July 25th 2023

ભાગ્યવિધાતા શ્રીગણેશ

  ***શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો*** 
.           ભાગ્યવિધાતા શ્રીગણેશ

તાઃ૨૫/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મમાં પવિત્રસંતાન થયા,જે પિતા શંકરભગવાન અને પાર્વતીના સંતાન કહેવાય
જગતમાં મળેલ માનવદેહના એભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
જીવને જન્મથી મળેલ માનવદેહપર,પવિત્રકૃપાળુ શ્રીગણેશની શ્રધ્ધાથી કૃપામળીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય
શ્રીશંકરભગવાન એહિંદુધર્મમાં પવિત્રદેવછે,જે પવિત્ર પાર્વતીમાતાના પતિદેવ કહેવાય
માતાપિતાના પવિત્રઆશિર્વાદથી,જીવનમાંપવિત્રપુત્ર શ્રીગણેશઅને કાર્તિકેયજન્મીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
પ્રથમસંતાન શ્રીગણેશજી કહેવાય,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતાકહેવાય
શ્રીગણેશજીને પવિત્ર પરિવાર મળ્યો,જે જીવનમાં પત્નિ રીધ્ધી અને સિધ્ધી કહેવાય 
પવિત્રસંતાન થયા ગણેશના જીવનમાં જેમને હિંદુધર્મમાં,શુભઅને લાભથી ઓળખાય
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપામળી માનવદેહને,જે જીવનમાં પવિત્રસુખઆપીજાય
.....એવા પવિત્ર સંતાન થયા,જે માતાપિતાના આશિર્વાદથી જીવન પવિત્ર જીવી જાય.
#######################################################################

    

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment