July 26th 2023

શ્રધ્ધાનો સાથમળે

 
.            શ્રધ્ધાનો સાથમળે  

તાઃ૨૬/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,શ્રધ્ધાની પવિત્રપ્રેરણા મળી જાય
માનવદેહનાજીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુરરહેવાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલઈ માનવદેહને,પવિત્રરાહે જીવવાની પ્રેરણાકરી
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતમાં,જે જીવનાદેહને સમયે મળતીજાય
પવિત્રપ્રેરણા કરી શ્રધ્ધાની માનવદેહને,એ ભગવાનની પુંજાની રાહઆપીજાય 
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
પવિત્ર શ્રધ્ધાની પ્રેરણામળે માનવદેહને,એ પ્રભુનીકૃપાએ જીવનમાંભક્તિકરાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં જીવનમાં,ધરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પરમાત્માની કૃપાએ દેહને નામોહમાયા અડી જાય,એ પાવનરાહેજીવાડી જાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્માકહેવાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરતાસુખમળીજાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુકૃપાથાય,જે નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણાથઈ માનવદેહને,એ પરમાત્માનાઅનેકદેહથી પ્રેરણાથાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
#####################################################################
July 26th 2023

પવિત્ર શ્રી લક્ષ્મીમાતા

 ***ઘરમાં લગાવો માતા લક્ષ્મીની આવી તસવીર, અમી દ્રષ્ટિની સાથે થશે ધનનો વરસાદ.. – Gujaratreport***
.            પવિત્ર શ્રીલક્ષ્મીમાતા     

તાઃ૨૬/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં હિંદુધર્મથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
મળેલમાનવદેહને જીવનમાં ધનનીપવિત્રકૃપામળે,જે પવિત્રલક્ષ્મીમાતાનીકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાન અનેકદેવદેવીઓથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,પ્રભુની પ્રેરણાએ જીવનમાં કર્મ કરાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા કહેવાય,જેમને શ્રધ્ધાથી વંદનકરીને પુંજન કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પવિત્રકૃપાળુ વિષ્ણુભગવાન કહેવાય,જેમની પત્નિ લક્ષ્મીમાતા ધનલક્ષ્મીથી પુંજાય 
ભારતદેશથી પવિત્રકૃપામળે માનવદેહને,જે મળૅલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
ભગવાને પવિત્રકૃપાથી દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીપ્રેરીજાય
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,પ્રભુકૃપાએ જીવનેસમયે મુક્તિમળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પરમાત્માની પાવનકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા.જીવને જીવનમાં ભક્તિરાહઆપીજાય
જીવના જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
હિંદુધર્મમાં દેવ અને દેવીઓને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપા અનુભવાય
લક્ષ્મીમાતા પવિત્રધનનીમાતા કહેવાય,જે શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@