્રભુનીકૃપા 

તાઃ૧૯/૧/૨૦૨૩                 પ્ર્દીપ બ્રહ્મભટ્ટ     

જીવને મળેલ માનવદેહ એ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે સમજાઈ જાય
આગમન વિદાય એજીવને સમયે મળે,જે જન્મમરણના સંબંધથી જીવન જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
પ્રભુની પવિત્રકૃપા અવનીપર ભારતદેહથી,જે ભગવાને લીધેલ જન્મથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મથી જગતમાં પુંજન કરાઇ જાય
હિંદુધર્મમાંજ પ્રભુની પવિત્રકૃપા થઈ,જે અનેક પવિત્રર્દેહથી માનવદેહને પ્રેરી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જીવનમાં સમયને સમજીને ચલાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
અદભુતકૃપા પરમાત્માએ લીધેલ અનેકદેહથી મળતી જાય,સમયે દેહથી પુંજનકરાય
પ્રભુની પવિત્રકૃપાએ પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતી કરાય
પુંજાકરીને ભગવાનને વંદનકરી અર્ચનાકરાય,જે મળેલદેહથી સવારે ઘરમાં પુંજાથાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહથી,જીવનમાં નાઆશાઅપેક્ષાએજ જીવાય
.....જગતપર સમયને નાપકડાય કોઇથી,એ પરમાત્માની પાવનકૃપાએ સમય સાથે ચલાય.
************************************************************************
« Previous PageNext Page »