July 19th 2023

મંજીરાનો અવાજ

 arpana shirish saturday special traditional dhol tasha is still favourite in during ganpati festival | ગણેશ મંડળો માટે છે પહેલો પ્રેફરન્સ ઢોલ-તાસાં પથકના સૂર
.             મંજીરાનો અવાજ

તાઃ૧૯/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માના પવિત્ર આશિર્વાદમળે ભક્તોને,જ્યાં મંદીરમાં સમયે મંજીરા વગાડાય
શ્રધ્ધાથીમંદીરમાં ભગવાનનીભક્તિ કરતા,ધુપદીપકરી મંજીરા વગાડીઆરતી કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
પવિત્ર શ્રધ્ધાથી મંદીરમાં ભગવાનને વંદન કરીને,તાલી પાડીને પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહથી પરમાત્માની મદીરમાં પુંજા કરતા,ભજન અને ભક્તિનોસાથમળે
પરમાત્માનીપવિત્રકૃપા જીવના માનવદેહનેમળે,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય,જે હિંદુધર્મથી પવિત્ર કૃપા આપી જાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મથી માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
જીવનેમળેલ માનવદેહ એપ્રભુનીપ્રેરણાએ મળૅ,જગતમાં પ્રભુનીપુંજાએ કૃપા મળીજાય 
અવનીપરજીવને સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ નિરાધારદેહથીબચાવી જાય
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંય પ્રભુની આરતીય કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
########################################################################