February 8th 2023

પાવનરાહ મળે જીવને


.          પાવનરાહ મળે જીવને

તાઃ૮/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,માનવદેહથી પવિત્રરાહે જીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,એ પાવનકૃપા ભગવાનની કહેવાય 
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
અદભુતલીલા અવનીપર અવીનાશીની કહેવાય,એ મળેલદેહને સમયે સમજાય
પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે સમયે આગમનવિદાયથી મેળવાય
મળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપામળે એસુખઆપીજાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
જગતમાં પવિત્ર પરમાત્માનાદેહના દર્શનથાય,જ્યાં હિંદુધર્મમાં પ્રભુનીપુંજા થાય
પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રકરીજાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનંજન્મી જાય
હિંદુધર્મએ પવિત્રધર્મથયો જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર પ્રૅરણામળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
....જીવને સમયે જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનીરાહેજ જીવાડી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment