December 20th 2023

કૃપાળુ માતા લક્ષ્મી

  *****ડિસેમ્બર માસના પ્રથમ શુક્રવાર લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો ઈલાયચીનો આ ઉપાય જરૂર કરો થશે ધન ધાન્યની વર્ષા|This remedy of cardamom will be needed to please Lakshmiji on ...*****
             કૃપાળુ માતા લક્ષ્મી

તાઃ૨૦/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા દેવઅનેદેવીઓની ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનં છે,જે પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
જન્મ મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં પવિત્રદેશ ભગવાનેકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી દેવદેવીથીજન્મીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં પવિત્રભારતદેશ પ્રભુ જન્મલઈકરીજાય,જે માનવદેહને ભક્તિ આપીજાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,ના બીજાકોઇ દેશમાં પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ જ પવિત્રધર્મ છે જેમાં જન્મથી,માનવદેહને સમયે સુખ શાંંતિથીજ જીવાય
સમયે માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરતા લક્ષ્મીમાતાની કૃપાથાય
ધનવૈભવની પવિત્રકૃપા લક્ષ્મીમાતાની થાય,સંગે વિષ્ણુ ભગવાનની પણ પુંજાકરાય 
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
######################################################################
December 19th 2023

સુખકર્તા દુઃખહર્તા

*****Sawan Vastu Tips: સૌભાગ્ય વૃધ્ધિ મેળવવા માંગો છો તો શ્રાવણ મહિનામાં કરો આ સરળ વાસ્તુ ઉપાય*****
.              સુખકર્તા દુઃખહર્તા

તાઃ૧૯/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની ભારતદેશથી મળેલમાનવદેહને,જીવનમાં પવિત્ર પ્રેરણા મળી જાય
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્ર દેવદેવીથીજન્મીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં જન્મીજાય,સંગે પાર્વતીપત્નિ થઈજાય
પવિત્રશક્તિશાળી ભોલેનાથકહેવાય,સંગે રાજાહિમાલયનીપુત્રીપાર્વતી પત્નિથાય
ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણા મળે,જ્યાં ૐનમઃ શિવાયથી ઘરમાં પુંજનકરાય
જીવને જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
માતાપિતાના પવિત્રપ્રેમની કૃપા થાય,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશથીજ્ન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં શ્રીગણેશજી માનવદેહને સુખઆપીજાય,દુઃખથી બચાવીજાય
માનવદેહના એ ભાગ્યવિધાતા પણકહેવાય,માનવદેહના દરેકપ્રસંગમાં પુંજાકરાય
પવિત્રધર્મમાં માતા પાર્વતીના સંતાન છે,જે રિધ્ધીઅનેસિધ્ધીના પતિદેવ કહેવાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
ભારતદેશમાં શ્રીગણેશને શંકરભગવાનના પુત્રથીપુંજાય,જે ભાગ્યવિધાતાયકહેવાય
હિંદુધર્મમાં ઘરમાં પ્રભુનીપુંજા કરતા,ધુપદીપકરી ૐગંગણપતયે નમોનમઃથી પુંજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની જીવપર પવિત્રક્રુપાથાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહનેભક્તિમાર્ગઆપીજાય,સમયેજીવનેમુક્તિમળીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
######################################################################

	
December 13th 2023

કૃપાળુ માતા

*****માતા લક્ષ્મી હંમેશા મહેરબાન રહે તેવું ઈચ્છો છો તો ભૂલથી પણ શુક્રવારે ન કરો આ કામ | if you want to please maa lakshmi do not do this work on friday****
.                  કૃપાળુ માતા

 તાઃ૧૩/૧૨/૨૦૨૩   (પવિત્ર લક્ષ્મીમાતા)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ભગવાનના દેહથી ભારતદેશમાં,પ્રભુ દેવ અને દેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,દુનીયામાં નાકોઇદેશથીપ્રેરંણા થાય
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે ભારતદેશનેજ પવિત્રદેશ કરી જાય
પવિત્રધર્મમાં પવિત્ર માતા અને દેવથી જન્મ લઈજાય,જેમની શ્રધાથી પુંજા કરાય
ક્રૂપા મળે માનવદેહને જીવનમાં જે સમયે,પવિત્રરાહે દેહનેજ જીવન જીવાડી જાય
માનવદેહને પવિત્ર ધનલક્ષ્મીમાતાની કૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપીજાય
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય.
જીવને સમયે મળેલ માનવદેહને કર્મનીરાહ મળે,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય.જેમાં પ્રભુ અનેકપવિત્રદેવદેવીઓથી જન્મ લઈજાય
પવિત્ર લક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીમાતાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાય 
માતાનો પવિત્રકૃપામળે સાથે,પતિદેવ શ્રીવિષ્ણુભગવાનની જીવનમાં કૃપાઅનુભવાય 
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય. 
માનવદેહને જીવનમાં હિંદુધર્મની પ્રેરણામળે, જયાં શ્રધ્ધાથી લક્ષ્મીમાતાની પુંજાકરાય
ૐ મહાલક્ષ્મીચ વિદમહે વિષ્ણુ પત્નિથ ધીમહિ,તન્નો લક્ષ્મીચ પ્રચોદયાતથી પુંજાય
માતા લક્ષ્મીને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં વંદનકરી ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
ધનલક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે સમયે દેહને પવિત્રસુખ આપીજાય
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય
=======================================================================
############ શ્રી જય લક્ષ્મી માતા ########### શ્રી જય લક્ષ્મી માતા ############

 

December 12th 2023

જીવનની પાવનરાહ

*****માતા પાર્વતી ના ૧૦૮ નામ ( mata parvati na 108 nam ) ll Gujarati dharmik varta ll - YouTube*****
.             જીવનની પાવનરાહ

તાઃ૧૨/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે માનવદેહને સ્પર્શી જાય
પવિત્રપ્રેમથી કૃપા મળે જે ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપા કરી જાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા થાય
જગતમાં જીવને ગતજન્મના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના પવિત્રસંતાન,જે ગજાનંદ શ્રીગણેશકહેવાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મથીજીવાય
જન્મમરણથી જીવને આગમનવિદાય મળે,જે ગતજન્મનાદેહનાકર્મથીમેળવાય
ગણપતિજી એ માનવદેહના સુખકર્તાદુખહર્તા કહેવાય,જેમની પુંજાથીકૃપામળે
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
માતાપાર્વતીના પવિત્રસંતાને જીવનમાં,રીધ્ધી અન સિધ્ધી તેમની પત્નિકહેવાય
હિંદુધર્મમાં એ પવિત્રદેવ કહેવાય,જેમની માનવદેહથી ઘરમાં પંજાઆરતી કરાય
શ્રી ગણેશને જીવનમાં ૐ શ્રી ગણેશાય નમઃથી,આરતીકરી દેહથી વંદન કરાય
પ્રભુના પવિત્રદેહ ભારતમાંજ જન્મી જાય,નાદુનીયામાં કોઇદેશમાજન્મલઈ જાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
###################################################################
    
December 6th 2023

કૃપાળુ માતા

૦૦૦૦૦💐🙏 જય માં લક્ષ્મી માં🙏💐 • ShareChat Photos and Videos૦૦૦૦૦
.             કૃપાળુ માતા 
તાઃ૬/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
હિંદુધર્મમાં મળેલ માનવદેહને પ્રભુકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જવાય
જીવનમાં સમયેપવિત્રકૃપા મળે પરમાત્માની,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે જીવને મળેલદેહને,શ્રધ્ધાથી પવિત્રજીવન જીવાડીજાય
જીવના માનવદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિની પ્રેરણાથી અનુભવાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી ધુપદીપકરીને પુંજન કરાય
ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરતા,એ માનવદેહપર ધનની કૃપા કરી જાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
અનેક પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય,જે દુનીયામા પવિત્રદેશ થઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીર દુનીયામા થઈ જાય,જ્યાં માનવદેહથી ભગવાનનીપુંજા કરાય
શ્રી વિષ્ણુ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પત્નિલક્ષ્મીજીની પુંજા કરાય
મળેલ માનવદેહને લક્ષ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનનીકૃપામળે જે સુખી કરીજાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
#####################################################################
August 19th 2023

બજરંગબલી હનુમાન

 હનુમાનજીના થયા હતા લગ્ન છતાં પણ હતા બાળ બ્રહ્મચારી જાણો રોચક કથા
.            બજરંગબલી હનુમાન 

તાઃ૧૯/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
હિંદુધર્મમાં ભગવાન શ્રીરામના પવિત્રભક્ત,જગતમાં બજરંગબલી હનુમાન કહેવાય
પવિત્રમાતા અંજનીના લાડલાદીકરા,પવિત્રશક્તિશાળી રામભક્ત હનુમાનથીપુંજાય 
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
ભગવાન ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ મળે,એ શ્રીરામથી અયોધ્યમાં જન્મીજાય
પરમાત્માની કૃપાએ જીવનમાં પત્નિસીતાજી મળે,અને ભાઇ લક્ષ્મણનો સંગાથમળે
મળેલ જીવનાદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનની કૃપાએ રાવણનુઆગમનથાય
રાવણને મળેલ માનવદેહને અભિમાન મળે,સમયે સીતાજીને શ્રીરામથી દુરલઈજાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
સમાજની સેવા કરતા શ્રીરાવણથી અનેકકર્મ થઈજાય,એ સમાજની સેવાથીસમજાય
સમયે શ્રીરામના પત્નિને જંગલમાં રાખીજાય,સમયે હનુમાનજીને પ્રેરણા મળતીજાય
પવિત્રશ્રીરામને મદદ કરવા હનુમાન સાથે આવી,શ્રી રાવણનુ સમયે દહન કરીજાય
હિંદુધર્મમાં મહાવીરબજરંગબલી હનુમાનકહેવાય,જે માતાઅંજનીના પુત્રથીઓળખાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળીહનુમાનને,સમયે સુર્યદેવની પુત્રી સુવર્ચલાને પરણીજાય
અજબશક્તિશાળી ભગવાન શ્રીરામનાસેવકની,હિંદુધર્મમાં હનુમાનચાલીસાથીપુંજાકરાય
ભારતદેશથી પરમાત્માના પવિત્રદેહની કૃપા મળે,જે જીવના મળેલદેહને કૃપાઆપીજાય
હિંદુધર્મમાં જીવનામળેલદેહને પ્રભુનીકૃપામળે,એ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
####################################################################
July 30th 2023

માબાપનોપ્રેમ

 ભારત માટે વસ્તી-વધારાની ચિંતા : વસ્તી-નિયંત્રણનું દબાણ અને વિકસિત દેશોનું આપણા પરનું આધિપત્ય | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત ...
.              માબાપનોપ્રેમ

તાઃ૩૦/૭/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રરાહે જીવનં જીવવાની પ્રેરણા મળે,માબાપની એપવિત્રકૃપા કહેવાય
માબાપના પવિત્રપ્રેમથી સંતાનજન્મથી આવીજાય,એ પ્રભુનીકૃપા મેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
જગતમાં પરમાત્માનીપાવનકૃપા,જે મળેલમાનવદેહને જીવનમાંપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ,એદેહને જીવનમાં અનેકરાહેજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથીઘ્રરમાં ભગવાનનીપુંજાકરાય 
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
માબાપના પવિત્ર આશિર્વાદથી સંતાનને,જીવનમાં કર્મની પ્રેરણા મળતીજાય
જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઈથી દુર રહેવાય ઍકૃપા કહેવાય
જીવને જન્મથી દેહમળે એપ્રભુકૃપાકહેવાય,જે મળેલદેહને કર્મથી જીવનજીવાય
જીવને જગતમાં માબાપનીકૃપાએ જન્મથી દેહમળે,જે આશિર્વાદથીજમેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


	
July 25th 2023

ભાગ્યવિધાતા શ્રીગણેશ

  ***શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો*** 
.           ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨૫/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મમાં પવિત્રસંતાન થયા,જે પિતા શંકરભગવાન અને પાર્વતીના સંતાન કહેવાય
જગતમાં મળેલ માનવદેહના એભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહપર,પવિત્રકૃપાળુ શ્રીગણેશની શ્રધ્ધાથી કૃપામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
શ્રીશંકરભગવાન એહિંદુધર્મમાં પવિત્રદેવછે,જે પવિત્ર પાર્વતીમાતાના પતિદેવ કહેવાય
માતાપિતાના પવિત્રઆશિર્વાદથી,જીવનમાંપવિત્રપુત્ર શ્રીગણેશઅને કાર્તિકેયજન્મીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
પ્રથમસંતાન શ્રીગણેશજી કહેવાય,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાકહેવાય
શ્રીગણેશજીને પવિત્ર પરિવાર મળ્યો,જે જીવનમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય 
પવિત્રસંતાન થયા ગણેશના જીવનમાં જેમને હિંદુધર્મમાં,શુભઅને લાભથી ઓળખાય
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપામળી માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
#######################################################################

    

July 24th 2023

બમબમ ભોલેમહાદેવ

 ૐૐૐશિવ-પાર્વતીના લગ્ન આ સ્થળે થયાં હતાં, આજે પણ કુંડમાં આગ સળગે છે ,જ્યાં જે સાત ફેરા લીધા છે. - Gujju Desi - ગુજ્જુ દેશીૐૐૐ
.            બમબમ ભોલેમહાદેવ 

તાઃ૨૪/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમાત્માની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં સોમવારે,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર શંકરભગવાનને બમબમ ભોલે મહાદેવથી,ઘરમાં વંદન કરીને પુંજાકરાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદનકરીને,પુંજાકરીને ઘરમા આરતીઉતરાય
માનવદેહથી સોમવારે હરહરમહાદેવથી વંદનકરી,શંકર ભગવાનની પુંજાકરાય 
હિંદુધર્મમાં શ્રીશંકરભગવાન પવિત્રદેવછે,અને પત્નિ માતાપાર્વતીથી ઓળખાય
ભારતદેહમાં પિતાહિમાલયની પુત્રીપાર્વતી,જે સમયે શંકરભગવાનનેપરણી જાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
ૐનમઃશિવાયથી સ્મરણકરી ભોલેનાથને,હરહર મહાદેવથી પવિત્રરાહે વંદનથાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનઅને પાર્વતીમાતાના,પવિત્રસંતાનની શ્રધ્ધાથીપુંજાથાય
પવિત્રસંતાન શ્રીગણેશ એ ભગ્યવિધાતાથી પુંજાય,બીજા પુત્ર કાર્તિકેય કહેવાય
જીવનમાં પવિત્ર પુત્રી અશોકસુંદરી કહેવાય,પવિત્ર પરિવારને શ્રધ્ધાથીવંદનથાય
.....જગતમાં હિંદુધર્મથી ભગવાને,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરીજાય.
#####################################################################

	
July 6th 2023

ભક્ત શ્રી જલારામ

 ***શ્રી વિરબાઈ માતાજી ની ૧૪૩ મી પુણ્યતિથિ - Gujarat Express***
.            ભક્ત શ્રી જલારામ

તાઃ૬/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા કરી માનવદેહને,જે પવિત્રરાહે જીવન જીવતા જાય
પવિત્રસંત વિરપુરગામમાં જલારામ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાને માનવદેહને પ્રેરણાકરાઇ ભક્ત જલારામથી,નાઅપેક્ષા કોઇઅડી જાય
જીવનમાં સમયની સાથેચાલવા કર્મકરાય,જે જીવનમાં પભુનીકૃપા મળતી જાય 
પરમાત્માની પવિત્રપ્રેરણા ઘરમાં શ્ર્ધ્ધાથી,ભક્તિકરતા દેહને પવિત્રરાહેલઈજાય 
પવિત્ર જલારામે પ્રેરણાકરી,કે જીવનમાં ભુખ્યાને ભોજનકરતા પ્રભુનીકૃપા થાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને સમયે માનવદેહ મળે જેગતજન્મના કર્મથી મેળવાય.એ પ્રભુકૃપા કહેવાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરાય,સંગે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાનની પવિત્રકૃપાએ હીંદુધર્મમાં દેહમળે,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિમળીજાય
જીવનાદેહને કર્મનોસંબંધજન્મથી,જે જલારામનીપ્રેરણાએ જીવનાદેહનેસુખઆપીજાય
વિરપુરના શ્રી જલારામના પત્નિ વિરબાઇથીજ,શ્રધ્ધાથી જીવતા પવિત્રમદદ કરાય
હિંદુધર્મમાં પવિત્ર પ્રેરણા કરતા વિરપુરના,પરિવારથી દેહનેપવિત્રપ્રેરણા મળી જાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
#########જય જલારામ#########જય જલારામ##########જય જલારામ###########
« Previous PageNext Page »