July 12th 2023

પ્રભુનીકૃપા સમયની

   
.             પ્રભુનીકૃપા સમયની 

તાઃ૧૨/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,એ પવિત્રપ્રેરણા ભારતદેશથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.        .
ગતજન્મના મળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,એ  જીવને જન્મ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાય 
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયનો સંગાથમળે એ પવિત્રકર્મથીદેખાય
જીવને અવનીપર અનેકદેહનો સાથમળૅ,માનવદેહસંગે નિરાધારદેહ પણ મળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.  
ભગવાનની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે માનવદેહને સમયથી પ્રેરણા કરી જાય
સમયની સાથેચાલતા પ્રથમ સુર્યદેવને અર્ચનાકરી,ૐહ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
સુર્યદેવને વંદન કરી ઘરમાં ધુપદૉપ પ્રગટાવી દેવદેવીઓને દીવોકરી આરતી કરાય
જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય
.....જીવને અવનીપરર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.
=====================================================================

 

July 12th 2023

નાલાગણી કે માગણી

**********

               નાલાગણી કેમાગણી

 તાઃ૧૨/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જ્યાં પ્રેમાળ પ્રેમીઓનો પ્રેમ મળીજાય
પવિત્રકૃપાએ માનવદેહને નિખાલસપ્રેમમળે,જે જીવનમાં સમયે પવિત્રસુખઆપીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
પવિત્રકૃપા કલમનીમાતાની જીવનમાં મળે,જે પવિત્ર રચનાની દેહને રાહ મળી જાય
પરમકૃપાળુ માતાસરસ્વતી કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે કલાઅનેકલમઆપીજાય
જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણામળે,એ થયેલરચનાથી પ્રેમીઓને વાંચન મળીજાય
કુદરતની આકૃપા જગતમાં મળેલમાનવદેહને મળે,ના કોઇદેશથી સમયેકદીદુરરહેવાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
જગતમાં કલમપ્રેમી માતા સરસ્વતી કહેવાય,જે માનવદેહથી પવિત્રરચનાઓ થઈજાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,એ દેહને કલમઅને કલાનીપ્રેરણાકરીજાય
જીવને મળેલ માનવદેહથી અનેકપવિત્રરાહે જીવાય,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવને સમયે માનવદેહ મળે,અંતે જન્મમરણથીમુક્તિમળીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
###################################################################