July 9th 2023

માતાને શ્રધ્ધાથી વંદન

  Chaitra Navratri 2023: Must Do This Work On Navratri, Mother Will Fulfill Every Wish, Know | Chaitra Navratri 2023: નવરાત્રી પર અવશ્ય કરો આ કામ, માતા દરેક ઈચ્છા કરશે પૂરી, જાણો
            માતાને શ્રધ્ધાથી વંદન

તાઃ૯/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહ મળે મળેલમાનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા દુર્ગા કહેવાય,જેમની કૃપાથી જીવનમાં સુખ મળી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવનેજન્મથી પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવનેનિરાધારદેહથી બચાવીજાય
દુર્ગામાતા એ પવિત્રમાતા છે જે ભારતદેશમાં જન્મલઈ,ભક્તોપર કૃપા કરીજાય
જગતમાં હિંદુ ધર્મને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય 
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે સમયે જીવને જન્મમરણ આપીજાય
પવિત્ર ભાવનાથી દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,માતાની આરતી કરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનીસાથે ચાલતા,બાળપણજુવાનીઅનેઘડપણ મળીજાય
ભારતદેશમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈ,ભારતદેશને પવિત્રકરીજાય 
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય. 
#######################################################################
July 9th 2023

પવિત્રરાહે કૃપા મળે

****** 
.            પવિત્રરાહે કૃપા મળે

તાઃ૯/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળે,જે જીવને પવિત્રરાહે પ્રેરી જાય 
શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ અને દેવીઓ,ભારતદેશમાં જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા કહેવાય,જેમની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
માતાના આશિર્વાદમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે દેહનેપવિત્રરાહે જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
જન્મથી મળેલ માનવદેહને જીવન્માં કર્મનોસંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
પવિત્ર પ્રેરણામળે ભક્તિની દેવઅનેદેવીઓની,જ્યાં પરમાત્માનાદેહને વંદનકરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે શ્રધ્ધાળુ ભક્તોને,જ્યાં જીવનમાં માતાનીપુંજાકરાય
ઘરમાં ધુપદીપકરી માતાને વંદન કરી,સમયનીસાથે ચાલી માતાની આરતીકરાય
 .....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
#####################################################################