July 7th 2023

પ્રભુની પ્રેરણા મળે

  પાંચ દેવો'ની ઉપાસના અને પાંચ 'મહા યજ્ઞો' - GSTV
.             પ્રભુની પ્રેરણા મળે

તાઃ૭/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપેમ મળે માનવદેહને જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળે જીવનમાં સમયની શાંંતિ દેહને,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,એ સમયે જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સ્પર્શે,જે પરમાત્માની પાવનકૃપાએ મળે
જીવને અવનીપર જન્મમરણનો સંગાથમળે,એ મળેલદેહને કર્મથી મળતોજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જે ભગવાનના પવિત્રદેહથીપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈ જાય,એ ઉંમરથીજ અનુભવાય
જીવનમાં સમયે ઘરમાં ભગવાનની પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવીને વંદન કરાય 
પાવનકૃપાએ પ્રભુનીપ્રેરણામળે,જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનીપુંજાકરી આરતીકરાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને પવિત્રપ્રેરણામળે.જે અંતે જીવનેમુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
##################################################################

July 7th 2023

શ્રધ્ધાથી પવિત્રભક્તિ

 ******
.            શ્રધ્ધાથી પવિત્રભક્તિ

તાઃ૭/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવનાગતજન્મનાકર્મથીમેળવાય 
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા પવિત્રભારતદેશથી મળે,એ પ્રભુની કૃપાકહેવાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જે જીવનાદેહને પ્રેરીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથીજ બચાવી જાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં માનવદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જન્મથી મળેલદેહને સમયનો સંગાથમળે,જે બાળપણજુવાનીધેડપણ આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને માનવદેહને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવોકરીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી પરમાત્માએજન્મલીધો ભારતમાં,જે જીવનમાં સુખ આપીજાય
જીવના મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,સમયે જીવને મુક્તિ મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
###################################################################